By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    2 weeks ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    2 weeks ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    2 weeks ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    2 weeks ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    2 weeks ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    2 weeks ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    2 weeks ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    2 weeks ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    2 weeks ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    2 weeks ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    2 weeks ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    2 weeks ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    2 weeks ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    3 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    2 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    2 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    2 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    2 weeks ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દેશમાં નકસલવાદ હવે અંત તરફ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > દેશમાં નકસલવાદ હવે અંત તરફ!
રાષ્ટ્રીય

દેશમાં નકસલવાદ હવે અંત તરફ!

Khaskhabar Editor
Last updated: 2025/09/17 at 5:08 PM
Khaskhabar Editor 7 months ago
Share
3 Min Read
SHARE

ભારત સરકારના ‘ઓપરેશન કગાર’થી માઓવાદીઓ-નકસલવાદીઓની કમર તૂટી ગઈ: સરકારને પત્ર લખી શાંતિની અપીલ: સરકારને ઓપરેશન રોકવા વિનંતી: ગૃહમંત્રીએ 2026ની આપી હતી ડેડલાઈન

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

- Advertisement -

ભારત ઘણા વર્ષોથી માઓવાદીઓના ત્રાસથી પરેશાન હતું. જે પછી ભારત સરકારે ઓપરેશન કાગર ચલાવીને માઓવાદીઓની કમર તોડી નાખી. પરિસ્થિતિ એવી બની ગઈ કે અંતે શરણાગતિ સ્વીકારવાની વાત થઈ રહી છે. જે સમગ્ર ભારતમાં ચર્ચાનો વિષય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માઓવાદી સંગઠને અચાનક હથિયારો મૂકવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે તેઓ બિનશરતી હથિયારો છોડી દેવા માટે તૈયાર છે. તેઓ ફક્ત એટલું જ ઇચ્છે છે કે સરકાર તાત્કાલિક ઓપરેશન કાગર બંધ કરે અને કોઈ એન્કાઉન્ટર ન થાય.

આ ઓપરેશન છત્તીસગઢ અને તેલંગાણાના જંગલોમાં ચાલી રહ્યું છે, જ્યાં સુરક્ષા દળો માઓવાદીઓ સામે કાર્યવાહી કરી રહ્યા છે. હથિયારો છોડી દેવાની વાત એક પત્ર જારી કરીને કહેવામાં આવી છે. આ પત્ર સીપીઆઈ (માઓવાદી) ના સત્તાવાર પ્રવક્તા અભયના નામે જારી કરવામાં આવ્યો છે.
અભયે પત્રમાં સ્પષ્ટપણે કહ્યું છે કે જો સરકાર શરતો સાથે સંમત થાય, તો તેઓ શાંતિ પ્રક્રિયામાં જોડાશે. આ સમાચાર 16 સપ્ટેમ્બર 2025 ના રોજ બહાર આવ્યા હતા, અને સોશિયલ મીડિયાથી લઈને ન્યૂઝ ચેનલો સુધી તેની ચર્ચા થઈ રહી છે. સીપીઆઈ (માઓવાદી) ના પ્રવક્તા અભયે 15 ઓગસ્ટ, 2025 ના રોજ કેન્દ્રીય ગળહમંત્રી અમિત શાહને પત્ર લખીને બિનશરતી શરણાગતિ અને કામચલાઉ યુદ્ધવિરામની માંગણી કરી છે. પરંતુ તેમણે એક મહિનાનો સમય માંગ્યો છે જેથી તેઓ તેમના કાર્યકરો અને નેતાઓ સાથે સલાહ લઈ શકે. આ પત્ર છત્તીસગઢમાં પત્રકારોને સોંપવામાં આવ્યો હતો, જે હવે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય છે.

ગૃહમંત્રી અમિત શાહે માર્ચ 2026 સુધીમાં ભારતને નક્સલમુક્ત બનાવવાની સમયમર્યાદા આપી છે. તેમણે માઓવાદીઓને ચેતવણી આપી હતી કે, તમારા શષાો નીચે મૂકો, નહીં તો તમારો નાશ થઈ જશે. શાહે દાંતેવાડામાં કહ્યું, શરણાગતિ સ્વીકારો, બસ્તરના વિકાસમાં જોડાઓ. તેમણે શરણાગતિ સ્વીકારનારા ગામોને 1 કરોડ રૂપિયાનું ભંડોળ આપવાનું પણ વચન આપ્યું હતું. તેમની કડક નીતિ અને સુરક્ષા દળોની કાર્યવાહીએ માઓવાદીઓને ઘૂંટણિયે પાડી દીધા છે. 2025માં અત્યાર સુધીમાં 521 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે, જ્યારે 2024માં 881 માઓવાદીઓએ શષાો મૂકયા છે.
એપ્રિલ 2025માં શરૂ થયેલ ઓપરેશન કાગર છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર માઓવાદીઓ સામે ચાલી રહ્યું છે. તેણે રેડ ટેરરની કમર તોડી નાખી છે. વિકિપીડિયા અનુસાર, આ ઓપરેશનમાં 31 માઓવાદીઓ માર્યા ગયા હતા, જેમાં મોટા કમાન્ડરોનો પણ સમાવેશ થાય છે. મે 2025માં ગુંડેકોટા એન્કાઉન્ટરમાં માઓવાદી નેતા બસવરાજ સહિત 28 લોકો માર્યા ગયા હતા. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, માઓવાદીઓ ઇચ્છે છે કે સરકાર સર્ચ ઓપરેશન અને એન્કાઉન્ટર બંધ કરે, જેથી શાંતિ મંત્રણા થઈ શકે.

- Advertisement -

You Might Also Like

‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત

આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !

નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ

ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો

પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ

TAGGED: Amit Shah, Naxalism
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રખર રાષ્ટ્રભક્તિ સાથે દેશને સ્થિર અને શક્તિશાળી સરકાર આપનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની શુભેચ્છાઓ : રાજુભાઈ ધ્રુવ
Next Article નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી : વિવિધ સેવાકીય કાર્યક્રમો થકી 17 સપ્ટેમ્બરથી 02 ઓકટોબર સુધી સેવા પખવાડિયા તરીકે ઉજવવામાં આવશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
રાષ્ટ્રીય

આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
રાષ્ટ્રીય

નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?