30 અને 31 જાન્યુઆરી ભારતભરના મેડિકલ કોલેજના લાઇબ્રેરીયન કોન્ફરન્સમાં જોડાશે
ઇન્ફોર્મેશન સાયન્ટિસ્ટ દ્વારા સંશોધન પેપર્સ રજૂ થશે, 6 એવોર્ડ એનાયત થશે
- Advertisement -
રાષ્ટ્રીય કો ઓર્ગેનાઇઝર સેક્રેટરી તરીકે રાજકોટના ડો.રાજેશ ત્રિવેદીને જવાબદારી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
હેલ્થ સાયન્સ લાઈબ્રેરી એસોસીએશન દ્વારા રાષ્ટ્રીય કક્ષાની ત્રીજી કોન્ફરન્સ 30-31, જાન્યુ – 2026 ના આબુ ખાતે યોજવામાં આવશે. કોન્ફરન્સના કો. ઓર્ગેનાઇઝેસન સેક્રેટરી ડો.રાજેશ ત્રિવેદી (લાઇબ્રેરીયન પી ડી યુ મેડિકલ કોલેજ – રાજકોટ )દ્વારા જણાવેલ કે રાષ્ટ્રીય કક્ષાની ત્રીજી કોન્ફરન્સ 30-31 જાન્યુ – 2026 ના રોજ માધવ યુનિવર્સિટી આબુ રોડ ખાતે યોજવામાં આવનાર છે. જેમાં સમગ્ર ભારત ભરમાંથી એઇમ્સ, મેડિકલ કોલેજ, મહાવિધ્યાલય, પેરામેડિકલ યુનિવર્સિટી લાઇબ્રેરીયન ઉપસ્થિત રહેનાર છે. જેની થીમ ’ડીઝીટલાઇઝેશન એન્ડ રિસેપિંગ લાઇબ્રેરીસ ફોર ધ ડેવલોપમેન્ટ ઓફ ડિફરન્ટ સેક્ટરર્સ ઇન વિકસિત ભારત – 2047″ પર જ્ઞાન વર્ધક રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજવામાં આવશે. આ કોન્ફરન્સનો હેતુ લાઈબ્રેરી ડેવલોપમેન્ટ સાથે – સાથે વિકસિત ભારત 2047 અંતર્ગત રાષ્ટ્રના વિકાસમાં લાઈબ્રેરી અને લાઇબ્રેરીયનનો રોલ વિકાસમાં તેમના જ્ઞાનની જે સિસ્ટમમાં જોડાશે તેમજ વિકાસમાં અહમ ભૂમિકા રહેલી છે. દરેક ક્ષેત્રે ઇન્ફોર્મેસન સાયન્ટિસ્ટની ભૂમિકા જે રહેલી છે. જેના પર વાત કરવામાં આવશે છે. ભારતના લાઇબ્રેરીયન પોતાના રિસર્ચ પેપર્સ રજૂ કરનાર છે, જેમાં રિસેપિંગ લાઇબ્રેરીસ ફોર હેલ્થ સાયન્સ રિસર્ચ એન્ડ ઇનોવેસન 2047 અંતર્ગત ડિજિટલ લાઇબ્રેરીસ ફોર ઇન્ફ્લુજીવ એજયુ. એન્ડ લાઈફલોંગ લર્નિંગ, લાઈબ્રેરી એન્ડ ડિજીટલ હબ્સ ફોર હેલ્થ સાયન્સ ઇમપાવરમેન્ટ, સાઇબર સિક્યુરિટી – ડેટા પ્રાયવેસી – એન્ડ ડિજીટલ એથીકસ ઇન લાઈબ્રેરી, નોલેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ લાઈબ્રેરી પિલર્સ ઓફ વિકસિત ભારત જેવા અનેક અહમ થીમ્સ પર સંશોધન પેપર્સ રજૂ થશે. જેનું પબ્લિશીંગ પણ ઇન્ટરનેશનલ જર્નલ્સમાં કરવામાં આવશે. જ્યારે કોન્ફરન્સ દરમ્યાન અલગ અલગ 6 રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ પણ એનાયત થનાર છે. આ રજીસ્ટર થયેલા શોધ પેપર્સના નિયમો અનુસાર 15 જાન્યુ. 