દિવાળી ખુશીઓનો તહેવાર છે. પાંચ દિવસના આ મહાપર્વમાં ખરીદીનું વિશેષ મહત્ત્વ છે. આ તહેવારમાં સોના, ચાંદીની સાથે સાથે વાહનની ખરીદીને શુભ માનવામાં આવે છે અને સમૃદ્ધિના પ્રતિક તરીકે ઓળખાય છે.
દિવાળી ખુશીઓનો તહેવાર છે. આ અવસર પાંચ દિવસ સુધી ચાલે છે. ધનતેરસથી આ તહેવારની શરૂઆત થાય છે. પાંચ દિવસના આ મહાપર્વમાં ખરીદીનું વિશેષ મહત્ત્વ છે. આ તહેવારમાં સોના, ચાંદીની સાથે સાથે વાહનની ખરીદીને શુભ માનવામાં આવે છે અને સમૃદ્ધિના પ્રતિક તરીકે ઓળખાય છે. આ દિવસે જૂની સાવરણી સાથે જોડાયેલ વિશેષ ઉપાય કરવી તમારું નસીબ ઊઘડી શકે છે.
- Advertisement -
સાવરણીને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે એક નવી સાવરણી લાવવી જોઈએ. આ દિવસે ઘરની જૂની સાવરણી ના ફેંકવી જોઈએ. અમાસની અડધી રાત્રે જૂની સાવરણી બહાર ફેંકવી જોઈએ.
ગરીબી દૂર કેવી રીતે કરવી?
દિવાળીના દિવસે મહિલાઓ ઘરમાંથી બહાર ગરીબી કાઢે છે. જે માટે વાંસની લાકડી અને નકામા સૂપને વગાડીને ગરીબીને દૂર કરે છે. આ દરમિયાન જૂની અને ખરાબ સાવરણી બહાર ફેંકી દેવી જોઈએ. આ પ્રકારે કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને ગરીબી દૂર થાય છે.
- Advertisement -
જૂની સાવરણી ક્યાં રાખવી?
ધનતેરસના દિવસે જૂની સાવરણી એવી જગ્યાએ રાખવી જોઈએ, જેના પર કોઈની પણ નજર ના પડે.