By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    1 hour ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    1 day ago
    મૃત્યુના 3 મહિના બાદ આયતુલ્લા અલી ખામેનેઈની દફનવિધિની તૈયારી, ઈરાનમાં 2 કરોડ લોકો ભેગા થશે
    1 day ago
    છોકરીઓ પાંજરામાં કેદ, 700 લોકોએ દુષ્કર્મ કર્યું… બ્રિટનના સાંસદે કર્યા ચોંકાવનારા ખુલાસા
    1 day ago
    અમેરિકાએ કૃષિ અને ઔદ્યોગિક ઉપકરણો પર 10% ટેરિફ ઘટાડ્યો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    13 દિવસમાં જ તૂટી 28 વર્ષ જૂની TMC
    35 minutes ago
    તૃણમૂલનો ડખો ભાજપ માટે ‘લોટરી’? બે મહત્ત્વના બિલ પસાર થાય તે પહેલા સંસદમાં બદલાશે સમીકરણ!
    1 hour ago
    કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી
    1 hour ago
    પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવતા પહેલા ફિટનેસ સાબિત કરો: હાર્દિક-રોહિતને BCCIનું કડક અલ્ટિમેટમ
    23 hours ago
    ફરી યુદ્ધ શરૂ: ઈરાનનો કુવૈત-બહેરીનમાં અમેરિકી ઠેકાણાઓ પર હુમલો: USએ કહ્યું- બધા હુમલા નિષ્ફળ, અમેરિકાએ હોર્મુઝમાં ઈરાની ટાપુને ટાર્ગેટ કર્યો
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    59 minutes ago
    ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ! ભારત-ન્યૂઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી મોટી સીરિઝનું શેડ્યૂલ જાહેર
    1 day ago
    આ દેશના ડેપ્યુટી PM પણ છે વિરાટ કોહલીના ફેન! આઈપીએલ 2026ની જીત પર આપ્યું મોટું નિવેદન
    2 days ago
    પોતાના ગઢમાં જ ગુજરાતની હાર: RCBને અમદાવાદ ફળ્યું, નમો સ્ટેડિયમમાં સતત બીજા વર્ષે ચેમ્પિયન: 5 વિકેટે જીત્યું, કિંગ કોહલીના નોટઆઉટ 75 રન
    3 days ago
    GT ત્રીજીવાર IPL ફાઈનલમાં પહોંચ્યું: RRને 7 વિકેટે હરાવ્યું
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 day ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    8 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જાણો ખિસ્સામાં સ્માર્ટફોન રાખવો સ્વાસ્થ્ય માટે કેટલો હાનિકારક છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > લાઇફ સ્ટાઇલ > જાણો ખિસ્સામાં સ્માર્ટફોન રાખવો સ્વાસ્થ્ય માટે કેટલો હાનિકારક છે
લાઇફ સ્ટાઇલ

જાણો ખિસ્સામાં સ્માર્ટફોન રાખવો સ્વાસ્થ્ય માટે કેટલો હાનિકારક છે

Khaskhabar Editor
Last updated: 2024/08/06 at 1:16 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

સ્માર્ટફોનમાંથી નિકળતા રેડિયોફ્રીક્વન્સી રેડિએશન સ્વાસ્થ્ય પર સંભવિત પ્રભાવ કરે છે. જોકે મોટાભાગની શોધ અત્યાર સુધી નિર્ણાયક નથી. પરંતુ એવી સલાહ આપવામાં આવી રહી છે કે સ્માર્ટફોનને શરીરની નજીક રાખવો ન જોઈએ.

સ્માર્ટફોનને શર્ટના ખિસ્સામાં રાખવો આજકાલ સામાન્ય વાત છે. પરંતુ તેનાથી થતા નુકસાન વિશે યુઝર્સને જાણકારી નથી હોતી. જો તમે પણ સ્માર્ટફોનને શર્ટના ખિસ્સામાં રાખો છો તો તમારે આ જાણનું જરૂરી છે.

- Advertisement -

રેડિએશન એક્સપોઝર

સ્માર્ટફોનમાંથી નિકળતા રેડિયોફ્રીક્વન્સી રેડિએશનના કારણે સ્વાસ્થ્ય પર સંભવિત પ્રભાવ કરી શકે છે. મોટાભાગની શોધ અત્યાર સુધી નિર્ણાયક નથી પરંતુ આ સલાહ આપવામાં આવે છે કે સ્માર્ટફોનને શરીરની નજીક રાખવાથી બચો.

