ડૉ. દિક્ષિતા ચૌહાણની ‘ખાસ-ખબર’ સાથે એક્સક્લુઝિવ મુલાકાત
ડાયાબિટિસ, બ્લડપ્રેશર, હાર્ટ ફેઈલ્યોર, હાર્ટ બ્લોકેજ, થાઈરોઈડ, ઓબેસિટિ જેવી ગંભીર બીમારીઓથી છુટકારો મેળવવા અવશ્ય ડૉ. દિક્ષિતાના અદ્યતન ક્લિનિકની મુલાકાત લેવી
- Advertisement -
રિસર્ચબેઈઝ ટ્રીટમેન્ટ કરતા ડૉ. દિક્ષિતા ચૌહાણ માધવબાગ-કે.ડી. ક્લિનિકમાં આપી રહ્યા છે આધુનિક અને પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ દ્વારા સેવા-સારવાર
આજના સમયમાં વૃદ્ધોની સાથેસાથે યુવાનો અને બાળકો પણ ડાયાબિટિસ, બ્લડપ્રેશર, હાર્ટ ફેઈલ્યોર, હાર્ટ બ્લોકેજ, થાઈરોઈડ, ઓબેસિટિ જેવી ગંભીર બીમારીઓનો શિકાર બની રહ્યા છે. દર બીજી કે ત્રીજી વ્યક્તિ કોઈને કોઈ શારીરિક કે માનસિક સમસ્યાથી પીડાઈ રહી છે. અને લોકોની આ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓમાં મદદરૂપ બનવા રાજકોટમાં શરૂ થઈ ચૂક્યું છે, માધવબાગ ક્લિનિક. શહેરના 25-બી ન્યૂ જાગનાથ વિસ્તારમાં માધવબાગ – કે.ડી. ક્લિનિક આવેલું છે. આ મલ્ટીડિસિપ્લનરી કાર્ડિયાક કેર ક્લિનિક એન્ડ હોસ્પિટલનું સંચાલન ડૉ. દિક્ષિતા ચૌહાણ કરી રહ્યા છે. ડૉ. દિક્ષિતા ચૌહાણ એક પંચકર્મ સ્પેશિયલિસ્ટ હોવાની ઉપરાંત આયુર્વેદમાં બી.એ.એમ.એસ., પી.જી.ડી.ઈ.એમ.એસ.ની ડિગ્રી ધરાવે છે. તેઓ આ ક્ષેત્રમાં છેલ્લા છ વર્ષથી કાર્યરત છે. ડૉ. દિક્ષિતા ચૌહાણે ‘ખાસ-ખબર’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, આયુર્વેદ એ ભારતની પોતાની શુદ્ધ અને શાશ્ર્વત ચિકિત્સા પદ્ધતિ છે. આયુર્વેદ પાસે મોટાભાગની શારીરિક અને માનસિક સમસ્યાઓનો ઈલાજ છે. અમારું ક્લિનિક રિસર્ચ બેઈઝ વર્ક કરે છે. અમારા દ્વારા કરવામાં આવતી સારવાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જર્નલ – મેગેઝિન દ્વારા સ્વીકૃત કરવામાં આવી છે. માધવ બાગના સંશોધન પત્ર ધ લેન્સેટ પેપર, બ્રિટીશ મેડિકલ જર્નલ, યૂરોપ મેડીકલ જર્નલ, ભારતના મહત્વપૂર્ણ જર્નલ જાપી, ઈન્ડિયન હાર્ટ જર્નલ વગેરે જેવા 100થી વધુ જર્નલમાં પ્રકાશિત થયા છે. અમારી સારવાર ડાયેટ, પંચકર્મ, એક્સેસાઈઝ અને મેડિસીન આધારિત છે. અમારી પાસે આવતા દર્દીના ભૂતકાળ અને વર્તમાન સિવાય વિવિધ પ્રકારના ટેસ્ટ કરીને જરૂરી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. અમારે ત્યાં લાઈફસ્ટાઈલ ડિસઓર્ડરનું મૂળથી નિવારણ પંચકર્મ અને આયુર્વેદિક દવાથી કરવામાં આવે છે. આ સિવાય એબીપીએમ ટેસ્ટ, ટીએમટી જેવા અતિ આધુનિક ટેસ્ટ પણ અમારા ક્લિનિકમાં કરવામાં આવે છે.
માત્ર મેડિસિન નહીં પરંતુ પંચકર્મ, ડાયેટ અને એક્સેસાઈઝ દ્વારા ટ્રીટમેન્ટ: ABPM-TMT ટેસ્ટની પણ સવલત
- Advertisement -
ગંભીર બીમારીઓનો ઈલાજ આયુર્વેદ પાસે, ગભરાવવાની નહીં જાગૃત થવાની જરૂર: ડૉ. દિક્ષિતા
કોરોનાકાળ બાદ શરીરમાં શિરા-ધમનીમાં પરિવર્તન થતાં હવે મોટા ભાગના લોકોને હાઈ બી.પી. એટલે કે લોહીનું ઊંચું દબાણ થતું જોવામાં આવે છે. અનિયમિત દિનચર્યા અને ખાનપાનને કારણે ડાયાબિટિસ, થાઈરોઈડ, ઓબેસિટિના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. સામાન્ય લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને જાગૃત થવાની જગ્યાએ ચિંતિત બન્યા છે, લાખો રૂપિયા અને વર્ષોનો સમય ખર્ચી નાખ્યા પછી પણ ઘણીવાર દર્દીઓને આધુનિક ચિકિત્સા પદ્ધતિથી સચોટ પરિણામ મળતું નથી. ઘણાં લોકો લાખો રૂપિયા ખર્ચીને પણ પોતાના રોગને ક્ધટ્રોલ કરી શકતાં નથી અને દવાઓની આડઅસરના લીધે બીજી નવીન બીમારીઓ જ આવતી રહે છે જ્યારે કે.ડી. ક્લિનિક-માધવબાગમાં દવાઓ મુક્ત જીવન પ્રદાન કરવામાં આવે છે. ડૉ. દિક્ષિતા ચૌહાણ દ્વારા આધુનિક અને પરંપરાગત ચિકિત્સા પદ્ધતિના સુભગ સમન્વયથી સારવાર કરવામાં આવે છે, દર્દીની તમામ સમસ્યાનું સચોટ નિરાકરણ લાવવામાં આવે છે. રાજકોટમાં રિસર્ચબેઈઝ ટ્રીટમેન્ટ યાની કે સંશોધનાત્મક સારવાર કરતા ગણ્યાગાંઠ્યા ડોક્ટરો પૈકીમાં એક ડૉ. દિક્ષિતા ચૌહાણ છે.
