By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં ગેસ લીક થતાં પ્રચંડ બ્લાસ્ટ, ઈમારત ધરાશાયી થતાં 16 લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત
    2 hours ago
    ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ
    3 hours ago
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    1 day ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    2 days ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
    25 minutes ago
    CCEની ભરતીમાં 1180 જગ્યાનો વધારો; GSSSB હવે 6550 પદ પર કરશે ભરતી
    35 minutes ago
    વિવાદનું ઠિકરું પ્રોફેસર નેહાસિંહ પર ફોડી ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી
    38 minutes ago
    ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગવો જોઈએ: મેક્રોન
    43 minutes ago
    દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં એરપોર્ટનું સર્વર ડાઉન
    45 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    2 hours ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    3 hours ago
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    1 day ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 hours ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    3 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    5 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં સોમવારે મેગા ડીમોલિશન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટમાં સોમવારે મેગા ડીમોલિશન
રાજકોટ

રાજકોટમાં સોમવારે મેગા ડીમોલિશન

Khaskhabar Editor
Last updated: 2026/02/19 at 4:10 PM
Khaskhabar Editor 50 minutes ago
Share
3 Min Read
SHARE

આજી કાંઠાનાં 1400થી વધુ દબાણો દૂર થશે

શાળા નં.70 વાળો 80 ફૂટના રોડ પર 500 મકાનોનું ડિમોલિશન કરી રસ્તો ખુલ્લો કરાશે

- Advertisement -

કલાસ1 અધિકારીની દેખરેખમાં એક કંટ્રોલ રૂમ કાર્યરત

વોર્ડ નં. 2, 3, 7, 13, 14 અને 17ના અધિકરી, સુપરવાઈઝર અને કોન્ટ્રાકટર કામગીરીમાં જોડાશે

21 જેસીબી

- Advertisement -

26 ટ્રેક્ટર

38 ગેસ કટર

18 ટ્રેક્ટર બ્રેકર

150 મજુર

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટ શહેરના જંગલેશ્ર્વર વિસ્તારમાં વર્ષોથી જામી ગયેલા ગેરકાયદેસર દબાણો સામે રાજકોટ મહાનગરપાલિકાએ હવે લાલ આંખ કરી છે. આજી નદીના પટ્ટા અને ટી.પી. રોડ પરના દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા અંતિમ નોટિસ જાહેર કરવામાં આવી છે. આગામી 3 દિવસમાં જો દબાણદારો પોતે જ બાંધકામ નહીં હટાવે, તો 23 ફેબ્રુઆરીથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક ડીમોલેશન હાથ ધરવામાં આવશે. જો નિયત સમયમાં અમલ નહીં થાય, તો મનપા દ્વારા તા. 23 ફેબ્રુઆરીથી ડિમોલિશનની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવશે, જેનો તમામ ખર્ચ અને નુકસાનની જવાબદારી જે-તે મિલકતધારકની રહેશે. આજે મનપાના અધિકારીઓએ રૂબરૂ સ્થળ મુલાકાત લઈ દબાણદારોને અંતિમ સૂચના આપી હતી. મનપાના વોટર વર્ક્સ શાખાના નાયબ કાર્યપાલક ઇજનેર ચેતનસિંહ મોરીએ જણાવ્યું હતું કે, કમિશનરના આદેશથી આગામી સોમવારથી જંગલેશ્ર્વર વિસ્તારમાં 15 મીટરના ટી.પી. રોડ પરના દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ વિસ્તારના રહીશો અને અસરગ્રસ્તોને અગાઉથી નોટિસો આપી દેવામાં આવી છે. આજે તંત્ર દ્વારા રૂબરૂમાં લોકોને સમજાવવામાં આવ્યા છે કે, જે માર્કિંગ કરવામાં આવ્યું છે (1.5 મીટર કે 1 મીટર), ત્યાં સુધીનું દબાણ તેઓ જાતે જ દૂર કરે.
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરાના જણાવ્યા અનુસાર શહેરના આજી કાંઠા વિસ્તારમાં આવેલા નદીના પટ્ટમાં તેમજ ટીપી રોડ પરના દબાણો દૂર કરવા માટે વિશાળ ડિમોલિશન અભિયાન હાથ ધરવામાં આવશે. આજી નદીના પટ્ટા અને ટીપી રોડ પર આવેલા અંદાજે 1400થી વધુ મકાનો અને અન્ય બાંધકામો દબાણમાં આવે છે. એક અંદાજ મુજબ આ કાર્યવાહીથી 10,000 જેટલા લોકોને અસર થશે. સમગ્ર કામગીરીને સાત અલગ-અલગ ભાગમાં વહેંચવામાં આવી છે અને દરેક ભાગ પર કલાસ-1 અધિકારીની સીધી દેખરેખ રહેશે. પરિસ્થિતિ પર સતત નજર રાખવા અને નાગરિકોની ફરિયાદો સાંભળવા માટે એક વિશેષ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરાશે. આ કામગીરીમાં અન્ય વિભાગોનો પણ સહકાર લેવામાં આવશે. ખાસ કરીને પીજીવીસીએલ દ્વારા લાઇટ અને વીજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થળ પરથી દૂર કરવામાં આવશે જેથી ડિમોલિશન દરમિયાન કોઈ દુર્ઘટના ન બને.
મનપા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જંગલેશ્ર્વર વિસ્તારમાં અવરજવર સરળ બનાવવા ટીપી રોડને પહોળો કરવાની યોજના છે. તે માટે રસ્તા પર આવેલા તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દબાણ હટાવવાનો બીજો મહત્વપૂર્ણ હેતુ ચોમાસા દરમિયાન ઊભી થતી પુર જેવી પરિસ્થિતિને રોકવાનો છે. દર વર્ષે ભારે વરસાદ દરમિયાન આજી નદી કાંઠાના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી મકાનોમાં પાણી ઘૂસી જાય છે અને સ્થાનિકોને રેસ્ક્યૂ કરવું પડે છે.