સ્માર્ટફોનની ગરમીથી નુકસાન

- Advertisement -

સ્માર્ટફોનનો ઉપયોગ કરતી વખતે તે ગરમ થઈ જાય છે. જે ત્વચા પર સીધા સંપર્કમાં આવવા પર અસહજતા અને ક્યારેક ક્યારેક બળતરાના કારણે બની શકે છે.

બ્રેક અને ડેમેજનો ખતરો

શર્ટના ખિસ્સામાં સ્માર્ટફોન રાખવાથી પડવાનો ખતરો વધે છે. જેનાથી સ્માર્ટફોન ક્ષતિગ્રસ્ત થઈ શકે છે. સ્માર્ટફોનને શર્ટના ખિસ્સામાં રાખવા પર તે હૃદયના ખૂબ જ નજીક રહે છે. જોકે તેના કારણે સ્વાસ્થ્ય પર શું પ્રભાવ પડે છે તે સંપૂર્ણ રીતે સ્પષ્ટ નથી.

ચોરીનું જોખમ

શર્ટના ખિસ્સામાં સ્માર્ટફોન રાખવાથી ચોરીનો ખતરો વધી જાય છે. કારણ કે સરળતાથી તે દેખાઈ જાય છે અને સરળતાથી નિકાળી શકાય છે. શર્ટના ખિસ્સામાં સ્માર્ટફોન રાખવા અસહજ બની શકે છે.

કેવી રીતે રાખશો તમારો સ્માર્ટફોન?

  • જો સંભવ હોય તો સ્માર્ટફોનને પેન્ટના ખિસ્સામાં રાખો કે બેગમાં રાખો.
  • સ્માર્ટફોનને રેડિએશન કવર કે કેસમાં રાખો.
  • સ્માર્ટફોનને લાંબા સમય સુધી શરીરના સંપર્કમાં ન રાખો.
  • જ્યારે ફોનનો ઉપયોગ ન હોય તો તેને એયરોપ્લેન મોડ પર રાખો કે બંધ કરી દો.

You Might Also Like

સાવધાન! ગરમીમાં તમારો ફોન બોમ્બ બની શકે છે: ઓવરહીટથી બ્લાસ્ટનું જોખમ, ડિવાઇસ ઠંડુ રાખવા આ સેટિંગ તાત્કાલિક ચાલુ કરો

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં

છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ

TAGGED: health, smartphone
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પૈસાની લેવડ-દેવડમાં UPIનો ઉપયોગ કરી રહ્યા છીએ, તો UPI Lite વિશે પણ જાણવું જરૂરી છે
Next Article ગુજરાતમાં 10 IAS અધિકારીઓની કરાઇ બદલી, કોનું કઇ જગ્યાએ કરાયું ટ્રાન્સફર જાણો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ASTROLOGER

આજે સૂર્ય-ચંદ્ર બનાવશે વૈધૃતિ યોગ જાણો કઈ રાશિના જાતકોમાં આવશે એકાએક પરિવર્તન!

Khaskhabar Editor Khaskhabar Editor 19 minutes ago
13 દિવસમાં જ તૂટી 28 વર્ષ જૂની TMC
પશ્ચિમ એશિયામાં સંઘર્ષે વિદેશી રોકાણકારોને જોખમથી દૂર રાખ્યા, જયારે સ્થાનિક રોકાણકારો અડગ રહ્યા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
તૃણમૂલનો ડખો ભાજપ માટે ‘લોટરી’? બે મહત્ત્વના બિલ પસાર થાય તે પહેલા સંસદમાં બદલાશે સમીકરણ!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

લાઇફ સ્ટાઇલ

સાવધાન! ગરમીમાં તમારો ફોન બોમ્બ બની શકે છે: ઓવરહીટથી બ્લાસ્ટનું જોખમ, ડિવાઇસ ઠંડુ રાખવા આ સેટિંગ તાત્કાલિક ચાલુ કરો

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
લાઇફ સ્ટાઇલ

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
લાઇફ સ્ટાઇલ

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?