By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    5 days ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    5 days ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    5 days ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    6 days ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    5 days ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    5 days ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    5 days ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    5 days ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    6 days ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    1 week ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    1 week ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    1 week ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    5 days ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    5 days ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    6 days ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    6 days ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જમ્મુ અને કાશ્મીરમાં મળ્યો લિથિયમ અને સોનાનો ભંડાર: ખાણ સચિવએ આપી જાણકારી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > જમ્મુ અને કાશ્મીરમાં મળ્યો લિથિયમ અને સોનાનો ભંડાર: ખાણ સચિવએ આપી જાણકારી
ખાસ-ખબરરાષ્ટ્રીય

જમ્મુ અને કાશ્મીરમાં મળ્યો લિથિયમ અને સોનાનો ભંડાર: ખાણ સચિવએ આપી જાણકારી

Khaskhabar Editor
Last updated: 2023/02/10 at 1:19 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

EV થી વાહન ચલાવવામાં લિથિયમ સૌથી મોટી ભૂમિકા ભજવે છે પણ ભારતમાં જરૂરિયાત મુજબ લિથિયમ ઉપલબ્ધ નથી એટલા માટે વિદેશથી લિથિયમની આયાત કરવી પડે છે.

ભારત એક એવો દેશ છે જ્યાંની માટીમાં લગભગ એ બધુ મળી રહે છે જેની જરૂર હોય છે. એવામાં થોડા દિવસ પહેલા જે લિથિયમ માટે ભારત સરકાર પરેશાન થઈ રહી હતી આજે તેનો ઉકેલ મળી ગયો છે. જણાવી દઈએ કે ભારત હાલ ઇવી ઉદ્યોગને પ્રોત્સાહન આપી રહ્યું છે જેથી પેટ્રોલ અને ડીઝલ પરની નિર્ભરતા ઓછી કરી શકાય. આપણે બધા જાણીએ છીએ કે પેટ્રોલ અને ડીઝલ પ્રદૂષણનું સૌથી મોટું કારણ છે. ભારત સરકાર વિચારી રહી છે જો EV થી જ દરેક વાહનો ચાલશે તો તેના કારણે ફેલાતું પ્રદૂષણ ઘટશે.

- Advertisement -

વિદેશથી લિથિયમની આયાત કરવી પડે છે
જણાવી દઈએ કે EV થી વાહન ચલાવવામાં લિથિયમ સૌથી મોટી ભૂમિકા ભજવે છે. ઇવી વાહનોમાં બેટરી લગાવવામાં આવે છે અને બેટરી બનાવવા માટે લિથિયમની જરૂર પડે છે. જો કે ભારતમાં જરૂરિયાત મુજબ લિથિયમ ઉપલબ્ધ નથી એટલા માટે વિદેશથી લિથિયમની આયાત કરવી પડે છે. જો કે હવે રાહતના સમાચાર એ છે કે લિથિયમનો મોટો ભંડાર હવે ભારતમાં જ મળી આવ્યો છે.

Geological Survey of India has for the first time established 5.9 million tonnes inferred resources (G3) of lithium in Salal-Haimana area of Reasi District of Jammu & Kashmir (UT).@GeologyIndia

1/2 pic.twitter.com/tH5uv2BL9m

- Advertisement -

— Ministry Of Mines (@MinesMinIndia) February 9, 2023

જમ્મુ-કાશ્મીરમાં 5.9 મિલિયન ટન લિથિયમનો ભંડાર મળ્યો
જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર સરકારને લિથિયમ અને સોનાનો ભંડાર મળ્યો છે. ખાણ મંત્રાલયને રિયાસી જિલ્લાના સલાલ-હૈમાના વિસ્તારમાં લગભગ 5.9 મિલિયન ટન લિથિયમનો ભંડાર મળ્યો છે. ગુરુવારે યોજાયેલી 62મી સેન્ટ્રલ જિયોલોજિકલ પ્રોગ્રામિંગ બોર્ડ (CGPB)ની બેઠક દરમિયાન 15 અન્ય સંસાધન ભૂસ્તરશાસ્ત્રીય અહેવાલો અને 35 ભૂસ્તરશાસ્ત્રીય મેમોરેન્ડા સાથેનો અહેવાલ સંબંધિત રાજ્ય સરકારોને સુપરત કરવામાં આવ્યો હતો.

આ રાજ્યોમાંથી પણ મળી આવે છે લિથિયમ
મળેલ આ 51 ખનિજ બ્લોક્સમાંથી, પાંચ બ્લોક સોનાથી સંબંધિત છે અને અન્ય બ્લોક્સ પોટાશ, મોલિબડેનમ, બેઝ મેટલ્સ વગેરે જેવી કોમોડિટીને સંબંધિત છે, જે જમ્મુ અને કાશ્મીર, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, ઝારખંડ, કર્ણાટક, 11 રાજ્યોમાં સ્થિત છે. આ સાથે જ મધ્યપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, તમિલનાડુ અને તેલંગાણામાં ફેલાયેલ છે. જણાવી દઈએ કે આ બ્લોક જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI) દ્વારા 2018-19 થી અત્યાર સુધીની ફિલ્ડ સિઝનમાં કરવામાં આવેલા કામના આધારે તૈયાર કરવામાં આવ્યા હતા. સાથે જ કોલસા મંત્રાલયને કુલ 7,897 મિલિયન ટનના સંસાધન સાથે કોલસા અને લિગ્નાઈટના 17 રિપોર્ટ પણ કોલસા મંત્રાલયમાં સોંપવામાં આવ્યું હતું.

51 mineral blocks exploration reports of gold, potash, molybdenum, base metals etc. were handed over to State Governments in 62nd CGPB meeting held today. The reports were prepared based on the work carried out by GSI from field seasons 2018-19 till date.https://t.co/nPLRUFQboG pic.twitter.com/UpRvqGDr50

— Ministry Of Mines (@MinesMinIndia) February 9, 2023

બેઠક દરમિયાન વિવિધ વિષયો અને હસ્તક્ષેપના ક્ષેત્રો કે જેમાં GSI કાર્ય કરે છે તેના પર સાત પ્રકાશનો પણ બહાર પાડવામાં આવ્યા હતા. સાથે જ બેઠક દરમિયાન આવનારી ફિલ્ડ સીઝન 2023-24 માટેનો પ્રસ્તાવિત વાર્ષિક કાર્યક્રમ પણ રજૂ કર્યા પછી તેના પર ચર્ચા કરવામાં આવી હતી. જણાવી દઈએ કે વર્ષ2023-24 દરમિયાન GSI એ 966 કાર્યક્રમો હાથ ધરવાનું આયોજન કર્યું છે જેમાં 318 ખનિજ સંશોધન પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. મળતી જનકરી મુજબ તેમાં 12 દરિયાઈ ખનિજ સંશોધન પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

You Might Also Like

‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત

આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !

નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ

ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો

ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું

TAGGED: GOLD, jammuandkashmir, Lithium, MinesSecretary
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજસ્થાન વિધાનસભામાં આજે બજેટ સત્રમાં હોબાળો: ગયા વર્ષનું બજેટ વાંચતાં રહ્યા મુખ્યમંત્રી અશોક ગેહલોત
Next Article આજથી મહિલા T-20નો પ્રારંભ: પ્રથમ મેચમાં જ ભારત- પાકિસ્તાનની ટક્કર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
રાષ્ટ્રીય

આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
રાષ્ટ્રીય

નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?