By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર ‘વ્હાઈટ ફૉસ્ફરસ’ વાપરવાનો આરોપ
    2 days ago
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તિરાડ, ઈરાનના ઓઈલ ડેપો પર હુમલો
    2 days ago
    દુનિયામાં 1973 જેવું ઓઈલ સંકટ સર્જાશે? ભારત સહિત દુનિયાના ઘણાં દેશોનું ટેન્શન વધ્યું
    2 days ago
    ઈરાન માટે આજે કયામતની રાત
    4 days ago
    ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    9.34 રૂપિયા ચૂકવવા બૅન્કમાંથી આવ્યો ફોન, ખેડૂતે 10 રૂપિયા ભરી 66 પૈસા પાછા માગ્યા!
    15 hours ago
    ક્રૂડ ઓઇલ 9% સસ્તું થઈને 88 ડોલર પર આવ્યું, શેરબજારમાં 6% સુધીનો વધારો
    15 hours ago
    પાકિસ્તાનમાં ‘લૉકડાઉન’!
    15 hours ago
    મધ્ય પ્રદેશથી મહારાષ્ટ્ર સુધી સપ્લાય ઠપ: ‘ESMA’ લાગુ
    15 hours ago
    ‘કોવિડ વેક્સિનની આડઅસરથી પીડિતા લોકો માટે વળતરની નીતિ તૈયાર કરો…’ સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ
    17 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
    2 days ago
    જીત બાદ મેદાનમાં ખેલાડીઓએ પરિવાર સાથે ઐતિહાસિક વિજયની ઉજવણી કરી
    2 days ago
    ભારત ત્રીજીવાર બન્યું ઝ20 વર્લ્ડ કપ ચેમ્પિયન
    2 days ago
    T20 વર્લ્ડ કપની ફાઈનલમાં મેદાનમાં વિવાદ બાદ અર્શદીપ સિંહે ન્યૂઝીલેન્ડના ખેલાડીથી માફી માગી
    2 days ago
    T20 વર્લ્ડ ચેમ્પિયન બનતાં જ ગંભીર ટીકાકારો પર ભડક્યો, કહ્યું – ‘સોશિયલ મીડિયા નહીં…’
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    15 hours ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    4 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    5 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    6 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ રેન્જમાં આચારસંહિતા અંતર્ગત 3129 કેસમાં 3.64 કરોડનો દારૂ પકડાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ રેન્જમાં આચારસંહિતા અંતર્ગત 3129 કેસમાં 3.64 કરોડનો દારૂ પકડાયો
રાજકોટ

રાજકોટ રેન્જમાં આચારસંહિતા અંતર્ગત 3129 કેસમાં 3.64 કરોડનો દારૂ પકડાયો

Khaskhabar Editor
Last updated: 2024/04/20 at 6:33 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

લાયસન્સવાળા 8,065 હથિયાર જમા : ગેરકાયદે 20 હથિયાર, 28 કાર્ટિસનો મુદ્દામાલ કબ્જે

5 જિલ્લામાં 47,265 અસામાજિક તત્વો સામે અટકાયતી પગલાં લેવાયા

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20

રાજકોટ રેન્જના પાંચ જિલ્લામાં આચારસંહિતા બાદ 3.64 કરોડનો દારૂ પકડી લેવામાં આવ્યો છે. રેન્જ આઈજી અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ દ્વારા લોકસભા ચૂંટણી અનુસંધાને આગોતરા આયોજન સાથે કામગીરી કરાઈ હતી. ભારતીય બનાવટના ઇંગ્લીશ તેમજ દેશી દારૂના મળી કુલ 3,129 કેસો કરવામાં આવ્યા અને આરોપીઓ પાસેથી કુલ રૂ.3 કરોડ 64 લાખ 14 હજાર 491નો ઇંગ્લીશ તથા દેશીદારૂ કબ્જે કરાયો હતો.

દારૂ, વાહનો અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.3 કરોડ 69 લાખ 03 હજાર 909નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. પાંચ જિલ્લામાં 133631 દરની બોટલો, 24472 લીટર દેશી દારૂ પકડાયો હતો.રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં ચૂંટણી અનુસંધાને 47,265 અટકાયતી પગલાઓ લેવામાં આવેલ છે. જેમાં 228 આરોપીઓ ઉપર પાસા દરખાસ્તો તથા 449 આરોપીઓ ઉપર હદપારીની દરખાસ્તો મુકેલાનો પણ સમાવેશ થયેલ છે. રાજકોટ રેન્જના પાંચ જિલ્લાઓમાં પરવાના વાળા કુલ 8,080 લાયસન્સ વાળા હથીયારો આવેલા છે. જે પૈકી કુલ 8,065 લાયસન્સ વાળા હથીયારો જમા લઇ લેવામાં આવેલ છે.
અટકાયત અંગે જિલ્લા મુજબ થયેલી કામગીરી જોઈએ તો સુરેન્દ્રનગરમાં 15245 સામે અટકાયતી પગલા લેવાયા.

