By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    1 week ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    1 week ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    1 week ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    1 week ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    1 week ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    1 week ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    1 week ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    1 week ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    1 week ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    1 week ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    1 week ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    1 week ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    1 week ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 week ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    1 week ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    1 week ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    1 week ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: થાનગઢ, મૂળી અને સાયલામાં 2000થી પણ વધુ કોલસાની ખાણો ધમધમી ઉઠી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સુરેન્દ્રનગર > થાનગઢ, મૂળી અને સાયલામાં 2000થી પણ વધુ કોલસાની ખાણો ધમધમી ઉઠી
સુરેન્દ્રનગર

થાનગઢ, મૂળી અને સાયલામાં 2000થી પણ વધુ કોલસાની ખાણો ધમધમી ઉઠી

Khaskhabar Editor
Last updated: 2025/03/07 at 4:29 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

કરોડો રૂપિયાના ખનિજ દિનભર ખનન થવા છતાં તંત્રને જરાય ચિંતા નથી

ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.7
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, મૂળી અને સાયલા વિસ્તારમાં બે હજારથી પણ વધુ કોલસાની ખાણો ધમધમી રહી છે જેમાં દરરોજ કરોડો રૂપિયાનો કોલસો ખનન કરીને બરોબર વેચાણ થઈ રહ્યો છે. કોલસાની એક ખાણ અંગે જો વાત કરવામાં આવે તો 150થી 200 ફુટ જેટલી ઉંડાઈ ધરાવતી ખાણમાં મજૂરોને ઉતારી તેમાં સુરંગ બનાવી કોલસો કાઢવામાં આવે છે. એક કોલસાની ખાણમાં દરરોજ લગભગ ત્રીસ ટનથી વધુ કોલસો કાઢી વાહનોમાં ભરીને વેચાણ કરાય છે આ સાથે કેટલીક ઓપન કટીંગ ખાણો પણ અહીં ધમધમે છે જેમાં થાનગઢ પંથકના સોનગઢ ગામે ખારા વિસ્તારમાં ચાલતી આ ઓપન કટીંગ ખાણો રાજકીય વગ ધરાવતા કેટલાક માથાભારે ખનિજ માફિયાઓની હોવાથી તંત્ર અહીં દરોડો કરવાનું તો દૂર અહીં જવા માટે પણ રાજી નથી. જોકે આગાઉ એકાદ મહિના પૂર્વે ખાણ ખનીજ વિભાગે સોનગઢના ખારા વિસ્તારમાં ચાલતી ઓપન કટીંગ ખાણ પર નાટ્યમટક રૂપે દરોડો કરી જે ખાણ હજુ ખોદવાની અધૂરી હતી તેમાં દરોડો કરી કામગીરી દર્શાવી દીધી હતી. પરંતુ અહીં આજુબાજુ લગભગ પાંચેક જેટલી ખાણો ખનિજ વિભાગના આંખ આડે આવી નથી.

