By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
    30 minutes ago
    ટ્રમ્પનો નવો પ્લાન! ઈરાનમાં ઘૂસશે અમેરિકન સેના? યુરેનિયમ અને તેલના ભંડાર પર છે નજર
    41 minutes ago
    ચીનનો ૠઉઙ ગ્રોથ લક્ષ્યાંક 5%થી નીચે 2026 માટે 4.55%નો ટાર્ગેટ જાહેર
    22 hours ago
    ટ્રમ્પને યુદ્ધ ભારે પડશે! ગલ્ફ દેશો અમેરિકામાંથી 2 ટ્રિલિયન ડૉલરનું રોકાણ પાછું ખેંચવાની તૈયારીમાં
    24 hours ago
    ભારત આવેલા ઈરાનના મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- ‘ગલ્ફથી અમેરિકાનું અસ્તિત્વ ખતમ કરી દઈશું’
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    AI સાથેના મોહમાં તૂટતા સંબંધો
    22 hours ago
    સ્ટેડિયમમાં સેલેબ્સનો જમાવડો: રોહિત શર્માથી લઈ રણબીર કપૂર સુધીના સ્ટાર્સ ઉમટ્યા
    22 hours ago
    ભારત T20 વર્લ્ડ કપના ફાઇનલમાં ત્રીજી વખત ચેમ્પિયન બનવાથી એક જીત દૂર
    22 hours ago
    નેપાળમાં ‘Gen Z’ સરકાર
    22 hours ago
    US-ઇઝરાયલ હુમલામાં ઇરાનના 3000 ઘર તબાહ: 1200નાં મોત
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટી20 વર્લ્ડકપ ફાઈનલમાં મળશે ‘સરપ્રાઈઝ’? અમદાવાદમાં આ વખતે ‘હાઈબ્રિડ પિચ’
    18 minutes ago
    સેમિ ફાઈનલ બાદ ભાવુક થયો સંજુ સેમસન, સંઘર્ષના દિવસો યાદ કરી કહ્યું – 9 મહિના કપરાં હતા
    1 day ago
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    1 week ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    1 week ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    25 minutes ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    24 hours ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    2 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કિંજલ દવે નવરાત્રીમાં ગાઈ શકશે ચાર ચાર બંગાળી વાળું ગીત, ગુજરાત હાઇકોર્ટે સ્ટે હટાવ્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > ઢોલીવુડ > કિંજલ દવે નવરાત્રીમાં ગાઈ શકશે ચાર ચાર બંગાળી વાળું ગીત, ગુજરાત હાઇકોર્ટે સ્ટે હટાવ્યો
ઢોલીવુડ

કિંજલ દવે નવરાત્રીમાં ગાઈ શકશે ચાર ચાર બંગાળી વાળું ગીત, ગુજરાત હાઇકોર્ટે સ્ટે હટાવ્યો

Khaskhabar Editor
Last updated: 2025/09/18 at 1:46 PM
Khaskhabar Editor 6 months ago
Share
1 Min Read
SHARE

હવે નવરાત્રિમાં કિંજલ દવે આ ગીતને સ્ટેજ પર રજૂ કરી કરશે. કોપી રાઇટ ઍક્ટ હેઠળ કિંજલ દવેને ચાર ચાર બંગડી ગીત ગાવા પર પ્રતિબંધ લગાવ્યો હતો, જે હવે હટાવવામાં આવ્યો છે.

‘ચાર-ચાર બંગડીવાળી ગાડી’ ગીત થકી જાણીતી થયેલી ગુજરાતી ગાયિકા કિંજલ દવેને ગુજરાત હાઇકોર્ટ રાહત આપ્યા છે. હાઇકોર્ટે કિંજલ દવેને જાહેર સ્ટેજ પરથી આ ગીત ગાવા પર સ્ટે હટાવ્યો છે. હવે નવરાત્રિમાં કિંજલ દવે આ ગીતને સ્ટેજ પર રજૂ કરી કરશે. નોંધનીય છે કે, કોપી રાઇટ ઍક્ટ હેઠળ કિંજલ દવેને ચાર ચાર બંગડી ગીત ગાવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.