- Advertisement -

124 તડીપાર, 60 પાસા અને 977 શખ્સની દારૂના ગુનામાં અટકાયત થઈ હતી. મોરબી જિલ્લામાં 6166 અટકાયતી પગલા, 51 તડીપાર, 22 પાસા અને 521 દારૂના આરોપીની અટકાયત થઈ હતી. રાજકોટ ગ્રામ્યમાં 13508 અટકાયતી પગલા, 158 તડીપાર, 70 પાસા, 1042 દારૂના કેસમાં અટકાયત થયેલી. જામનગર જિલ્લામાં 6696 અટકાયતી પગલાં, 86 તડીપાર, 51 પાસા, 1072 દારૂના કેસમાં આરોપીની અટકાયત કરવામાં આવેલી. દેવભુમિ દ્વારકા જિલ્લામાં 5650 અટકાયતી પગલાં, 30 તડીપાર, 25 પાસા અને 583 આરોપીની દારૂના ગુનામાં અટકાયત થયેલી. આમ કુલ રેન્જના પાંચ જિલ્લામાં 47265 સામે અટકાયતી પગલાં લેવાયા, 449 શખ્સને તડીપારની દરખાસ્ત અને 228ને પાસાની દરખાસ્ત તેમજ 4195 આરોપીની દારૂના કેસમાં અટકાયત થઈ હતી.

રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં આચારસંહિતા બાદ 4,056 નોનબેલેબલ વોરંટોની બજવણી કરવામાં આવેલ છે. જે કુલ વોરંટોના 80 ટકા બજવણી કરવામાં આવેલ છે અને બાકી રહેલ વોરંટોની બજવણી પ્રકિયા હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે. ઉપરાંત ગેરકાયદેસર હથીયારધારાના 20 કેસો કરવામાં આવેલ છે જેમાં 20 હથીયાર તેમજ 28 કાર્ટીસનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

સુરેન્દ્રનગરમાં 6 હથિયાર અને 2 કારતુસ, મોરબી જિલ્લામાં 8 બંદૂક, રાજકોટ ગ્રામ્યમાં 3 પિસ્તોલ 6 કારતુસ, જામનગર જિલ્લામાં 2 હથિયાર, દેવભુમિ દ્વારકા જિલ્લામાં 1 બંદૂક સાથે આરોપી પકડાયો હતો.નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ શરુ કરવામાં આવેલ છે. જે અનુસંધાને ચૂંટણી આચારસંહિતા લાગુ થયા બાદ આજદિન સુધીમાં કુલ 39 નાસતા-ફરતા આરોપીઓને અટક કરવામાં આવેલ છે.

You Might Also Like

રાજકોટ મનપાએ બાંધકામ ફીમાં હપ્તા પદ્ધતિ મંજૂર કરી: ₹50 લાખથી વધુની રકમમાં રાહત

પાળ ગામે જખરાપીર દાદાની જગ્યામાં શ્રીરામચરિતમાનસ રામ પારાયણ કથા

અઈંથી હૃદયના અનિયમિત ધબકારા તરત પકડાશે !

રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરનો આજે જન્મદિવસ

રાજકોટમાં ઉનાળાના પ્રારંભે જ જળસંકટ: બુધવારે પાંચ વોર્ડના કેટલાક વિસ્તારોમાં પાણીકાપ

TAGGED: code of conduct, liquor, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મનુભાઈ વોરા ચિલ્ડ્રન-સિનિયર સિટિઝન પાર્કનું વજુભાઈ વાળાના હસ્તે ઉદ્ઘાટન
Next Article જિલ્લામાં તમામ હાઇ-વે ઉપર ચેક પોસ્ટો શરૂ કરી દેવાઇ, વાહનોનું સઘન ચેકિંગ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ડમ્પિંગ સાઈટના ટેન્ડર અને પેમેન્ટ સમયે જ લાગતી આગ સામે તપાસની માંગ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
સુરેન્દ્રનગરમાં અગરિયાઓ માટેના 188 આવાસ બન્યા ભૂતિયા બંગલા
દેહવ્યાપારના ધંધામાં કમિશન માટે ખેલાયો લોહિયાળ ખેલ: સ્થાનિક શખ્સ ઝડપાયો
યુદ્ધની સિરામિક ઉદ્યોગ પર અસર: ગેસ કટોકટી મુદ્દે એસોસિએશને મુખ્યમંત્રી સાથે કરી બેઠક
નવા વેગડવા ગામે વીજ તણખલાથી 20 વીઘા ઘઉંનો પાક ભસ્મ: ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાયો
રાજકોટ મનપાએ બાંધકામ ફીમાં હપ્તા પદ્ધતિ મંજૂર કરી: ₹50 લાખથી વધુની રકમમાં રાહત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ મનપાએ બાંધકામ ફીમાં હપ્તા પદ્ધતિ મંજૂર કરી: ₹50 લાખથી વધુની રકમમાં રાહત

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

પાળ ગામે જખરાપીર દાદાની જગ્યામાં શ્રીરામચરિતમાનસ રામ પારાયણ કથા

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

અઈંથી હૃદયના અનિયમિત ધબકારા તરત પકડાશે !

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?