જુનાગઢ રેન્જના આઇ.જી.પી.શ્રી મનીન્દર પવાર સાહેબ તથા જુનાગઢ પોલીસ અધિક્ષક શ્રી રવિતેજા વાસનસેટ્ટી સાહેબની સુચના મુજબ તથા ઇન્ચાર્જ ના.પો.અધિ.શ્રી જે.બી. ગઢવી સાહેબનાઓના માર્ગદર્શન મુજબ ગે.કા બાયોડીઝલ વેંચાણ સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમો પોલીસ ઇન્સ . એન.આઇ. રાઠોડ તથા પો.સબ ઇન્સ . એસ.આર. સોલંકી તથા પો.સ્ટાફનાં માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અમોને બાતમીરાહે હકિકત મળેલ કે માંગરોળ બંદર ખાતે ટાટા ૪૦૭ ટેન્કર રજી.ને. જીજે – ૧૦ – વી -૩૮૩૩ માં ગે.કા. બાયોડીઝલની હેરાફેરી કરતા હોય જે દરમ્યાન રેઇડ કરતાં સદરહુ ટાટા ૪૦૭ ટેન્કર રજી.નં. જીજે – ૧૦ વી -૩૮૩૩ માંથી ગે.કા. બાયોડીઝલ ૧૨૫ / – લીટર કિ.રૂ .૫૬૨૫ / – તથા અન્ય બીજી જગ્યાએથી સંગ્રહ કરેલ ગે , કા , બાયોડીઝલ લીટર ૫૦૬૦ કી.રૂ. ૨,૨૭,૭૦૦ / – તથા આ ગે.કા. બાયોડીઝલની હેરાફેરી કરનાર ટાટા ૪૦૭ ટેકર રજી.નં. જીજે -૧૦ થ્વી -૩૮૩૩ કિ.રૂ .૧,૫૦,૦૦૦ / – તથા અન્ય બીજો મુદ્દામાલ મળી કુલ કી.રૂ. ૧,૫૬,૧૨૫ / – તથા અન્ય બીજા સંગ્રહ કરેલ બાયોડીઝલના કુલ મુદ્દામાલ કી.રૂ. ૨,૩૧,૫૦૦ / – ના મુદ્દામાલ સાથે રેઇડ કરી અલગ અલગ બે ગુનહા નોંધી ધોરણસરની કાર્યવાહી કરતી માંગરોળ મરીન પોલીસ .
આરોપીઓ
- Advertisement -
( ૧ ) ગુન્હા નંબર ૧૧૨૦3૦૦ પર ૧૦૦૭૩ / ૨૦૨૧
ટેન્કર ચાલક- ( ૧ ) સચીનભાઇ પ્રેમજીભાઇ ગોધાવાળા જાતે – ખારવા ઉ.વ. ૪૧ ધંધો- ડ્રાઇવિંગ રહે . માંગરોળ બંદર સાગર સોસાયટી તા.માંગરોળ જી.જુનાગઢ
( ૨ ) કિશન ઉર્ફે શહેનશાહ જેઠાભાઇ ગોહેલ રહે . માંગરોળ બંદર
( ૨ ) ગુનહા નંબર ૧૧૨૦૩૦૦ પર ૧૦૦૭૩ / ર ૦૨૧
- Advertisement -
( ૧ ) કિશોરભાઇ ઉર્ફે શહેનશાહ જેઠાભાઇ ગોહેલ જાતે ખારવા ઉ.વ. ૫૩ ધંધો માચ્છીમારી રહે . માંગરોળ બંદર , મક્તપુર રોડ , વાહીદશા ફળીયા પાસે તા.માંગરોળ
( ૨ ) જયેશભાઇ ચંદ્રકાંન્તભાઇ દત્તાણી રહે છાયા પોરબંદર જેના મો.નં- ૯૫૧૦૮૦૩૦૯૩
કામગીરી કરનાર અધિકારી / કર્મચારીઓ
આ કામગીરીમાં પોલીસ ઇન્સ . એન.આઇ. રાઠૌડ તથા પો.સબ ઇન્સ . એસ.આર. સોલંકી તથા એ.એસ.આઇ. આર.જી. ગરેજા તથા પો.હેડ કોન્સ . ડી.એ. ડોડીયા તથા પો.હેડ કોન્સ . પી.જી. કોડીયાતર તથા પો.કોન્સ . પો.કોન્સ . પ્રતાપસિંહ ભીખુભાઇ સીસોદીયા તથા પો.કોન્સ . કીશોરભાઇ મેરામણભાઇ ગળચર તથા પો.કોન્સ . દોલતસિંહ માણસુરભાઇ જુંજીયા તથા પો.કોન્સ . પ્રવિણભાઇ પ્રતાપભાઇ વાઢેર તથા પો.કોન્સ , મીલનભાઇ અરજનભાઇ તથા પો.કોન્સ . સંજયભાઇ પુંજાભાઇ ઓડેદરા વિગેરે પો.સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે .