મોડાસા રૂરલ પોલીસના બાકરોલ મુકામેથી દેશી દારૂ સાથે પાંચ લિસ્ટેડ બુટલેગર ને પકડી પાડતી એલ.સી.બી અરવલ્લી.
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગાંધીનગર તેમજ અભય ચુડાસમા સાહેબ શ્રી પોલીસ મહાનિરીક્ષક શ્રી ગાંધીનગર તેમજ અરવલ્લી એસ.પી શ્રી સંજય ખરાત ની સુચના મુજબ પ્રોહી અંગે કામગીરી કરવા સૂચના આપતા તેમના માર્ગદર્શન મુજબ શ્રી આર કે પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી તેમના સ્ટાફ સહિત(૧) એ.એસ.આઇ સરદારસિંહ મગનસિંહ (૨) આ હેડ કોન્સ્ટેબલ પ્રમોદ ચંદ્ર સુખદેવભાઈ (૩) વુમન હેડ કોન્સ્ટેબલ રમીલા બેન રાજેશભાઈ (૩) આ હેડ કોન્સ્ટેબલ ઇમરાન ખાન મોડાસા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હતા પોલીસ ઇન્સ્પેક્ટર ની સુચના મળતા બાકરોલ ગામે નાકાબંધી કરતા પાંચ એકટીવા રોકીને તપાસ કરતા પ્લાસ્ટિકના કોથળામાં તપાસ દરમિયાન દેશી દારૂ ૩૦૩ લીટર નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. પકડાયેલ આરોપી (૧) રમેશભાઈ અંબાલાલ સારા રહેવાસી જીવનપુર મોડાસા અરવલ્લી ટીવીએસ જ્યૂપિટર Gj. 31.f.3855 દેશી દારૂ પોટલી નંગ . ૧૬ લિટલ ૪૮ કિંમત રૂપિયા ૯૬૦ /-
(૨) સ જજુભાઈ રણજીતભાઈ જીવનપુર મોડાસા અરવલ્લી એકટીવા Gj. 31.k.5002 દેશી દારૂની પોટલી નંગ ૩૬ લીટર ૧૦૮ કિંમત રૂપિયા ૨૨૬૦/- (૩) પિયુષભાઈ ભોપાલ ભાઈ રાઠોડ જીવણપુર મોડાસા અરવલ્લી એકટીવા Gj. 31.L.5907 દેશી દારૂ લીટર ૬૬ કિંમત રૂપિયા ૧૩૨૦/- (૪) રાજુભાઈ મોહનભાઈ છારા જીવનપુર મોડાસા અરવલ્લી એકટીવા Gj. 31.c.1820 દેશી દારૂ પોટલી ૧૨ લીટર કિંમત રૂપિયા ૭૨૦/-(૫) રેશ્માબેન/ ઉમેશભાઈ પ્યારેલાલ સારા જીવનપુર મોડાસા અરવલ્લી એકટીવા Gj. 9.cp.6335 દેશી દારૂ પોટલી નંગ ૧૫ લીટલ ૪૫ કિંમત રૂપિયા ૯૦૦/- ની સાથે પાંચ ટુ વ્હીલર કિંમત રૂપિયા ૧,૯૦,૦૦૦/- સાથે દેશી દારૂ ૩૦૩ લીટર કુલ કિંમત ૬૦૬૦/- કુલ મુદ્દામાલ સાથે રૂપિયા ૧૯૬૦૬૦/-, સાથે અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસને સફળતા મળી છે.
- Advertisement -
જગદીશ સોલંકી અરવલ્લી .


