By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    2 days ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    2 days ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    2 days ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    3 days ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    2 days ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    2 days ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    2 days ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    2 days ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    3 days ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    4 days ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    5 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    5 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    2 days ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    2 days ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 days ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    3 days ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જમ્મૂ-કાશ્મીરમાં આતંકવાદી વિરૂદ્ધ મોટી કાર્યવાહી: બિટ્ટા કરાટેની પત્ની અને સૈયદ સલાહુદીનના દિકરા સહિત 4 સરકારી કર્મચારી પદભ્રષ્ટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > જમ્મૂ-કાશ્મીરમાં આતંકવાદી વિરૂદ્ધ મોટી કાર્યવાહી: બિટ્ટા કરાટેની પત્ની અને સૈયદ સલાહુદીનના દિકરા સહિત 4 સરકારી કર્મચારી પદભ્રષ્ટ
ખાસ-ખબરરાષ્ટ્રીય

જમ્મૂ-કાશ્મીરમાં આતંકવાદી વિરૂદ્ધ મોટી કાર્યવાહી: બિટ્ટા કરાટેની પત્ની અને સૈયદ સલાહુદીનના દિકરા સહિત 4 સરકારી કર્મચારી પદભ્રષ્ટ

Khaskhabar Editor
Last updated: 2022/08/13 at 1:25 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

જમ્મૂ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા સામે આતંકને લઇને મોટા એકશન લેવામાં આવ્યા છે. તેમણે ટેરર ઇકોસિસ્ટમમાં સામેલ થવા બાબતે બિટ્ટા કરાટેની પત્ની, સૈયદ સલાહુદીનના દિકરા સહિત ચાર સરકારી કર્મચારીઓને તેમના પદભ્રષ્ટ કરવામાં આવ્યા છે. જેના પર આતંકવાદીઓની સાથે સંબંધ રાખવાનો આરોપ છે. જેથી સેવા પદભ્રષ્ટ કરવામાં આવ્યા છે.

જયારે, ઉપરાષ્ટ્રની સામે કાર્યવાહીને લઇને બીજેપીએ નિવેદન આપ્યું છે. જમ્મૂ-કાશ્મીરના બીજેપી અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ કહ્યું કે, કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહએ આતંકી સંગઠનોને મદદ કરનારા સામે આકરી કર્યવાહી કરવામાં આવી છે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, જમ્મૂ-કાશ્મીર લિબરેશન ફંડના ટોપ આતંકવાદી ફારૂક અહમદ ડાર ઉર્ફ બિટ્ટા કરાટેની પત્ની અસબાહ આરજૂમંદ ખાન 2011ની બેચના JHSKના અધિકારી છે. તેના સિવાય મુહીત અહમદ ભટ કાશ્મીર યુનિવર્સિટી વૈજ્ઞાનિક-ડીના રૂપે પેસ્ટ થયા હતા. જો કે, હુસાન કાદરી કાશ્મીર વિશ્વવિદ્યાલયમાં વરિષ્ઠ આસિસ્ટટન્ટ પ્રોફેસર અને સૈયદ સલાહુદીનના દિકરા સૈયદ અબ્દુલ મુઇદ IT, JKEDIમાં મેનેજર હતા. આ બધાને સંવિધાનની કલમ 311 હેઠળ પદભ્રષ્ટ કરવામાં આવ્યા.

J&K govt sacks four Govt employees, including the wife of Bitta Karate who is facing terror charges and is an accused in the matter of killing of Kashmiri pandits. The four have been dismissed from services for terror links: Govt Sources pic.twitter.com/wlv5PPgxho

— ANI (@ANI) August 13, 2022

- Advertisement -

કોણ છે બિટ્ટા કરાટે?
ઉલ્લેખનીય છે કે, બિટ્ટા કરાટે ઉર્ફ ફારૂક અહમદ ડાર કાશ્મીરી પંડિતોના નરસંહારના આરોપી છે. વર્ષ 1991માં એક ટીવી ઇન્ટરવ્યુમાં તેમણે આ આરોપ જાતે સ્વીકાર્યો હતો, અને આ વિડિયો ખૂબ વાયરલ થયો હતો. વર્ષ 1990માં તેમની ઘરપકડ કરવામાં આવી હતી અને વર્ષ 2006 સુધી તેઓ જેલમાં બંધ હતા. ત્યાર પછી તેમણે ટાડા કોર્ટએ જમાનત આપી દીધી. ત્યાર બાદ તેઓ કાશ્મીર લિબરેશન ફ્રંટ JKLFની સ્થઆપના કરી અને તેમના ચીફ બન્યા. ત્યાર પછી ટેરર ફંડિંગના આરોપમાં વર્ષ 2019માં NIAએ તેમની ધરપકડ કરી હતી.

બિટ્ટા કરાટેની પત્ની અસબાહ વિશે જાણો…

આતંકી વિરોધી કાર્યવાહીમાં સૌથી પહેલું નામ બિટ્ટા કરાટેની પત્ની અસબાહનું છે. બિટ્ટા આતંકવાદી સંગઠનો સહિત ISIની સાથે સંબંધ ધરાવે છે, અને અલગતાવાદી નેતા છે. કરાટેની ટ્રાયલ દરમ્યાન પત્ની અસબાહ ખૂબ ચર્ચામાં આવ્યા હતા. અસબાહ પહેલી વાર વર્ષ 2003માં શેર-એ-કાશ્મીર કૃષિ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિશ્વવિદ્યાલય-કાશ્મીરમાં નોકરી મળી હતી. તેમની નિમણુંક ખાસ તો બૌકડોરથી થયેલી હતી. મળેલી જાણકારી મુજબ, વર્ષ 2003થી 2007ની વચ્ચેના મહિનાઓ સુધી ડયુટી પર હાજર રહ્યા નહોતા, પરંતુ તેમની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આખરે અસબાહને ઓગસ્ટ 2007માં પદ પરથી હટાવવામાં આવ્યા હતા.

સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ, પોતાની નોકરી પર ગેર હાજર રહીને અસબાહ જર્મની, યૂકે, હેલસિંકી, શ્રીલંકા અને થાઇલેન્ડનો પ્રવાસ કર્યો હતો. તપાસથી જાણકારી મળી કે, JKLF માટે તેણી ફંડ ભેગું કરી રહી હતી. તેણી વધુ તો નેપાળ અને બાંગ્લાદેશનો પ્રવાસ રોડ માર્ગ કરતી હતી. અશબાહને વર્ષ 2011માં JKAS પરિક્ષા પાસ કરી અને કેટલાક મહીનાઓમાં બિટ્ટા કરાટે સાથે લગ્ન કરી લીધા.

You Might Also Like

‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત

આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !

નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ

ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો

ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું

TAGGED: ASHBAHKARATE, BittaKarate, governmentemployee, jammuandkashmir, kashmiripandit, terrorists
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મધ્યપ્રદેશમાં નિર્માણાધીન ડેમ ફાટવાનો ભય: 18 ગામો ખાલી કરાવાયા
Next Article કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભાના પૂર્વ સ્પિકર મીરા કુમાર પણ કોરોના પોઝિટિવ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?