By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    2 weeks ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    2 weeks ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    2 weeks ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    2 weeks ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    2 weeks ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    2 weeks ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    2 weeks ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    2 weeks ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    2 weeks ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    2 weeks ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    2 weeks ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    2 weeks ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    2 weeks ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    2 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    2 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    2 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    2 weeks ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગીરના જંગલોમાં કાળઝાળ ગરમી વચ્ચે 600થી વધુ પાણીના પોઇન્ટ્સ તૈયાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > ગીરના જંગલોમાં કાળઝાળ ગરમી વચ્ચે 600થી વધુ પાણીના પોઇન્ટ્સ તૈયાર
જુનાગઢ

ગીરના જંગલોમાં કાળઝાળ ગરમી વચ્ચે 600થી વધુ પાણીના પોઇન્ટ્સ તૈયાર

Khaskhabar Editor
Last updated: 2026/03/06 at 4:35 PM
Khaskhabar Editor 4 weeks ago
Share
4 Min Read
SHARE

લાઈન લેન્ડસ્કેપમાં કુદરતી જળાશયો સૂકાઈ જતાં કૃત્રિમ પોઇન્ટનું વન વિભાગનું આયોજન

40 સસ્તન, 47 સરિસૃપ અને 338 પક્ષીઓની પ્રજાતિની તરસ બુઝાવશે વનતંત્ર

- Advertisement -

95% સોલાર તો 5% ટેન્કર દ્વારા પાણીના કૃત્રિમ પોઈન્ટ્સ ભરવાની શરૂઆત

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6

માર્ચ મહિનાની શરૂઆત સાથે જ સૂર્યનારાયણનો આકરો મિજાજ વર્તાવા લાગ્યો છે. તાપમાનનો પારો 38 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચતાની સાથે જ જનજીવન તો ઠીક, પણ ગીરના જંગલોમાં વસવાટ કરતા વન્યપ્રાણીઓ પણ અકળાઈ ઉઠ્યા છે. ગરમીની આ સીઝનમાં વન્યજીવોને પીવાના પાણીની મુશ્ર્કેલી ન પડે તે માટે વન વિભાગ સંપૂર્ણ સજ્જ બન્યું છે અને આયોજનબદ્ધ રીતે ખાસ વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે. દરેક ઉનાળાની ઋતુમાં સિંહ સહિતના વન્યજીવોની તરસ છિપાવવા માટે વન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના વિશાળ ’લાયન લેન્ડસ્કેપ્સ’માં 600થી વધુ પાણીના પોઇન્ટ્સ તૈયાર કરવામાં આવે છે. આ વર્ષે પણ ગરમીની શરૂૂઆત થતાની સાથે જ વનતંત્ર દ્વારા આ તમામ પાણીના પોઇન્ટ્સને સક્રિય કરી દેવામાં આવ્યા છે. આ અભિયાનનો વ્યાપ માત્ર સાસણ ગીરના જંગલો પૂરતો મર્યાદિત નથી, પરંતુ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જામનગર, પોરબંદર અને દ્વારકા સહિતના વિસ્તારોમાં પણ વન્યજીવોને પીવાનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ગીરનું જંગલ માત્ર એશિયાઈ સિંહોનું નિવાસસ્થાન નથી, પરંતુ તે અનેક પ્રકારના વન્યજીવોનું કુદરતી આશ્રયસ્થાન છે. ગીરની બોર્ડર પર અને અંદરના