By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પરમાણુ શસ્ત્રો, સંરક્ષણ, ખનિજો: ભારત-યુએસ વેપાર કરાર પછી જયશંકર-રુબિયો વાટાઘાટોની અંદર
    5 hours ago
    તાલિબાનનોે ગર્ભનિરોધક ગોળીઓ પર પ્રતિબંધ
    1 day ago
    રહેમાન ડકૈતના દીકરાની કરાચીમાં ધરપકડ, પાકિસ્તાન પોલીસે મોટા દીકરાનું કર્યું હતું એન્કાઉન્ટર
    1 day ago
    સાઉદી અરબની ‘ડબલ ગેમ’: ઈરાન સાથે દોસ્તીનો ડોળ અને ટ્રમ્પ સાથે મળીને હુમલાનું પ્લાનિંગ?
    4 days ago
    ઇઝરાયલ દ્વારા ટ્રમ્પ સાથે ચેડા: એપ્સટાઇન ફાઇલોમાં નવો બોમ્બ વિસ્ફોટ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વીરપુર: હાઈવે કામગીરીના સ્થળે ‘ઓપન બાર’, પવિત્ર યાત્રાધામમાં દારૂબંધીના લીરેલીરા
    2 hours ago
    ક્રિકેટના નિયમોમાં ઐતિહાસિક ફેરફાર ટેસ્ટમાં દિવસની છેલ્લી ઓવરમાં વિકેટ પડશે તો પણ નવો બેટર મેદાનમાં આવશે
    2 hours ago
    બંગાળ SIR સુપ્રીમ કોર્ટમાં લાઈવ સુનાવણી: ચૂંટણી પંચ એ વોટ્સએપ કમિશન છે, મમતાએ સુપ્રીમ કોર્ટને કહ્યું
    4 hours ago
    પરમાણુ શસ્ત્રો, સંરક્ષણ, ખનિજો: ભારત-યુએસ વેપાર કરાર પછી જયશંકર-રુબિયો વાટાઘાટોની અંદર
    5 hours ago
    World Cancer Day: ભારતમાં ફેલાઈ રહ્યા છે 5 પ્રકારના કેન્સર, જાણો શરૂઆતના લક્ષણો
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    જ્યાં સુધી અમે…’, ભારત સાથે મેચ ન રમવાના પાકિસ્તાનના નિર્ણય પર BCCIની પહેલી પ્રતિક્રિયા
    2 days ago
    ICC સાથે પંગો પાકિસ્તાનને ભારે પડશે! 5 મોટી કાર્યવાહીનો ડર જે તેના ક્રિકેટને બરબાદ કરી શકે!
    2 days ago
    T20 વર્લ્ડ કપમાં એક જ ટીમમાં રમશે ભારત-પાકિસ્તાનના ખેલાડી, શ્રીલંકાના ઇન્ટરનેશનલ પ્લેયરની પણ એન્ટ્રી
    4 days ago
    T20 વર્લ્ડ કપ અગાઉ જ મોટી મુશ્કેલીમાં મૂકાયો આરોન જોન્સ, મેચ ફિક્સિંગને લીધે સસ્પેન્ડ
    6 days ago
    પાકિસ્તાનની જેમ BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી A+ કેટેગરી હટાવશે? રોહિત-કોહલીને થશે મોટું નુકસાન
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ધુરંધર 2 ધ રિવેન્જ ટીઝર રિલીઝ: રણવીર સિંહનો જસકીરત સિંહ રંગી લ્યારીમાં લોહીનું પાણી રેડવા માટે હમઝામાં પરિવર્તિત થાય છે
    1 day ago
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    3 weeks ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    2 months ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    2 months ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘બહેનને હેરાન કરે છે’ તેવી શંકાએ યુવકની છરીના 7 ઘા ઝીંકી હત્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ‘બહેનને હેરાન કરે છે’ તેવી શંકાએ યુવકની છરીના 7 ઘા ઝીંકી હત્યા
રાજકોટ

‘બહેનને હેરાન કરે છે’ તેવી શંકાએ યુવકની છરીના 7 ઘા ઝીંકી હત્યા

Khaskhabar Editor
Last updated: 2026/02/04 at 5:33 PM
Khaskhabar Editor 2 hours ago
Share
4 Min Read
SHARE

જૂનાગઢનો શખ્સ જાતે બનાવેલી છરી સાથે લાવ્યો’તો

હત્યા કરી આરોપી પોતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થયો !

