સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્રકુમાર બગડીયા નાઓએ જીલ્લામાંથી દારૂ , જુગારની બદી સદંતર નાબુદ કરવાની સુચના કરેલ હોય જે અન્વયે ના.પો.અધિક્ષક ચેતનકુમાર પી.મુંધવા લીંબડી ડીવીઝન તથા સી.પી.આઇ. આર.જે.રામ નાઓના માર્ગદર્શન હેઠળ તથા પો.સબ.ઇન્સપેક્ટર આર. જે.જાડેજા ની સુચના મુજબ આજરોજ પો.હેડ.કોન્સ . નવઘણભાઇ એમ.દોમડા તથા પો.કોન્સ.અરવીંદભાઇ રામજીભાઇ તથા પો.કોન્સ કમલેશભાઇ એસ.લકુમ પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન પો.સબ.ઇન્સ ર
આર.જે.જાડેજા સા.નાઓની બાતમી આધારે પાણશીણા ગામની જોડની સીમમાં ભોગાવા નદીના પટમાં ગેર કાયદેસર પાસ પરમીટ વગર દેશી દારૂ બનાવવાનો આથો લીટર -૪૦૦ કિ.રૂ .૮૦૦ / -નો મુદ્દામાલ પકડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે . આરોપીઓ નામ ( ૧ ) ગૌરીબેન વા / ઓ ભરતભાઇ ચુ.કોળી રહે – પાણશીણા તા.લીંબડી જી.સુરેન્દ્રનગર રેઇડીગ પાર્ટીના નામ પાણશીણા પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ આર.જે.જાડેજા તથા ડિ.સ્ટાફ પો.હેડ.કોન્સ નવઘણભાઇ માવજીભાઇ તથા પો.કોન્સ . કમલેશભાઇ એસ . લકુમ પો.કોન્સ અરવિંદભાઇ રામજીભાઇ એ રીતેના સ્ટાફ દ્વારા દેશી દારૂ બનાવાનો આથાનો કેસ શોધી કાઢવામાં આવેલ છે.
દિપકસિંહ વાઘેલા
લીંબડી


