By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જુમ્માની નમાઝ દરમિયાન પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં બોમ્બ બ્લાસ્ટ, અનેક મોતની આશંકા
    2 hours ago
    ઈરાને 2000 કિ.મી. દૂર સુધી પ્રહાર કરવા સક્ષમ મિસાઈલ તહેનાત કરી, યુરોપના પણ અનેક શહેર રેન્જમાં
    4 hours ago
    ઇલોન મસ્ક: 77 લાખ કરોડની સંપત્તિ સાથે ઇતિહાસના સૌથી અમીર વ્યક્તિ
    1 day ago
    જ્વાળામુખી જેવો બ્લાસ્ટ! રશિયામાં રેલવે સ્ટેશને મોટી દુર્ઘટના, ટ્રેન ખડી પડતાં જ પ્રચંડ વિસ્ફોટ
    1 day ago
    પરમાણુ શસ્ત્રો, સંરક્ષણ, ખનિજો: ભારત-યુએસ વેપાર કરાર પછી જયશંકર-રુબિયો વાટાઘાટોની અંદર
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સગીરો પર યૌન અત્યાચાર, ગર્ભવતી બનાવવાના આરોપો અને ફાર્મહાઉસમાં દફનાવાયેલા મૃતદેહોના ખુલાસા
    46 minutes ago
    છઈઇ બીજી વખત ઠઙકની ચેમ્પિયન બની: 6 વિકેટે જીત મેળવી, દિલ્હી સતત ચોથી ફાઈનલ હાર્યું
    1 hour ago
    AAp નેતાની હત્યા
    1 hour ago
    લોકસભામાં વિપક્ષનો હોબાળો, સોમવાર સુધી સ્થગિત
    1 hour ago
    પંચતંત્રની ગેમ બનાવો: સ્ટુડન્ટને વડાપ્રધાન મોદીએ પાઠ ભણાવ્યા
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    12 ચોગ્ગા, 13 છગ્ગા… અંડર 19 વર્લ્ડકપ ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ ફટકાર્યા 150+ રન
    2 hours ago
    T20 વર્લ્ડ કપમાં ભારત-પાક મેચ અંગે સસ્પેન્સ ઘેરાયું, BCCI સચિવે કહ્યું- ‘ICCએ હજુ કંઇ કહ્યું નથી..’
    3 hours ago
    એક સમયે વર્લ્ડકપમાં રમવાની તૈયારી હતી, હવે પ્લેઈંગ-11માં જગ્યા મળવી મુશ્કેલ! ટીમ ઈન્ડિયામાંથી કપાશે આ ખેલાડીનું પત્તું
    1 day ago
    વૈભવ સૂર્યવંશીની નબળાઈ છતી થઇ, U-19 વર્લ્ડ કપમાં એક જ પેટર્નથી 4 વખત આઉટ
    1 day ago
    જ્યાં સુધી અમે…’, ભારત સાથે મેચ ન રમવાના પાકિસ્તાનના નિર્ણય પર BCCIની પહેલી પ્રતિક્રિયા
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    3 hours ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    3 hours ago
    6 વાર લોહી ચઢાવ્યું અને 100 દિવસ NICUમાં: નિક જોનસે જણાવી દીકરી માલતીના જન્મ સમયની કહાની
    1 day ago
    ધુરંધર 2 ધ રિવેન્જ ટીઝર રિલીઝ: રણવીર સિંહનો જસકીરત સિંહ રંગી લ્યારીમાં લોહીનું પાણી રેડવા માટે હમઝામાં પરિવર્તિત થાય છે
    3 days ago
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પોલીસ સ્ટેશનમાં અરજી કરી? હવે અવગણના નહીં થાય!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > પોલીસ સ્ટેશનમાં અરજી કરી? હવે અવગણના નહીં થાય!
રાજકોટ

પોલીસ સ્ટેશનમાં અરજી કરી? હવે અવગણના નહીં થાય!