- Advertisement -

સ્પીડવેલ ચોક નજીક લોહીની હોળી: ઈઈઝટમાં કેદ થઈ યુવકની હત્યાની લાઈવ ઘટના

બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી: ફર્નિચર કામ કરતા નિલેષ ધોકીયાની હત્યાથી પરિવાર શોકમાં

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

ગઈકાલે રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક વાસ્તુ પ્લાઝા કોમ્પ્લેક્સની માધવ હોટેલ પાસે બહેનને હેરાન કરતો હોવાની શંકાએ જૂનાગઢ પંથકના શખ્સે રાજકોટના યુવકને ચા પીવાના બહાને લઇ જઈ છરીના 7 ઘા ઝીકી ઢીમ ઢાળી દેતા ચકચાર મચી જવા પામી છે આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હોય તુરંત પોલીસ કાફલો દોડી ગયો હતો અને હત્યારાની શોધખોળ શરુ કરી હતી પરંતુ હત્યારો સામેથી ગાંધીગ્રામ પોલીસમાં હાજર થઇ જતા પોલીસે ધરપકડ કરી હતી પોતે હત્યાને અંજામ આપવાનો પ્લાન ઘડી છરી પણ પોતાની જાતે બનાવીને સાથે લાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટના ગુરુપ્રસાદ ચોકમાં આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતા અને છુટક ફર્નિચર કામ કરતા રમેશભાઈ હરીભાઈ ધોકીયા ઉ.45એ તેના નાના ભાઈ નિલેષ હરિભાઈ ધોકીયા ઉ.43ની હત્યા કરનાર જૂનાગઢના માળીયા હાટીના ખોરાસા ગામના મહેશ દિનેશભાઈ જેઠવા સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણવ્યું હતું કે અમે બે ભાઇઓ છીએ. જેમાં મોટો હું છું. મારાથી નાનો ભાઇ નિલેષ હતો. તેની પત્નીનું નામ ભાવનાબેન છે. નિલેશને સંતાનમા એક દીકરો દક્ષ 15 વર્ષ અને એક દીકરી કાવ્યા 13 વર્ષની છે અમે માતા મધુબેન સાથે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ. નિલેશ પણ છુટક ફર્નિચર કામ કરતો હતો ગત તા 3/02/2026ના સાંજે ચાર વાગ્યે હું સિટી સ્પાઇસ ધ કોઝી કોટ યાર્ડ ખાતે ફર્નિચર કામ કરતો હતો ત્યારે મને મારા ફૈબાના દિકરા નરેશભાઈ વિરજીભાઈ ટાંકનો ફોન આવેલ અને કહેલ કે, તું ઝડપથી સ્પીડવેલ ચોક નજીક વાસ્તુ પ્લાઝા માધવ હોટેલ પાસે આવી જા. તારા ભાઈ નિલેષને મહેશ દિનેશભાઈ જેઠવાએ છરી મારી દીધી છે જેથી હું મારી સાથે કામ કરતા ધર્મેશભાઈને બનાવ બાબતે વાત કરી બાઇક લઇ માધવ હોટેલ ગયો હતો ત્યાં જોયું તો મારો ભાઈ નિલેષ લોહીલુહાણ હાલતમાં જમીન પર પડ્યો હતો મારા ફૈબાના દિકરા નરેશભાઈ તથા ભરતભાઈ બંને હાજર હતા અને નરેશભાઇએ મને જણાવેલ કે, મહેશ દિનેશભાઈ જેઠવાએ પોતાની બહેન પ્રજ્ઞાને નિલેષ હેરાન કરે છે તેવો વહેમ રાખી મોઢાના ભાગે, છાતીના ભાગે, કમરના ભાગે છરીના ઘા માર્યા છે. નરેશભાઈએ 112 નંબર પર પોલીસને તેમજ 108 પર એમ્બ્યુલન્સને ફોન કરતા થોડીવારમાં પોલીસ તથા એમ્બ્યુલન્સ આવી ગયેલ અને 108ના ડોક્ટરે મારા ભાઈ નિલેષભાઈને જોઈ તપાસી મરણ જાહેર કર્યો હતો. ત્યાર બાદ પોલીસે જરૂરી કાગળો કરી સિવિલ હોસ્પિટલ પોસ્ટમાર્ટમ માટે મૃતદેહ મોકલ્યો હતો.
બનાવની જાણ થતા જ રાજકોટ તાલુકા પોલીસ મથકના એસીપી ચૌધરી, પીઆઇ હરીપરા, એલસીબી, ક્રાઈમ બ્રાંચ સહીતની ટીમો દોડી ગઈ હતી અને આરોપીની શોધખોળ શરુ કરી હતી પરંતુ હત્યા કરી નાસી છૂટેલો આરોપી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો હતો અને મારી બહેનને હેરાન કરતા શખ્સને મેં મારી નાખ્યો છે તેવું જણાવતા પોલીસે આરોપીની વિધિવત ધરપકડ કરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી મૂળ ગીર ખોરાસાનો વતની છે તે કોરાટ ચોક પાસે બાંધકામ સાઈટ પર ફર્નીચર કામ કરે છે. તેની બહેનને હેરાન કરતો હોવાની શંકાએ મહેશે છરી હાથે બનાવી હતી અને બપોરે ભોગ બનનારને ચા પીવા સાથે લઇ જઈ છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

