વિશ્વમાં માનવતાવાદી અપીલ કરી શકે તેવા એક જ આપણા નરેન્દ્રભાઇ મોદી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
સેક્ધડ 2ીંગ 2ોડ સ્થિત ગોવાણી ફાર્મ ખાતે સમસ્ત પાટીદા2 સમાજનું સ્નેહ મિલન વિશાઈ મહાસંમેલન સમાજ શ્રેષ્ઠીઓ આગેવાનો અને વિશાળ સંખ્યામાં પાટીદા2 સમાજના ભાઈ-બહેનોની ઉપસ્થિતિમાં મળ્યુ હતુ. આ સમસ્ત પાટીદા2 સમાજના મહા સંમેલનમાં મુખ્ય મહેમાન પદે 2ાજકોટ લોક્સભા બેઠકના ભાજપના ઉમેદવા2 પ2શોતમભાઈ રૂપાલા ઉપસ્થિત 2હયા હતા.
- Advertisement -
આ પ્રસંગે ઉદબોધન ક2તા પ2શોતમભાઈ રૂપાલાએ જણાવ્યુ કે આજે દેશ લોકશાહીનું પર્વ મનાવી 2હયો છે. દેશના લોકોએ ત્રીજી ટર્મમાં ન2ેન્ભાઈ મોદી વડાપ્રધાન બનાવવા તૈયા2ી ક2ી લીધી છે. ભાજપના એક જ ઉમેદવા2 વડાપ્રધાનના દાવેવા2 ન2ેન્ભાઈ મોદી છે. બીજા બધા શેના માટે ચૂંટણી લડે છે. દેશનુ સુકાન કોને સોપવુ તેનો પાટીદા2 સમાજે દિશા આપવાનો પ્રબળ પ્રયાસ ર્ક્યા છે દેશના મતદા2ોને દિશા આપવાનો આ પ્રયાસ છે. આ પ્રસંગે પાટીદાર ભામાશા મૌલેશભાઇ ઉકાણી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.