Khaskhabar Editor
Last updated: 2026/02/06 at 4:20 PM
Khaskhabar Editor 59 minutes ago
Share
5 Min Read
SHARE

અરજીઓમાં થતા વિલંબને અટકાવવા મોનિટરિંગ વ્યવસ્થા 

34 જિલ્લાની જઙ કચેરી પર દેખરેખ માટે 35 સિનિયર ઈંઙજને જવાબદારી

- Advertisement -

મહિનામાં બે દિવસ જિલ્લાની મુલાકાત લઈ અરજદારોનો સંપર્ક કરશે

સૂચનોના પાલનની આગામી મુલાકાતે સમીક્ષા, અહેવાલ સીધો ગૃહ વિભાગને મોકલાશે

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

પોલીસ સ્ટેશનમાં કરાયેલી અરજી પર પોલીસ સમયસર એકશન ન લેતી હોવાની ફરિયાદો વારંવાર ઉઠતી રહે છે. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા એક નવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યના 34 જિલ્લાઓની જઙ કચેરીની કામગીરી પર દેખરેખ રાખવા માટે 35 સિનિયર ઈંઙજને જવાબદારી સોંપવામાં આવી છે. જેઓ મહિનામાં બે વાર પોતાને સોંપાયેલા જિલ્લાની મુલાકાત લેશે અને અરજીઓની માહિતી મેળવશે. જરુર પડશે તો અરજદારની પણ મુલાકાત કરશે. જે અરજીઓ દફતરે કરવામાં આવે છે તેની પણ ચકાસણી કરશે. જેથી પોલીસ સ્ટેશનમાં થતી અરજી પર એકશન લેવામાં વિલંબ થતો હોવાની જે ફરિયાદો ઉઠતી હતી તેનું નિરાકરણ આવે તેવી શક્યતા છે.
જે સિનિયર ઈંઙજને જવાબદારી સોંપવામાં આવી છે તેને પોતાના જિલ્લામાં મહિનામાં બે દિવસ મુલાકાત કરવાની રહેશે. માસના પ્રથમ અઠવાડીયામાં ટુર પ્રોગ્રામ બનાવી તેની નકલ અગાઉથી જે તે સંબંધિત એકમને મોકલવાની રહેશે. બીજા અને ત્રીજા અઠવાડીયામાં ટુર પ્રોગ્રામ પુર્ણ કરી, કરેલ કાર્યવાહીનો અહેવાલ માસના ચોથા અઠવાડીયામાં ગૃહ વિભાગ અને પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરીએ મોકલી આપવાનો રહેશે. સંબંધિત અધિકારીએ પોલીસ અધીક્ષકની કચેરી, પોલીસ સ્ટેશન, એસ.ડી.પી.ઓ. કચેરીની મુલાકાત લેવાની રહેશે. વર્ષ દરમ્યાન જીલ્લાના મહત્તમ પોલીસ સ્ટેશન આવરી પોલીસ સ્ટેશનની મુલાકાત લેવાની રહેશે. માત્ર એક જ પોલીસ સ્ટેશનની વારંવાર મુલાકાત નહી લઇ શકે.

વિવિધ પ્લેટફોર્મ પર થયેલી અરજીઓને ધ્યાન પર લેવાની રહેશે

મુખ્યમંત્રી કાર્યાલયના સંદર્ભ, નાયબ મુખ્યમંત્રીના કાર્યાલયના સંદર્ભ, ગૃહ વિભાગ તરફથી મળતા પત્રો, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરીના રેફરન્સ, પોલીસ અધિક્ષકની કચેરીઓ તરફથી મળતી અરજીઓ તથા સ્થાનિક કક્ષાએ આવેલા અરજદારની અરજીઓનું યોગ્ય અને સમયમર્યાદામાં નિરાકરણ થયેલ છે કે કેમ? તે જોવાનું રહેશે તેમજ દફતરે થયેલ અરજીઓ પૈકી 10 થી 15 અરજદારનો રૂબરૂ સંપર્ક કરીને ખરેખર તેઓની અરજીઓ દફતરે કરવા લાયક હતી કે કેમ ? તેની ચકાસણી કરવાની રહેશે.