2026 સુધીમાં પેપર્સ મોકલી આપવાનું રહેશે. જેનું 20 જાન્યુ. 2026ના રોજ નોટિફિકેશન પ્રસિદ્ધ થશે અને ફાઇનલ પ્રોસિડિંગનું રૂપ 25 જાન્યુ. 2026ના રોજ જાહેર કરવામાં આવશે. આ કોન્ફરન્સ ઓર્ગેનાઈજર સેક્રેટરી તરીકે ડો. સંજય શર્મા- માધવ યુનિવર્સિટિ, આબુ – ડો. રાજેશ એચ. ત્રિવેદી- પી ડી યુ મેડિકલ કોલેજ રાજકોટ, ડો. સંદીપકુમાર-એઇમ્સ મેડિકલ કોલેજ -ઋષિકેશ, શ્રી એચ ડી. પોરધિયા-બી જે મેડિકલ કોલેજ અમદાવાદ, કાર્યરત છે. જ્યારે કોન્ફરન્સ કમિટીમાં ડો. ભારતી દેસાઇ-આબુ, ડો.ડુંગરસિંઘ-આબુ, ડો. સંજય લિંબાચીયા-અમદાવાદ, ડો. શામજી પરમાર-સુરેન્દ્રનગર, ડો.જ્યોત્સના સુથાર-અમદાવાદ. ડો.અંજના બારોટ – ગાંધીનગર જોડાયેલા છે. આ ઉપરાંત વિશેષ માહિતી માટે ડો. સંજીવ શર્મા 9426434962 અને ડો. રાજેશ એચ. ત્રિવેદી 9898027514 પર સંપર્ક કરવા અનુરોધ છે.
- Advertisement -
રિસર્ચ પેપર આપનારાઓ માટે માર્ગદર્શિકા
ક્ષ એબ્સ્ટ્રેક્ટ અને ઓછામાં ઓછા 3 કીવર્ડ્સ સાથે સંપૂર્ણ પેપર સબમિટ કરો.
ક્ષ પેપર્સ ખજ ઠજ્ઞમિ ફોર્મેટમાં હોવા જોઈએ. અ4 પેજ સાઈઝ, સિંગલ-સ્પેસ, 12-પોઇન્ટ ટાઇમ્સ ન્યૂ રોમન ફોન્ટનો ઉપયોગ કરો
ક્ષ ન્યૂનતમ શબ્દ મર્યાદા 3000 શબ્દો અને મહત્તમ શબ્દ મર્યાદા 4000-4500 શબ્દો પ્રતિ પેપર.
ક્ષ લેખકનું પૂરું નામ, હોદ્દો, જોડાણો, ઇમેઇલ અને મોબાઇલ નંબરનો સમાવેશ કરવો, સારાંશ, સંપૂર્ણ પેપર 3 કીવર્ડ્સ સાથે
ક્ષ કોન્ફરન્સમાં સ્વીકૃતિ માટે પેપર્સ અંગ્રેજીમાં લખવા આવશ્યક છે.
ક્ષ સમીક્ષકની ટિપ્પણીઓ, જો કંઈ હોય તો, જરૂરી કાર્યવાહી માટે લેખકોને જણાવવામાં આવશે
ક્ષ સમીક્ષા સમિતિ દ્વારા સમીક્ષા કરાયેલા બધા સ્વીકૃત પેપર્સ પ્રતિષ્ઠિત પ્રકાશક દ્વારા ઈંજઇગ સાથે સંપાદિત પુસ્તકમાં પ્રકાશિત કરવામાં આવશે.