- Advertisement -

થાનગઢ પંથકના સોનગઢ ગામની સાથે અન્ય ગ્રામ્ય વિસ્તારો જેમકે તરણેતર, ભાડુલા, જામવાડી, ખાખરાથળ, રાવરાણી, ખાખરાળી, વેલાળા, ગુગલિયાણા, કાનપર, રૂપાવટી મોરથળા સહિતના વિસ્તારોમાં જ્યારે મૂળી પંથકના ઉમરડા, પલાસા, ખાખરાળા, વાગડીયા, દેવપરા, માનપર, ધોળિયા, અસુંદરાળી, ખંપાળિયા, ભેટ, ગઢડા, સડલા, દુધઈ સહિતના વિસ્તારોમાં અને સાયલાના ચોરવિરા, ઇશ્વરીયા અને ચિત્રલાખા ગ્રામ્યની સીમ વિસ્તારમાં આશરે બે હજારથી પણ વધુ કોલસાની ગેરકાયદેસર ખાણો ધમધમી રહી છે આ બે હજાર ખાણીનો આંકડો સરકારી રેકર્ડ મુજબ છે કારણ કે વર્ષ 2023માં ભૂસ્તરશાસ્ત્રી નીરવ બારોટની ફરજ દરમિયાન સરકારના દોઢેક કરોડના ખર્ચે તમામ ખાણોને બંધ કરવામાં આવી હતી. પરંતુ આ તમામ ખાણો આજની સ્થિતિમાં ચાલુ નજરે પડે છે જેથી તંત્રની નિષ્ક્રિયતાના લીધે સરકારની તિજોરીને બેવડી ફટકાર પડી છે જેમાં અગાઉ ખાનને બંધ કરવામાં દોઢેક કરોડનો ખર્ચ અને હવે હવે ખાણ શરૂ થઈ ગઈ એટલે કરોડોની ખનિજ ચોરી કરી સરકારની તિજોરીને તો બંને તરફથી નુકશાન જ છે. ત્યારે આ થાનગઢ, મૂળી અને સાયલા ધમધમતી આશરે બે હજારથી પણ વધુ કોલસાની ગેરકાયદેસર ખાણ સામે જિલ્લાનું ખાણ ખનિજ વિભાગ મૂકપ્રેક્ષક બનીને રહી ચૂક્યું છે. જેથી ખનિજ માફિયાઓને તંત્ર આડકતરી રીતે અહીં લૂંટાય એટલું ખનિજ લૂંટો તે પ્રકારની છૂટ આપી હોય તેવી સ્થિતિ નિર્માણ થઇ ચૂકી છે.

થાનગઢ તાલુકાના ગામો

થાનગઢ, જામવાડી, ખાખરાળી, રાવરાની, સોનગઢ, વેળાળા (સા), ગૂગળીયાણા, કાનપર, ખાખરાથળ, તરણેતર, રૂપાવટી, મોરથળા

- Advertisement -

મૂળી પંથકના ગામો

ઉમરડા, પલાસા, ખાખરાળા, વાગડીયા, દેવપરા, માનપર, ધોળિયા, આસુન્દ્રાળી, ખંપાળીયા, ગઢડા, ભેટ, રાણીપાટ, સાડલા, દુધઈ.

સાયલા તાલુકાના ગામો

ચોરવિરા, ઇશ્વરિયા, ચિત્રાલાખ

You Might Also Like

ધ્રાંગધ્રામાં ફલકુ નદી બની ‘ડેડ ઝોન’ હજારો માછલીઓના મોતથી નદીકાંઠે ચકચાર

મૂળીના ખાખરાળામાં ખનન માફિયાઓ પર ત્રાટકી ડે. કલેક્ટરની ટીમ: 1.78 કરોડનો મુદ્દામાલ જપ્ત

ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ બનવાના અભરખા વચ્ચે મહિલાને ટિકિટના પણ વાંધા

મૂળી તાલુકાના સરલા ગામે ખનિજ ચોરી કરતા માફિયાઓ વિરુઘ્ધ ગુનો નોંધાયો

ધ્રાંગધ્રા તાલુકાના જસાપર ગામે કેનાલ ટચ કિંમતી ગૌચર જમીન પર ગેરકાયદે કબ્જો

TAGGED: SURENDRANAGAR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જિલ્લામાં જાન્યુ. 2025માં ઉત્કૃષ્ટ કરેલ કામગીરી માટે પોલીસ કર્મીઓને Cop of the Month એવોર્ડ
Next Article મૂળીના સરા ગામે ડેમ વિસ્તારમાં ખુલ્લેઆમ સફેદ માટીનું ખનન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રામાં ફલકુ નદી બની ‘ડેડ ઝોન’ હજારો માછલીઓના મોતથી નદીકાંઠે ચકચાર

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
સુરેન્દ્રનગર

મૂળીના ખાખરાળામાં ખનન માફિયાઓ પર ત્રાટકી ડે. કલેક્ટરની ટીમ: 1.78 કરોડનો મુદ્દામાલ જપ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ બનવાના અભરખા વચ્ચે મહિલાને ટિકિટના પણ વાંધા

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?