આજ રોજ વિધાનસભા – ૭૧ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં (૧) લોધિકાના દેવગામ થી સ્ટ્ટે હાઇવે સુધીના રોડ માટે રૂ.૧૦૫.૦૦લાખ (૨) રાજકોટ તાલુકાના લોઠડા – પારડી રોડ માટે રૂ.૧૫૦.૦૦ લાખ (૩) કોટડાસાંગાણી ગામ થી શેમડા જતો રોડ આર.સી.સી. રોડના રૂ.૪૫.૦૦લાખ તાલુકામાં કુલ રૂ.૩ કરોડાના ખર્ચે રોડ રસ્તા મંજુર કરતા ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા રોડ રસ્તા મંજુર થતાં લોધિકા તાલુકાના તથા રાજકોટ તાલુકાના તથા કોટડા સાંગાણી તાલુકાના લોકોએ તથા આગેવાનો તથા સરપંચઓએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ અને સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા તથા ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાનો તથા જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા અને લોધિકા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી અને રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ નસીત અને કોટડાસાંગાણી તાલુકા ભાજપ પ્રમુખ જસમતભાઈ સાંગાણીનો ખૂબ ખૂબ આભાર માન્યો.

- Advertisement -