વિસ્તારોમાં વસતા પ્રાણીઓમાં 40 પ્રકારના સસ્તન વર્ગના પ્રાણીઓ, 47 પ્રકારના સરીસૃપ (સરકીને ચાલનારા) અને 338 પ્રકારના પક્ષીઓની વિશાળ વસ્તીનો સમાવેશ થાય છે. સિંહ અને દીપડા જેવા મુખ્ય શિકારી પ્રાણીઓ ઉપરાંત અન્ય તમામ જીવો માટે આ પાણીના પોઇન્ટ્સ જીવનરેખા સમાન બની રહે છે. વન વિભાગે પાણીના પોઇન્ટ્સને કાર્યરત રાખવા માટે આધુનિક ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો છે. કુલ 600થી વધુ પાણીના પોઇન્ટ્સમાંથી અંદાજે 95 ટકા પોઇન્ટ્સ સૌર ઊર્જા (સોલાર) અને પવનચક્કીની મદદથી ભરવામાં આવે છે, જે પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ પદ્ધતિ છે. જ્યારે બાકીના 5 ટકા પાણીના પોઇન્ટ્સ માટે, જ્યાં વીજળી કે પવનચક્કીની સુવિધા પહોંચવી મુશ્ર્કેલ છે, ત્યાં ટેન્કર અને શ્રમિકોની મદદ લઈને નિયમિતપણે પાણી ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પાણીની માત્ર ઉપલબ્ધતા જ નહીં, પરંતુ પાણીની ગુણવત્તા પણ જળવાય રહે તે માટે વન વિભાગ વિશેષ કાળજી લે છે. આ પાણીના પોઇન્ટ્સની દરરોજ સફાઈ કરવામાં આવે છે. આ ઉપરાંત, સમયાંતરે આ પોઇન્ટ્સ પર ચૂનાનો લેપ લગાવવામાં આવે છે, જેથી પાણીનું તાપમાન નિયંત્રિત રહે અને તે વધુ ગરમ ન થાય. આ વ્યવસ્થામાં માત્ર મોટા પ્રાણીઓનો જ વિચાર નથી કરાયો, પરંતુ નાના જીવો માટે પણ સંવેદનશીલતા દાખવવામાં આવી છે. દરેક પાણીના પોઇન્ટની નજીક એક નાનું ’માદંણુ’ (નાનો ખાડો) બનાવવામાં આવે છે. આ માદંણામાં પાણીના પોઇન્ટમાંથી વધારાનું પાણી વહીને આવે છે, જેથી પતંગિયા અને અન્ય નાના જીવજંતુઓ પણ સરળતાથી પાણી પી શકે અને તરસ છિપાવી શકે. આ અંગે સાસણગીરના ડીસીએફ અગ્નેશ્ર્વર વ્યાસે જણાવ્યું હતું કે, વન્યજીવો માટે ઊભી કરવામાં આવેલી આ તમામ કૃત્રિમ વ્યવસ્થાઓ પાછળનો મુખ્ય ઉદ્દેશ ગરમીમાં તેમને પડતી હાલાકી દૂર કરવાનો છે. વનતંત્રના આ પ્રકારના સઘન અને આયોજનબદ્ધ પ્રયાસોને કારણે ઉનાળાના વિકટ દિવસોમાં પણ ગીરના જંગલોમાં વન્યજીવો સુરક્ષિત રહે છે અને તેમને પાણી માટે ભટકવું પડતું નથી. આ રીતે, ગીરના વન તંત્રની સજ્જતા અને આધુનિક આયોજનને લીધે કાળઝાળ ગરમીમાં પણ વન્ય જીવસૃષ્ટિ માટે જંગલ સુરક્ષિત બની રહે છે. 600થી વધુ પોઇન્ટ્સનું નેટવર્ક ગીરના પર્યાવરણને જીવંત રાખવા માટે એક કવચ તરીકે કામ કરી રહ્યું છે.

- Advertisement -

You Might Also Like

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર

કોડિનારમાં ટ્રાફિક પોલસની સઘન ઝુંબેશ: પૂરઝડપે-હેલમેટ વગર વાહન ચલાવનાર સહિત 99 સામે કાર્યવાહી: 25 હજારથી વધુનો દંડ વસૂલાયો

જૂનાગઢમાં આરોગ્યપ્રદ જાડા ધાન્યને પ્રોત્સાહન માટે તા.21 અને 22 માર્ચ મિલેટ એક્સપો યોજાશે

તાલાલાના ગુંદરણના પ્રેમનગર નેસ વિસ્તારમાં SOG અને LCBનું સંયુક્ત ઓપરેશન: 3120 લિટર જથ્થો પકડાયો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધ્રાંગધ્રામાં પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાએ વિકાસકામોની સમીક્ષા કરી: ગુણવત્તા અને સમયમર્યાદા જાળવવા તાકીદ
Next Article ટ્રમ્પનો નવો પ્લાન! ઈરાનમાં ઘૂસશે અમેરિકન સેના? યુરેનિયમ અને તેલના ભંડાર પર છે નજર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
જુનાગઢ

જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
જુનાગઢ

કોડિનારમાં ટ્રાફિક પોલસની સઘન ઝુંબેશ: પૂરઝડપે-હેલમેટ વગર વાહન ચલાવનાર સહિત 99 સામે કાર્યવાહી: 25 હજારથી વધુનો દંડ વસૂલાયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?