વેરાવળમાં ગઇકાલે ગૌરવ યાત્રાનું આગમન થવાનું હતું,તે પૂર્વે ગીર,બરડા,આલેચ અનુ.જનજાતિ ા દરજ્જા બાબતે તેમજ અન્ય 9 માંગણીઓ ભાજપ સરકાર દ્વારા ન સંતોષતા નવા રબારી વાળા ખાતે ભાજપ સરકાર. માલધારી વિરોધી સરકાર.ના બેનર લગાડવામાં આવ્યાં હતાં અને રબારી, ભરવાડ, ચારણ માલધારી સમાજે વિરોધ વ્યકત કર્યો હતો.ઉપરાંત બેનરમાં ભાજપના કાર્યકરો અને આગેવાનોને અમારા વિસ્તારમાં મત માંગવા આવવું નહિ તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
વેરાવળમાં માલધારી સમાજે ભાજપ વિરોધી બેનર લગાડ્યાં
Follow US
Find US on Social Medias