By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    5 days ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    5 days ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    5 days ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    6 days ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    5 days ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    5 days ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    5 days ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    5 days ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    6 days ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    7 days ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    1 week ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    1 week ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    5 days ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    5 days ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    6 days ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    6 days ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: NDA આગળ છતાં INDIAની જોરદાર ટકકર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > NDA આગળ છતાં INDIAની જોરદાર ટકકર
ખાસ-ખબરરાષ્ટ્રીય

NDA આગળ છતાં INDIAની જોરદાર ટકકર

Khaskhabar Editor
Last updated: 2024/06/04 at 12:59 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

વન-સાઈડેડ એકિઝટ પોલ કરતા વિરોધાભાસી ઉતેજનાભર્યો પ્રારંભિક ટ્રેન્ડ

એનડીએને 300 બેઠકોમાં લીડ; ભાજપનુ 400 પારનુ સ્વપ્ન ચકનાચૂર: કોંગ્રેસ ગઠબંધનને 212 બેઠકોમાં સરસાઈ

- Advertisement -

 ઉતરપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાતમાં ભાજપને આંચકો: કોંગ્રેસ ગઠબંધને મોટુ ગાબડુ પાડયાનો નિર્દેશ

 અનેક રાજયોમાં મોટો ઉલટફેર: કર્ણાટક, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર જેવા રાજયોમાં ભાજપ-એનડીએનો જોરદાર દેખાવ

 વારાણસીથી મોદીને શરૂઆતથી જ સરસાઈ: રાહુલ ગાંધીને બન્ને બેઠકોમાં લીડ: મનસુખ માંડવીયા-પરસોતમ રૂપાલા જેવા પ્રધાનો આગળ

- Advertisement -

અર્ધોડઝન કેન્દ્રીય પ્રધાનો તથા અમુક પૂર્વ મુખ્યમંત્રીઓ પાછળ

ભારતીય લોકશાહીના મહાપર્વ એવી લોકસભાની ચૂંટણી પરિણામોના પ્રારંભીક ટ્રેન્ડમાં ભારે ઉતેજનાભર્યો માહોલ સર્જાયો હતો. એનડીએને પ્રચંડ બહુમતી આપતા વન-સાઈડેડ એકઝીટ પોલથી વિરોધાભાસી ટ્રેન્ડ હોય તેમ કોંગ્રેસ ગઠબંધન 200ના આંકડાને પાર કરી ગયુ હતું. જયારે એનડીએની સરસાઈ ધરાવતી બેઠકોનો આંકડો 300ની આસપાસ રહ્યો છે. અનેક કેન્દ્રીયમંત્રીઓ સહીતના મહારથી પાછળ હતા. જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, અમીત શાહ સહિતના રાષ્ટ્રીય નેતાઓ સારી એવી લીડ સાથે આગળ હતા.

ચૂંટણી પરિણામોના પ્રારંભીક ટ્રેન્ડમાં મોટી ઉલટફેર જોવા મળી હોય તેમ બિહાર, ઝારખંડ, ઓડીશા, પશ્ર્ચીમ બંગાળ, આંધ્રપ્રદેશમાં ભાજપ- એનડીએનો જબરદસ્ત દેખાવ રહ્યો હતો જયારે આશ્ર્ચર્યજનક રીતે ઉતરપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત જેવા ભાજપના ગઢ સમા રાજયોમાં કોંગ્રેસ ગઠબંધને ગાબડુ પાડયુ હતું.

દેશમાં લોકસભાની 543 બેઠકો પર સાત તબકકામાં ચૂંટણી યોજાઈ હતી. 80 દિવસ ચાલેલી મહાકવાયત શનિવારે પૂર્ણ થયા બાદ આજે સવારથી તમામ બેઠકો પર મતગણતરી શરૂ કરવામાં આવી હતી. પ્રારંભીક કલાકોના ટ્રેન્ડમાં ફરી એનડીએને બહુમતી મળવા સાથે સતત ત્રીજી વખત મોદી સરકાર રચાવાનું ચિત્ર ઉપસ્યુ હતું છતાં એકઝીટ પોલના આધારે એનડીએનો એકતરફી અને પ્રચંડ બહુમતીથી વિજય થવાના તારણો શંકાસ્પદ બનવા લાગ્યા હતા.

જુદા-જુદા રિપોર્ટમાં બેઠકોના ટ્રેન્ડમાં મોટુ અંતર જોવા મળી રહ્યું હતું. એનડીએ 300 આસપાસ બેઠકો પર લીડ મેળવી રહ્યું હતું જયારે ઈન્ડિયા ગઠબંધનની 200થી વધુ બેઠકો પર સરસાઈ માલુમ પડતી હતી.

આશ્ચર્યજનક બાબત એ હતી કે ભાજપના ગઢ ગણાતા રાજયોમાં પ્રારંભીક ટ્રેન્ડમાં મોટો ઉલટફેર હોવાની છાપ હતી. કર્ણાટકમાં કોંગ્રેસનું શાસન હોવા છતાં 28માંથી20 બેઠકો પર ભાજપની સરસાઈ હતી. પશ્ચિમ બંગાળમાં 42માંથી 15 બેઠકોમાં ભાજપને સરસાઈ હતી. ઓડીશા બીજેડીનો ગઢ ગણાય છે ત્યાં ભાજપને 21માંથી18 બેઠકોમાં લીડ હતી.

નીતીશકુમાર સાથે જોડાણનો લાભ થયો હોય તેમ બિહારમાં 40માંથી 34 બેઠકોમાં ભાજપને લીડ હતી. છતીસગઢ, ઉતરાખંડ તથા ઝારખંડમાં દબદબો યથાવત હતો તેવીજ રીતે આંધ્રપ્રદેશમાં 25માંથી 18 બેઠકોમાં એનડીએની લીડ હતી તેની સામે ઉતરપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત જેવા રાજયોમાં ઈન્ડિયાએ ગાબડુ પાડયુ હતું.

પ્રારંભીક ટ્રેન્ડ મુજબ ઉતરપ્રદેશમાં 80માંથી માત્ર 45 બેઠકો પર ભાજપને લીડ હતી. મહારાષ્ટ્રમાં 48માંથી 18 બેઠકોમાં તેને સરસાઈ હતી. રાજસ્થાનમાં 25માંથી13 જ બેઠકમાં ભાજપના ઉમેદવારો આગળ હતા. ગુજરાતમાં પણ ભાજપને એકાદ-બે બેઠકનું નુકશાન હોવાનું ચિત્ર હતું.

પ્રારંભીક મતગણતરીમાં મોટાભાગના રાષ્ટ્રીય નેતાઓ આગળ હોવા છતાં અનેક મહારથીઓ પાછળ હતા. મહારાષ્ટ્રના બારામતીમાં સુપ્રિયા સુલે પાછળ હતા. હરિયાણામાં પુર્વ મુખ્યમંત્રી ખટ્ટર પાછળ હતા.

You Might Also Like

‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત

આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !

નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ

ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો

ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું

TAGGED: india, Lok sabha Eection 2024, nda
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મેકિસકોમાં પહેલી જ વાર પ્રમુખ પદે એક મહિલા ક્લોડીયા શીનબૌમ ચૂંટાઈ આવ્યા
Next Article ગાંધીનગરમાં અમિત શાહની ભારે લીડ સાથે જીત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
રાષ્ટ્રીય

આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
રાષ્ટ્રીય

નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?