કલેક્ટર તંત્રએ પોલીસ બંદોબસ્ત માગ્યો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એ2પોર્ટનું નિર્માણ કાર્ય ઝડપભે2 આગળ વધી 2હ્યું છે. આ દ2મિયાન જમીન સંપાદનનો પ્રશ્ન અગત્યનો પ્રશ્ન હોવાથી તંત્ર દ્વારા 15 જેટલા મિલકતધારકોને વળત2ના ચેક એનાયત કરી દેવામાં આવ્યા છે. હવે જૂના હીરાસર ગામતળની જમીન ઉપ2 રહેલા મકાનોનું ડિમોલિશન 8 ફેબ્રુઆરીને બુધવારના રોજ રાજકોટ જિલ્લા કલેક્ટ2 દ્વારા ક2વામાં આવશે. આ ડિમોલેશન માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ પોલીસ બંદોબસ્ત પણ માગવામાં આવ્યો છે.
ગામતળની જમીન પર મકાનોનું ડિમોલિશન કરી જમીનને ઇન્ટરનેશનલ એ2પોર્ટમા સમાવી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ઇન્ટરનેશનલ એરપોર્ટમાં કામચલાઉ ટર્મીનલ, એટીસી ટાવ2, બાઉન્ડ્રી વોલ સહિતની કામગીરી મોટાભાગની પૂર્ણ કરી દેવામાં આવી છે.