-ગ્રામ્ય-તાલુકા જીલ્લા પંચાયતોની બેઠકોમાં અર્ધાથી વધુ પર ટીએમસીનો કબ્જો થશે
પશ્ચિમ બંગાળમાં ભારે હિંસા સાથે યોજાયેલા પંચાયત ચુંટણીના મતદાન બાદ આજે ચાલી રહેલી મતગણતરીમાં તૃણમુલ કોંગ્રેસ અને ભારે લીડ મેળવી લીધી છે અને ભાજપ તથા કોંગ્રેસ સહિતના મતો ખૂબજ પાછળ રહી ગયા છે.
- Advertisement -
બપોર સુધીમાં મળેલ પરિણામમાં 78000થી વધુ બેઠકોમાં તૃણમુલ કોંગ્રેસ 1218 ગ્રામ્ય પંચાયતોમાં આગળ છે ભાજપ 288 અને કોંગ્રેસ 136 તથા ડાબેરી 109 ગ્રામ પંચાયતોમાં આગળ છે.
#WATCH | We have no hope from this election (Panchayat Election) after the kind of violence that took place earlier. This is not a mandate because Mamta Banerjee's goons forcefully got the polls done. The central security force was not allowed to reach, and there were no CCTVs in… pic.twitter.com/RZPOKRNCNz
— ANI (@ANI) July 11, 2023
- Advertisement -
341 પંચાયતોમાં પણ ટીએમસી આગળ છે અને જીલ્લા પંચાયતમાં પણ ટીએમસીને જબરી સરસાઈ છે. જેના કારણે ફરી એક વખત પંચાયતોમાં મમતા બેનરજીના પક્ષનો ઝંડો ફરકી જશે. રાજયમાં મતગણતરી સમયે પણ હિંસાના અહેવાલ છે.