લેબ ઓન સ્ટ્રીપ્સનો નવો પ્રયોગ
તમારો સ્માર્ટફોન દિવસે અને દિવસે વધુ સ્માર્ટ બની રહ્યો છે તે નિશ્ચિત છે. આંતરરાષ્ટ્રીય નિષ્ણાંતોની એક ટીમે સ્માર્ટફોન આધારીત ડેંગ્યુ, ટેસ્ટ, પ્રક્રિયા તૈયારી કરી છે જેનાથી બ્લેડ ટેસ્ટ વિ.ની આવશ્યકતા ઘટી જશે. લેબ, ઓન, સ્ટ્રીપ ટેકનોલોજી આધારીત આ પ્રક્રિયામાં બ્લડ, યુરીન અને લાળના ટેસ્ટ આધારીત છે. જેના કારણે ડેંગ્યુ સહિતના 10 પ્રકારના ટેસ્ટ થઈ શકશે.
યુનિવર્સીટી ઓફ રીડીંગ અને થાઈલેન્ડના નિષ્ણાંતોએ આ ટેસ્ટમાં નવી ડાયગ્નોસીસ કિટ જેને નકયેજેન્સથ નામ અપાયું છે. તે કલીનીકલ સેન્સીટીવીટી (લેવલના પરિક્ષણોની સરખામણીએ) 2% ચોકકસ રીઝલ્ટ આપે છે. જે હોસ્પીટલ લેબમાં 83% હોય છે એટલું જ નહી આ ડીવાઈઝથી ડેંગ્યુના ચાર ટાઈપ્ના ઈન્ટ્રેશનની પણ માહિતી મળે છે. આ લેબ ઓન સ્ટ્રીપ્ને (ડીવાઈસ) સ્માર્ટ ફોન સાથે જોડી દેવાથી તેના પરિણામોનું વિશ્ર્લેષણના ડેટા મળી જાય છે.



