આ અભિયાન અંતર્ગત રાજ્યની 8269 બસ તથા એસ.ટી.બસ સ્ટેશન સ્વચ્છ કરાશે
ખાસ-ખબર સંવાદદાતા
શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા અભિયાનનો રાજકોટ સેન્ટ્રલ એસ.ટી.બસ સ્ટેશન ખાતે પ્રારંભ આજ તા.02/12/2023ના રોજ રાજકોટ શહેરના પ્રથમ નાગરીક અને મેયર નયનાબેન પેઢડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં રાજકોટ સેન્ટ્રલ એસ.ટી.બસ સ્ટેશનના ડિવીઝનલ કંટ્રોલર, ડેપો મેનેજર તથા ડેપોનો તમામ સ્ટાફ, ડ્રાઈવર, કંડકટર સહિત જોડાયા હતા. આ અભિયાન હેઠળ એસ.ટી.બસને કલરકામ, રીપેરીંગ, સીટ રિપેરિંગ, ટોઇલેટ બ્લોક અપગ્રેડેશન સહિતની કામગીરી હાથ ધરાશે. ઉપરાંત અત્યારે 1681 બસમાં ડસ્ટબીન છે, પરંતુ આગામી 10 દિવસમાં તમામ બસમાં ડસ્ટબીન મુકાશે. આ અભિયાન હેઠળ અંતર્ગત રાજ્યની 8269 બસ તથા એસ.ટી.બસ સ્ટેશન સ્વચ્છ કરાશે. રાજ્યના 262 બસ સ્ટેશનો ખાતે ટોઇલેટ બ્લોક અપગ્રેડેશનની કામગીરી 1ક્ષ આ અભિયાન અંતર્ગત રાજ્યની 8269 બસ તથા એસ.ટી.બસ સ્ટેશન સ્વચ્છ કરાશે
ખાસ-ખબર સંવાદદાતા
શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા અભિયાનનો રાજકોટ સેન્ટ્રલ એસ.ટી.બસ સ્ટેશન ખાતે પ્રારંભ આજ તા.02/12/2023ના રોજ રાજકોટ શહેરના પ્રથમ નાગરીક અને મેયર નયનાબેન પેઢડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં રાજકોટ સેન્ટ્રલ એસ.ટી.બસ સ્ટેશનના ડિવીઝનલ કંટ્રોલર, ડેપો મેનેજર તથા ડેપોનો તમામ સ્ટાફ, ડ્રાઈવર, કંડકટર સહિત જોડાયા હતા. આ અભિયાન હેઠળ એસ.ટી.બસને કલરકામ, રીપેરીંગ, સીટ રિપેરિંગ, ટોઇલેટ બ્લોક અપગ્રેડેશન સહિતની કામગીરી હાથ ધરાશે. ઉપરાંત અત્યારે 1681 બસમાં ડસ્ટબીન છે, પરંતુ આગામી 10 દિવસમાં તમામ બસમાં ડસ્ટબીન મુકાશે. આ અભિયાન હેઠળ અંતર્ગત રાજ્યની 8269 બસ તથા એસ.ટી.બસ સ્ટેશન સ્વચ્છ કરાશે. રાજ્યના 262 બસ સ્ટેશનો ખાતે ટોઇલેટ બ્લોક અપગ્રેડેશનની કામગીરી 100 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે.00 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે.
રાજકોટ એસ.ટી.બસ સ્ટેશન ખાતે સ્વચ્છ યાત્રા અભિયાન શરૂ કરાવતા મેયર નયનાબેન પેઢડીયા