હાજર 13 પૈકી યુવકને બચાવવા 3 લોકોએ જ હિંમત દાખવી

સમગ્ર હત્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ છે આ ફૂટે વાયરલ થયા છે જેમાં સ્પષ્ટ દેખાય છે કે ભોગ બનનાર પાણી પીતો હોય ત્યારે પાછળથી છરીના ઘા મારવાનું આરોપી શરુ કરી દે છે તે નીચે પડી જવા છતાં છરીના ઘા મારવાનું ચાલુ જ રાખે છે અને ઢીંકા-પાટાનો માર પણ મારે છે આ ઘટના વેળાએ સીસીટીવીમાં 13 શખ્સો દેખાય છે જે આજુબાજુમાં ઉભા હોય છે પરંતુ તે 13 પૈકી માત્ર 3 લોકો જ યુવકને બચાવવાની હિમ્મત દાખવે છે.

You Might Also Like

રણછોડનગરમાંથી રૂપિયા 3.73 કરોડની 120 કિલો ચાંદીની ચોરી: ભારે ચકચાર

રાજકોટના ENT સર્જન ડૉ. હિમાંશુ ઠક્કરને LIBF એક્સ્પો-2026માં આંતરરાષ્ટ્રીય એવોર્ડ એનાયત

જળસંચય અભિયાન 2.0: જૂનાં બોરવેલ રિચાર્જ કરવાના ખર્ચની 90% રકમ કેન્દ્ર સરકાર ભોગવશે

હાઈકોર્ટની ‘સિંઘમ’ સ્ટાઈલના અધિકારીને ફટકાર ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર પર સસ્પેન્શનની તલવાર

68 એમ્બ્યુલન્સ, 82,036 ઇમરજન્સી કેસ, 11,936 જીવનરક્ષા અને 803 પ્રસૂતિ કરાઇ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 68 એમ્બ્યુલન્સ, 82,036 ઇમરજન્સી કેસ, 11,936 જીવનરક્ષા અને 803 પ્રસૂતિ કરાઇ
Next Article હાઈકોર્ટની ‘સિંઘમ’ સ્ટાઈલના અધિકારીને ફટકાર ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર પર સસ્પેન્શનની તલવાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

તાલાલાનાં સાંગોદ્રા ગીર ગામના સરપંચ સહિત 140 મતદારોના નામો રદ કરવાની પેરવી સામે રોષ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
શ્રદ્ધાળુઓ માટે દર્શન અને ટ્રાફિક નિયમન સહિતના મુદ્દે અધિકારીઓને માર્ગદર્શિત કર્યા
મુખ્યમંત્રી બન્યા પછી ભુપેન્દ્ર પટેલે શિવરાત્રી મેળાની મુલાકાત કરી સંતોના આશીર્વાદ લીધા હતા
ગુજસીટોક હેઠળ વૉન્ટેડ જૂનાગઢનો લિસ્ટેડ બુટલેગર રવિ ભારાઈ રાજસ્થાનથી ઝડપાયો
વંથલી મર્ડર કેસ: પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા કરનાર પિતા-પુત્ર સહિત ત્રણ ઝડપાયા
મહાશિવરાત્રી મેળાને હાઈટેક બનાવવા 20 સમિતિની રચના સાથે એક્શન પ્લાન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રણછોડનગરમાંથી રૂપિયા 3.73 કરોડની 120 કિલો ચાંદીની ચોરી: ભારે ચકચાર

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

રાજકોટના ENT સર્જન ડૉ. હિમાંશુ ઠક્કરને LIBF એક્સ્પો-2026માં આંતરરાષ્ટ્રીય એવોર્ડ એનાયત

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

જળસંચય અભિયાન 2.0: જૂનાં બોરવેલ રિચાર્જ કરવાના ખર્ચની 90% રકમ કેન્દ્ર સરકાર ભોગવશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?