દર મહિને એક કે બે પોલીસ સ્ટેશનની મુલાકાત લેવાની રહેશે

દર માસે એક કે બે પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ આ મુજબ અરજદારોની અરજી ચકાસી અરજદારોને રૂબરૂ મળવાનું રહેશે. ઉક્ત વીઝીટ અંગેની સૂચના સંબંધિત પોલીસ કમિશનર કે જિલ્લા પોલીસ વડાઓને લેખિતમાં આપવાની રહેશે અને તેનો અહેવાલ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીને મોકલી આપવાનો રહેશે. સદરહુ અહેવાલમાં આપેલ સૂચનાનું અચૂક પાલન થયું છે તેની સમીક્ષા આગામી રૂબરૂ મુલાકાત દરમિયાન કરવાની રહેશે. પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીએ તેઓને મળેલ તમામ અહેવાલોની ચકાસણી કરી તેઓના રીમાર્કસ સહિત સંયુક્ત અહેવાલ ગૃહ વિભાગને મોકલી આપવાનો રહેશે. રેન્જ પોલીસ મહાનિરીક્ષક, પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડાઓએ પણ પોતાના કાર્યક્ષેત્રના પોલીસ સ્ટેશનો માટે દર માસે સમાન પ્રકારની કાર્યવાહી કરવાની રહેશે.

રેન્જ અને જિલ્લામાં સિનિયર IPS અધિકારીને જવાબદારી
ક્રમ રેન્જ/જિલ્લો નામ હોદ્દો
1 અમદાવાદ ગ્રામ્ય દીપક મેઘાણી ઉઈંૠ
2 આણંદ સુજાતા મજમુદાર ઉઈંૠ
3 ખેડા-નડિયાદ નિર્લિપ્ત રાય ઉઈંૠ
4 ગાંધીનગર ખુરશીદ અહેમદ અઉૠઙ
5 મહેસાણા પરીક્ષીતા રાઠોડ ઈંૠ
6 સાબરકાંઠા ગગનદીપ ગંભીર ઈંૠ
7 અરવલ્લી વિશાલકુમાર વાઘેલા ઉઈંૠ
8 વડોદરા ગ્રામ્ય નિર્લિપ્ત રાય ઉઈંૠ
9 છોટાઉદેપુર સરોજ કુમારી ઉઈંૠ
10 ભરૂચ આર.વી. ચુડાસમા ઉઈંૠ
11 નર્મદા સુધા પાડે ઉઈંૠ
12 પંચમહાલ-ગોધરા સુધા પાંડે ઉઈંૠ
13 મહિસાગર ડો. જી.એ. પંડયા ઉઈંૠ
14 દાહોદ વિશાલકુમાર વાઘેલા ઉઈંૠ
15 સુરત ગ્રામ્ય આર.ટી. સુશરા ઉઈંૠ
16 તાપી ડો. સુધીર દેસાઇ ઉઈંૠ
17 વલસાડ પી.એલ.માલ ઈંૠ
18 નવસારી આર.વી. ચુડાસમાં ઉઈંૠ
19 ડાંગ સરોજ કુમારી ઉઈંૠ
20 રાજકોટ ગ્રામ્ય મનોજ નીનામાં ઈંૠ
21 મોરબી ડો.જી.એ.પંડ્યા ઉઈંૠ
22 સુરેન્દ્રનગર ચૈતન્ય માંડલિક ઉઈંૠ
23 જામનગર આર.પી. બારોટ ઉઈંૠ
24 દેવભૂમિ દ્વારકા પી.એલ.માલ ઈંૠ
25 જૂનાગઢ તરૂણ કુમાર દુગ્ગલ ઉઈંૠ
26 ગીર સોમનાથ આર.પી. બારોટ ઉઈંૠ
27 પોરબંદર હિતેશ જોયશર ઉઈંૠ
28 ભાવનગર હિતેશ જોયશર ઉઈંૠ
29 બોટાદ તરૂણ કુમાર દુગ્ગલ ઉઈંૠ
30 અમરેલી આર.ટી. સુશરા ઉઈંૠ
31 પશ્ચિમ કચ્છ-ભુજ અજય ચોધરી અઉૠઙ
32 પુર્વ કચ્છ-ગાંધીધામ અજય ચોધરી અઉૠઙ
33 બનાસકાંઠા ચૈતન્ય માંડલિક ઉઈંૠ
34 પાટણ ડો. સુધીર દેસાઈ ઉઈંૠ
35 વાવ-થરાદ મનોજ નીનામા ઈંૠ