- Advertisement -

કોણે કર્યો છે કેસ?

‘ચાર-ચાર બંગડીવાળી ગાડી’ ગીતના કોપી રાઇટ મામલે રેડ રિબન એન્ટરટેઇનમેન્ટ કંપનીએ ગાયિકા કિંજલ દવે પર અમદાવાદની સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. કંપનીએ દાવો કર્યો હતો કે, આ ગીતના કોપી રાઇટ હક કંપની પાસે છે. આ ગીતના કોપી રાઇટ ઑસ્ટ્રેલિયાના કાર્તિક પટેલ પાસેથી ખરીદ્યા છે. કોર્ટમાં કેસ દાખલ થયા બાદ 30મી જાન્યુઆરી 2024થી ગીર પર પરફોર્મન્સ કરવા પર સ્ટે મૂકાયો હતો. ત્યારબાદ સેશન્સ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારાયો હતો. હવે હાઇકોર્ટે 8 અઠવાડિયા સુધી ચાલતી અપીલના બાદ આ સ્ટે હટાવી લેવામાં આવ્યો છે. જેના કારણે કિંજલ દવે ફરીથી આ ગીત પર પરફોર્મ કરી શકે છે.

- Advertisement -

You Might Also Like

શા માટે આદિત્ય પંચોલીના પુત્ર સુરજ પંચોલીએ બોલીવૂડ છોડ્યું ?

‘વશ લેવલ 2’નું ટ્રેલર ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં રિલીઝ કરવામાં આવ્યું

ગુજરાતી થ્રિલર ફિલ્મ “ભ્રમ” 16 મેના રોજ રિલીઝ થશે

આરોહી પટેલ અને તત્સત મુનશીએ પ્રભુતામાં પગલાં પાડયા, ઉદયપુરમાં ધામધૂમથી લગ્ન કર્યા જુઓ તસવીરો

મલ્હાર ઠાકર-પૂજાના ગ્રાન્ડ રિસેપ્શનમાં રાજકારણીઓથી લઈ ફિલ્મી કલાકારોનો જમાવડો

TAGGED: Kinjal Dave
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનાને લઈને 4 પીડિતોના પરિવારોએ યુએસ કોર્ટમાં બોઈંગ, હનીવેલ પર દાવો કર્યો
Next Article શાળાઓમાં નૃત્ય, સંગીત શિક્ષકો સામે બાંગ્લાદેશના ઉગ્રવાદીઓ; વિરોધની ચેતવણી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બિઝનેસ

મ્યુચ્યુઅલ ફન્ડો દ્વારા ફેબ્રુઆરીમાં ઇક્વિટીસની ખરીદી 3 વર્ષની નીચી સપાટીએ, રૂ. 10,381 કરોડ રહી

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
ટી20 વર્લ્ડકપ ફાઈનલમાં મળશે ‘સરપ્રાઈઝ’? અમદાવાદમાં આ વખતે ‘હાઈબ્રિડ પિચ’
Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
ટ્રમ્પનો નવો પ્લાન! ઈરાનમાં ઘૂસશે અમેરિકન સેના? યુરેનિયમ અને તેલના ભંડાર પર છે નજર
ગીરના જંગલોમાં કાળઝાળ ગરમી વચ્ચે 600થી વધુ પાણીના પોઇન્ટ્સ તૈયાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ઢોલીવુડ

શા માટે આદિત્ય પંચોલીના પુત્ર સુરજ પંચોલીએ બોલીવૂડ છોડ્યું ?

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ઢોલીવુડબોલીવુડ

‘વશ લેવલ 2’નું ટ્રેલર ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં રિલીઝ કરવામાં આવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 7 months ago
ઢોલીવુડ

ગુજરાતી થ્રિલર ફિલ્મ “ભ્રમ” 16 મેના રોજ રિલીઝ થશે

Khaskhabar Editor Khaskhabar Editor 11 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?