એશા દેઓલે ધર્મેન્દ્રના મૃત્યુની અફવાઓને એક મજબૂત સોશિયલ મીડિયા પોસ્ટ સાથે રદિયો આપ્યો છે જે પુષ્ટિ કરે છે કે તે સ્થિર છે અને સ્વસ્થ છે. તેમના સ્વાસ્થ્ય વિશે વધુ જાણવા માટે આગળ વાંચો.
દિગ્ગજ પીઠ અભિનેતા ધર્મેન્દ્રના નિધનના અહેવાલ સવારે આવ્યા હતા. જોકે હવે આ અહેવાલોને રદીયો આપતા એમની દીકરી એશા દેઓલે એક પોસ્ટ કરતાં કહ્યું છે કે મારા પિતા જીવે છે અને તેમની બીમારીથી રિકવરી પણ સારી થઇ રહી છે.
- Advertisement -
View this post on Instagramશું કહ્યું એશા દેઓલે?
એશા દેઓલે મીડિયા દ્વારા નિધનના અહેવાલોને ફગાવતા કહ્યું કે અમે વિનંતી કરીએ છીએ કે આવી કપરી સ્થિતિમાં પરિવારને પ્રાઈવસી મળે. મારા પિતાના સારા સ્વાસ્થ્ય અને ઝડપી રિકવરી માટે પ્રાર્થના કરવા બદલ હું સૌની આભારી છું.
- Advertisement -
હેમા માલિનીએ પણ કરી ટ્વિટ