You Might Also Like

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ક્રિકેટ ટીમનું અદ્ભુત પ્રદર્શન: ઓલ ઇન્ડિયા ક્વોલિફાઈંગ મેચમાં વિજય

સતત 3 સામાન્ય સભામાં ગેરહાજર રહેતા કોર્પોરેટર નેહલ શુક્લનું સભ્યપદ જોખમાયું

મરચાં વધુ ‘તીખાં’ લાગશે!

રાજકોટ સૌરાષ્ટ્રનું સૌથી ગરમ શહેર !

રાજકોટની 286 આંગણવાડીઓનો કાયાકલ્પ: બાળકો માટે હવે ‘સ્માર્ટ’ અને કલરફુલ વાતાવરણમાં શિક્ષણ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article છઈઇ બીજી વખત ઠઙકની ચેમ્પિયન બની: 6 વિકેટે જીત મેળવી, દિલ્હી સતત ચોથી ફાઈનલ હાર્યું
Next Article સગીરો પર યૌન અત્યાચાર, ગર્ભવતી બનાવવાના આરોપો અને ફાર્મહાઉસમાં દફનાવાયેલા મૃતદેહોના ખુલાસા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ક્રિકેટ ટીમનું અદ્ભુત પ્રદર્શન: ઓલ ઇન્ડિયા ક્વોલિફાઈંગ મેચમાં વિજય

Khaskhabar Editor Khaskhabar Editor 31 minutes ago
સતત 3 સામાન્ય સભામાં ગેરહાજર રહેતા કોર્પોરેટર નેહલ શુક્લનું સભ્યપદ જોખમાયું
મરચાં વધુ ‘તીખાં’ લાગશે!
સગીરો પર યૌન અત્યાચાર, ગર્ભવતી બનાવવાના આરોપો અને ફાર્મહાઉસમાં દફનાવાયેલા મૃતદેહોના ખુલાસા
છઈઇ બીજી વખત ઠઙકની ચેમ્પિયન બની: 6 વિકેટે જીત મેળવી, દિલ્હી સતત ચોથી ફાઈનલ હાર્યું
રાજકોટ સૌરાષ્ટ્રનું સૌથી ગરમ શહેર !
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ક્રિકેટ ટીમનું અદ્ભુત પ્રદર્શન: ઓલ ઇન્ડિયા ક્વોલિફાઈંગ મેચમાં વિજય

Khaskhabar Editor Khaskhabar Editor 31 minutes ago
રાજકોટ

સતત 3 સામાન્ય સભામાં ગેરહાજર રહેતા કોર્પોરેટર નેહલ શુક્લનું સભ્યપદ જોખમાયું

Khaskhabar Editor Khaskhabar Editor 35 minutes ago
રાજકોટ

મરચાં વધુ ‘તીખાં’ લાગશે!

Khaskhabar Editor Khaskhabar Editor 44 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?