સંપૂર્ણ પેપર્સ સબમિટ કરવાની તારીખ : 15 જાન્યુઆરી 2026
ટિપ્પણીઓ સાથે પેપર સ્વીકૃતિની સૂચના : 20 જાન્યુઆરી 2026
અંતિમ પ્રેઝન્ટેશન/પીપીટી સબમિટ કરવાની તારીખ : 25 જાન્યુઆરી 2026
કોન્ફરન્સ આયોજક ટીમ
ક્ષ ડો. રાજકુમાર રાણા, અધ્યક્ષ, માધવ યુનિવર્સિટી.
ક્ષ હિંમતસિંહ દેવલ, ચાન્સેલર, માધવ યુનિવર્સિટી.
ક્ષ ડો. રાજીવ માથુર, વાઇસ ચાન્સેલર, માધવ યુનિવર્સિટી.
ક્ષ ડો. ભાવેશ કુમાવત, રજિસ્ટ્રાર, માધવ યુનિવર્સિટી.
ક્ષ ડો. સંજીવ કુમાર શર્મા, એચઓડી, ડીએલઆઈએસ માધવ યુનિવર્સિટી.
ક્ષ સંદીપ કુમાર સિંઘ, ચીફ લાઈબ્રેરિયન, અઈંઈંખજ ઋષિકેશ.
ક્ષ ડો. રાજેશ ત્રિવેદી, ગ્રંથપાલ, ઙ.ઉ.ઞ. મેડિકલ કોલેજ, રાજકોટ.
પરિષદ આયોજન સમિતિ
ક્ષ ડો. ભારતી દેસાઈ, નિયામક, હોમિયોપેથિક અને સંલગ્ન આરોગ્ય વિભાગ અને સાયન્સ, માધવ યુનિવર્સિટી.
ક્ષ ડો. સંજીવ સેઠ, ડાયરેક્ટર, એક્રેડીટેશન, માધવ યુનિવર્સિટી.
ક્ષ ડુંગર સિંઘ, ડેપ્યુટી રજીસ્ટ્રાર, માધવ યુનિવર્સિટી.
ક્ષ ડો. દેવેન્દ્ર મુઝાલ્દા, (ઉજઠ), માધવ યુનિવર્સિટી.
ક્ષ ડો. એચ.ડી. પોરાઠીયા, (ઇંજકઅ)
ક્ષ ડો. સંજય કુમાર એન. લિમ્બાચીયા, (ઇંજકઅ)
ક્ષ ડો. શામજી પરમાર, (ઇંજકઅ)
ક્ષ જ્યોત્સના બી. સુથાર, (ઇંજકઅ)
ક્ષ ડો. સૈયદ ફીઇમ અલી, એસો. પ્રોફેસર, (ઉકઈંજ), માધવ યુનિ.
ક્ષ ડો.ભારતી વાજા, એસો. પ્રોફેસર, (ઉકઈંજ), માધવ યુનિ.
ક્ષ ડો. હીના અંકુયા આસીટ. પ્રોફેસર, (ઉકઈંજ), માધવ યુનિ.
ક્ષ ગોવિંદ, આસી. પ્રોફેસર, (ઉકઈંજ), માધવ યુનિવર્સિટી.
કોન્ફરન્સ ડિરેક્ટર
ક્ષ ડો. પવન કુમાર ડિરેક્ટર, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેલ, માધવ યુનિવર્સિટી.
ક્ષ ડો. મહેન્દ્ર સિંહ, ડીન, એચએસએસ, માધવ યુનિવર્સિટી.
પુરસ્કારો
ક્ષ સમુદાયિક જોડાણ માટે જ્ઞાન સેતુ પુરસ્કાર
ક્ષ કઈંજમાં શ્રેષ્ઠતા માટે પુરસ્કાર
ક્ષ શ્રેષ્ઠ આરોગ્ય વિજ્ઞાન વ્યાવસાયિક પુરસ્કાર
ક્ષ શ્રેષ્ઠ ઉભરતા શિક્ષક
ક્ષ શ્રેષ્ઠ પેપર પુરસ્કાર
ક્ષ શ્રેષ્ઠ પ્રસ્તુતિ પુરસ્કાર



