સુરેન્દ્રસિંહ વાળા દ્વારા રજવાડી સ્વાગત, હર્ષ સંઘવી સહીયરથી પ્રભાવિત થયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સહીયરના ગમતિલા ગરબાને નિહાળવા આજે રાજ્યના કાર્યશીલ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સહીયરના મહેમાન બન્યા હતા શાહી સ્વાગત કરતા સહિયરના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ ગૃહમંત્રીને રજવાડી પાઘડી પહેરાવી….સહીયરના આયોજકોએ સ્મૃતિ ચિન્હ અર્પણ કરી હતી અને પિયુષભાઈ રૈયાણીએ ગૃહમંત્રીને અંબેમાની મૂર્તિ અર્પણ કરી હતી..
- Advertisement -
ત્યારે સંઘવીજીનો સાથ આપતા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મેયર નયનાબેન પેઢડીયા, સ્ટે.ચેરમેને જયમીનભાઈ ઠાકર, શહેર ભાજપ મહામંત્રી વીરેન્દ્રસિંહ ઝાલા, અશ્ર્વિનભાઈ મોલીયા, માધવભાઈ દવે, ડે. મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, જે એમ જે ગ્રુપ મયુરધ્વજસિંહ જાડેજા, મામા સરકાર રાજભા ચુડાસમા રુપલબેન ચુડાસમા મુકેશભાઈ રાદડિયા જીતુભાઈ સાવલિયા વલ્લભભાઈ અમીપરા તથા વોઇસ ઓફ ડેના એમ.ડી. કુણાલભાઈ મણીયાર શહેરના મહેમાન બન્યા હતા..
રાસની રંગત જમાવતા રાહુલ મહેતા અને અપેક્ષા પંડ્યા એ શોર્યગીતો કાઠીયાવાડી ને સૌરાષ્ટ્રના લોકગીતો થી રંગત જમાવી જ્યારે ઝીલ એન્ટરટેનમેન્ટ ના સંચાલક તેજસ શિશાંગીયાએ આર.ડી બર્મન સિક્વન્સ સાથે બોલીવુડ તડકાથી છેલ્લે આવોને પૈસા વસૂલની પ્રતિનિધિ કરાવી હતી. અલ્પવિરામમાં દેશી ઢોલ અને શરણાઈના સુરે ખેલૈયાઓ એ હુડો રમી જલસા કર્યા હતા. સહિયર ના સર્વે આયોજકો ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, કૃષ્ણપાલસિંહ વાળા, ચંદુભા પરમાર, કૃષ્ણસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, જયદીપ રેણુકા, વિજયસિંહ ઝાલા, પ્રકાશભાઈ કણસાગરા, સમ્રાટ ઉદેશી, ધૈર્ય પારેખ, કૃણાલભાઈ મણીયાર, રવિરાજસિંહ જાડેજા, પિયુષભાઈ રૈયાણી, રાજવીરસિંહ ઝાલા, કરણભાઈ આડતીયા, દિવ્યરાજસિંહ જાડેજા, અભિષેકભાઇ અઢિયા, પ્રતિકભાઇ જટાણીયા, હિરેન ચંદારાણા, ધવલભાઇ નથવાણી, દિપકસિંહ જાડેજા, નિરવભાઈ પોપટ, જગદીશભાઈ દેસાઈ, નિલેશભાઈ ચિત્રોડા, રોહનભાઈ મીરાણી, અનિશભાઈ સોની, આકાશભાઈ કાથરાણી, અભિષેકભાઈ શુકલ, રાજેન્દ્રસિંહ ચુડાસમા, વિકી ઝાલા, રૂપેશભાઈ દતાણી, નરેન્દ્રસિંહ જાડેજા, ધર્મેશભાઈ રામાણી, વજુભાઈ ઠુંમર, જતીન આડેસરા, શૈલેષભાઈ ખખ્ખર, અહેમદ સાંઘ, અનિલભાઈ ડોડીયા, યુવરાજસિંહ ચુડાસમા, મીત વેડીયા, નિલેશભાઈ તુરખીયા, ભરતભાઈ વ્યાસ, મનસુખભાઈ ડોડીયા, સુનિલભાઈ પટેલ, શૈલેષભાઈ પંડ્યા તમામ વ્યવસ્થા સંભાળી રહ્યા છે. વિજેતાઓને સહિયરના મહેમાનો માધવરાજસિંહ જાડેજા તથા અર્ચનાબા, વિજયસિંહ જાડેજા તથા પરિવાર હસમુખસિંહ ગોહિલ તથા નીતુબા, સુરેન્દ્રસિંહ વાળા, શિવાનીબા, કૃષ્ણપાલસિંહ વાળા, પ્રીતિબા દિપકસિંહ જાડેજા તથા પરિવાર, ઇન્દ્રજીતસિંહ જાડેજા તથા ધૃતિબા, જય પારેખ તથા નિરાલીબેન, ગીરવાનસિંહ વાળા તથા કૌશિકાબા, રક્ષધિર સિંહ જાડેજા નાના મૌવા, લખનભાઈ પરસાણા, ભાવેશભાઈ ચાવડા, જયદીપસિંહ વાઘેલા તથા પરિવાર, કુલદીપસિંહ ગોહિલ તથા પરિવાર, લગધીરસિંહ જાડેજા, મેઘરાજસિંહ જાડેજા, હરપાલસિંહ ગોહિલ, અનિરુદ્ધસિંહ જાડેજા, શિવરાજ સિંહ જાડેજા(આર. કે. સિક્યુરિટી) હાર્દિક સિંહ ઝાલા તથા બેસ્ટ ગ્રુપનું પ્રાઇસ બંસી ગ્રુપ ને સહિયર આયોજક યશપાલસિંહ જાડેજા તથા કૃષ્ણરાજસિંહ જાડેજા ના હસ્તે એનાયત થયા હતા.
આજરોજ વિજેતા સિનિયર
(1) હર્ષ ઝરીયા – ઈશા સગપરીયા
(2) યુવરાજ ઝરીયા – એકતા ઢાકેચા
(3) જય જોષી – અમી ત્રિવેદી
(4) રવિ ચાવડા – હાર્મી ભંડેરી
વેલડ્રેસ :- ભાવિન મકવાણા – આરતી ચાવડા
આજરોજ વિજેતા જુનિયર
(1) બંસિલ સુબડીયા – મહેક પુંજાણી
(2) પ્રિન્સ ડાભી – કૃતિકા વિઠલાણી
(3) હર્ષવર્ધન જાડેજા – દર્શીની બુશા
વેલ ડ્રેસ :- દર્શ સરસીયા –
યસ્વી ટાંક