By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    1 week ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    1 week ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    1 week ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    2 weeks ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    1 week ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    1 week ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    1 week ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    1 week ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    2 weeks ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    2 weeks ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    2 weeks ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    2 weeks ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    2 weeks ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 week ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    1 week ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    2 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    2 weeks ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મારવાડી યુનિ. વધુ એક વિવાદમાં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > મારવાડી યુનિ. વધુ એક વિવાદમાં
ખાસ-ખબરગુજરાતરાજકોટ

મારવાડી યુનિ. વધુ એક વિવાદમાં

Khaskhabar Editor
Last updated: 2023/02/11 at 5:33 PM
Khaskhabar Editor 3 years ago
Share
4 Min Read
SHARE

અનુ. જાતિના વિદ્યાર્થીને 4 સવર્ણ સહઅધ્યાયી જ્ઞાતિ વિશે એલફેલ બોલ્યા, કોલેજ બહાર ઢોર માર મારી બેભાન કર્યો

ચારેય વિદ્યાર્થી વિરૂદ્ધ કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના મોરબી રોડ પર આવેલી મારવાડી કોલેજ ફરી વિવાદમાં આવી છે. કોલેજમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીને સાથે અભ્યાસ કરતા સવર્ણ જાતિના 4 વિદ્યાર્થી જ્ઞાતિ વિશે એલફેલ બોલ્યા હતા. બાદમાં કોલેજ બહાર ચારેય વિદ્યાર્થીઓએ ઢોર માર મારી બેભાન કર્યો હતો. આથી વિદ્યાર્થીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. વિદ્યાર્થીએ માર મારનાર આ ચારેય વિદ્યાર્થી વિરૂદ્ધ કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી વિદ્યાર્થીએ આરોપીઓ તરીકે સુજલ અશોકભાઈ નરોડિયા, નંદનકુમાર ગામી, પૂર્વ અને એક અજાણ્યા વિદ્યાર્થીનું નામ આપ્યું છે. પોલીસે આ ચારેય વિદ્યાર્થી વિરૂદ્ધ ઈંઙઈ કલમ 323, 504, 506-2, 114 તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ 1989 અન્વયે 2018ની સુધારાની કલમ 3(2) (5-અ) 3 (1) (છ) (જ) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બનાવ કોલેજની બહાર બન્યો છે: રજિસ્ટ્રાર
મારવાડી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર નરેશ જાડેજાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ઘટના અંગે વિદ્યાર્થી દ્વારા અમને જાણ કરવામાં આવી હતી. કોલેજ બહાર વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. આજે ચારેય વિદ્યાર્થીઓના વાલીને પણ બોલાવવામાં આવ્યા છે. પોલીસ ફરિયાદ નોંધાતા હવે તમામ વિદ્યાર્થીઓ સામે યુનિવર્સિટી દ્વારા શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. કોલેજની બહાર બનાવ બન્યો છે છતાં યુનિ. દ્વારા ઈઈઝટ ફૂટેજ પણ ચેક કરવામાં આવશે.

જેતપુરની બોસમિયા કોલેજમાં પણ મારવાડી યુનિ. જેવો બનાવ: વિદ્યાર્થીને માર માર્યો

- Advertisement -

BCAમાં ભણતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીને યુવતી સાથે માથાકૂટ થતા 4 શખસે ઢોર માર માર્યો, જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લાના જેતપુરમાં બોસમિયા કોલેજમાં ઇઈઅનો અભ્યાસ કરતાં સેલુકા ગામના યુવકને સહપાઠી યુવતી સાથે બારી બંધ કરવા મામલે માથાકૂટ થઈ હતી. જેનો ખાર રાખી ચાર શખસોએ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ઢીકાપાટુનો માર મારતાં સારવારમાં ખસેડાયો છે. બનાવ અંગે ફરિયાદ નોંધાતા જેતપુર ઉઢજઙએ એટ્રોસિટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ફરિયાદી અંકિત દિનેશભાઇ વાળા (ઉં.વ.20)એ આરોપી તરીકે મીરાજ શેખ, કરવ્ય કેશરિયા અને બે અજાણ્યા શખસનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે જેતપુરની બોસમીયા કોલેજમાં ઇઈઅ સેમેસ્ટર-2માં અભ્યાસ કરે છે. ગત 7 ફેબ્રુઆરીના લેક્ચર દરમિયાન બ્રેક પડ્યો ત્યારે ક્લાસરૂમમાં બારી પાસે બેઠેલી માનસી પરમારને બારી બંધ કરવાનું કહ્યું તો તેની પાછળની બેંચમાં બેઠેલ ક્લાસમેટ નસરીને કહ્યું કે, તારા બાપની નોકર છું?

આથી અંકિતે કહ્યું કે, હું તને નહીં માનસીને કહેતો હતો. છતાં નસરીને બોલાચાલી કરી હવે તું જોઇ લેજે કહી ચાલી ગઈ હતી. બાદમાં બીજા દિવસે અંકિત તેના મિત્ર મૌલિક પરમાર સાથે બાઇકમાં કોલેજે ગયો હતો અને ક્લાસરૂમ તરફ જતા હતા ત્યારે ધસી આવેલા ચાર અજાણ્યા શખસો તેમને બાથરૂમમાં લઇ ગયા હતા અને કહેવા લાગ્યા હતા કે, કાલે બારી બંધ કરવા બાબતમાં નસરીન સાથે શું માથાકુટ કરી હતી? આવું કહી એક શખસે ફડાકા ઝીંકતા મારા નંબરના ચશ્મા પડી ગયા હતા. બાદમાં જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી આડેધડ ઢીકાપાટુનો માર મારતાં યુવક લોહીલૂહાણ થઈ ગયો હતો અને બચાવવા આવેલા ફરિયાદીના મિત્રને પણ ત્રણેય શખ્સો ધમકી આપી ત્યાંથી ચાલ્યા ગયા હતાં.

You Might Also Like

ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા

હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન

લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ

ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ

વેરો ચૂકવવા છતાં માર્કેટમાં ગંદકી, વેપારીઓએ ફાળો કરી સફાઇ કરાવી

TAGGED: MARVADIUNIVERSITY, Rajkot, student
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બજાણા પોલીસ સ્ટેશનનાં PSI દિનેશસિંહ ઝાલા વિરૂદ્ધનાં આક્ષેપો ખોટાં: નકલી કોન્સ્ટેબલ સંજય રાવલ અસલી પાપી!
Next Article Best five The Best Essay Writing Services on Reddit

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
મોરબી

હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
રાજકોટ

લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?