You Might Also Like

રૈયા રોડ પર આવેલી ઝીંઝુરાજ સ્કૂલના શિક્ષિકાએ 5 વર્ષની બાળકીને ચીંટિયા ભરી લીધા !

‘હરપાલદેવ માઁ શક્તિના અમર અજવાળા’ ફિલ્મ હવે રાજકોટમાં

સંત કબીર રોડ પર ગેરકાયદે બાંધકામ ઊભું કરતા મેયરના પતિને મહાપાલિકાની નોટિસ

આજી કાંઠાનો વિસ્તાર ખાલી કરવા તંત્રનું અલ્ટિમેટમ

બનાવટી દૂધ હોવાની શંકાએ ફોટોગ્રાફી કરનાર આપના કાર્યકર પર હુમલો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 100 વર્ષ બાદ બની રહ્યો છે દુર્લભ સંયોગ: હોળી અને ધૂળેટી વચ્ચે પડતર દિવસ
Next Article આજી કાંઠાનો વિસ્તાર ખાલી કરવા તંત્રનું અલ્ટિમેટમ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા કચેરીને પાણીના પ્રશ્ર્ને મહિલાઓનો ઘેરાવ

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે મેગા ડિમોલિશન ઉંઈઇ ફેરવી 30થી વધુ દબાણો દૂર કરાયા
મોરબીની ક.ઊ. કોલેજ બનશે સ્વાયત્ત માળખાકીય સુવિધાઓ માટે રૂ. 35 કરોડ મંજૂર
રૈયા રોડ પર આવેલી ઝીંઝુરાજ સ્કૂલના શિક્ષિકાએ 5 વર્ષની બાળકીને ચીંટિયા ભરી લીધા !
‘હરપાલદેવ માઁ શક્તિના અમર અજવાળા’ ફિલ્મ હવે રાજકોટમાં
આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રૈયા રોડ પર આવેલી ઝીંઝુરાજ સ્કૂલના શિક્ષિકાએ 5 વર્ષની બાળકીને ચીંટિયા ભરી લીધા !

Khaskhabar Editor Khaskhabar Editor 18 minutes ago
રાજકોટ

‘હરપાલદેવ માઁ શક્તિના અમર અજવાળા’ ફિલ્મ હવે રાજકોટમાં

Khaskhabar Editor Khaskhabar Editor 21 minutes ago
રાજકોટ

સંત કબીર રોડ પર ગેરકાયદે બાંધકામ ઊભું કરતા મેયરના પતિને મહાપાલિકાની નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 37 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?