ચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠી કિન્નર અખાડા , અનંતવિભૂષિત મહામંડલેશ્વર ૧૦૦૮ મહેન્દ્રનંદગીરીજી મહારાજ મુચકુંદ ગુફા જુનાગઢ અને મહામંડલેશ્વર સાધ્વી જય અંબાગીરી ગુરુમહંત હરિગીરીજી જુના અખાડાએ લીંબડી શહેર ભાજપ મીડિયા સેલ ઇન્ચાર્જ અને સોની સમાજના પૂર્વ પ્રમુખ દેવાભાઈ રસીકભાઈ સોની ના ઘરે પધરામણી કરી હતી . આથી દેવાભાઈસોની, સંજયભાઈ સોની ના પરિવારે મહામંડલેશ્વરોનું કંકુનું તિલક કરી અને ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું . તેમજ મોટી સંખ્યા માં લીંબડી શહેર માંથી ભાવિ ભક્તો દર્શન માટે ઉમટી પડયા હતા..
દિપકસિંહ વાઘેલા
લીંબડી