ગેંગરિન જેવા ગંભીર રોગ કે જેમાં સર્જરી જ એકમાત્ર વિકલ્પ હોય છે. ગેંગરિનના કારણે દર્દીને પોતાના હાથ-પગ ગુમાવવા પડે છે. કે.ડી. ક્લિનિક-માધવબાગ સર્જરી વગર સચોટ સારવાર આપી દર્દીને ગેંગરિનથી મુક્તિ અપાવે છે. જેના પછી કોઈ સર્જરીની જરૂર નથી પડતી. ડૉ. દિક્ષિતા ચૌહાણના માધવબાગ – કે.ડી. ક્લિનિકમાં ઓછા ખર્ચમાં કોઈ જ આડઅસર વિનાની સંપૂર્ણ સારવાર કરવામાં આવે છે. ડૉ. દિક્ષિતા ચૌહાણ સામાન્ય લોકોને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા ન થાય તે માટે યોગ, પ્રાણાયમ, ધ્યાન, વ્યાયામ અને સ્વાસ્થ્યપ્રદ ભોજન લેવાની સલાહ આપે છે. તેઓ જણાવે છે કે, 30થી 75 વર્ષની ઉંમરના લોકોમાં 15-18 ટકા લોકોને હ્દય રોગનો ખતરો રહેલો છે, જ્યારે આ ઉંમરના જ લગભગ 8-10 ટકા લોકોને ડાયાબિટિસ થવાનો ભય રહેલો છે. જંકફૂડને કારણે હરકોઈ મોટાપાથી પીડિત છે. જોકે આવી ગંભીર બીમારીઓનો ઈલાજ આયુર્વેદ પાસે છે, ગભરાવવાની નહીં જાગૃત થવાની જરૂર છે. ડાયાબિટિસ, બ્લડપ્રેસર, હાર્ટ ફેલિયોર, હાર્ટ બ્લોકેજ, થાઈરોઈડ, ઓબેસિટિ, સાંધાના દુ:ખાવા વગેરે જેવી ગંભીર બીમારીઓથી પીડાતા લોકો ઉપરાંત જેઓને કોઈ બીમારી નથી તેઓ પણ માધવબાગ – કે.ડી. ક્લિનિક 25-બી ન્યૂ જાગનાથ વિસ્તારની મુલાકાત લઈ એક સ્વથ્ય અને મસ્ત જીવન જીવી શકે છે. માધવબાગ – કે.ડી. ક્લિનિકનો સંપર્ક મો.નં. 7990749092 – 7490852414 પર કરી શકાય છે.
એડવાન્સ્ડ આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરતા દિક્ષિતા ચૌહાણ એક અનુભવી અને નિષ્ણાત ડોક્ટર
રાજકોટના 25-બી ન્યૂ જાગનાથ વિસ્તારમાં માધવબાગ – કે.ડી. ક્લિનિક હેડ ડૉ. દિક્ષિતા ચૌહાણ એક અનુભવી અને નિષ્ણાત ડોક્ટર છે. તેઓ આયુર્વેદ વિશે ઊંડો અભ્યાસ અને જાણકારી ધરાવે છે. એલોપથી અને હોમિયોપેથીમાં પણ તેમની રુચિ રહેલી છે. એડવાન્સ આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરવામાં ડૉ. દિક્ષિતા ચૌહાણ નિપુણ છે. તેમણે આયુર્વેદ અને પંચકર્મની મદદથી હજારો લોકોની સારવાર કરીને તેમને નવજીવન આપ્યું છે. તેઓ આયુર્વેદ, સ્વાસ્થ્ય, ડાયેટ, પંચકર્મ, હાર્ટ અટેક – બી.પી., સુગર – ડાયાબિટિસ વગેરે જેવા વિષયો પર અઢળક સેમિનાર અને ટોલ્ક શો કરેલા છે, ન્યૂઝ ચેનલ્સમાં પણ અનેકવાર પોતાના વિચારો અને અભિપ્રાય રજૂ કરી ચૂક્યા છે. હાલ તેમનો એક ઉદ્દેશ્ર્ય છે કે, તેમની પાસે આવતી દરેક વ્યક્તિ રોગમુક્ત થઈ સ્વાસ્થ્યપ્રદ બને.
માધવબાગ – કે.ડી. ક્લિનિક દ્વારા પંચકર્મમાં શું-શું કરવામાં આવે છે?
સ્નેહન – સ્વેદન
હદયધારા – શિરોધારા
બસ્તિ – નસ્ય
જાનુબસ્તિ – મન્યા બસ્તિ
કટિ બસ્તિ – હદય બસ્તિ
રક્ત મોક્ષણ – પિચુ ધારણ
અગ્નિકર્મ – વિરેચન
કપિંગ થેરાપી – નિડલ થેરાપી