“આનાં (સતિષ શિંગાળા) જેવો હરામી માણસ મેં ક્યારેય જોયો નથી”: જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયાનો સ્ફોટક ઑડિયો
સતિષ શિંગાળાએ જૂઠાણું ચલાવ્યું કે, “દર્પણ મારો પાર્ટનર નથી!” ‘ખાસ-ખબર’ પાસે ભાગીદારીના પુરાવા
- Advertisement -
ચર્ચાતી વિગતો મુજબ સતિેષે અનેકને બુચ માર્યા: ભત્રીજાને પણ ન છોડ્યો!
દર્પણ બારસિયા સાથેની વાતચિતમાં મનસુખ ખાચરિયાએ કહ્યું કે, આઠ-આઠ લોકોની હાજરી વચ્ચે થયેલી ચર્ચા પછી પણ જો સતિષ પોતાની વાતમાંથી ફરી જતો હોય તો તેનો વિશ્ર્વાસ કેમ કરવો?
સતિષે ગપ્પાં મારતાં કહ્યું કે, “મારા કહેવાથી CPએ PI ગોંડલિયાને ફોન કરી દીધો!” ખાચરિયાએ સતિષને ખખડાવતાં કહ્યું કે, “તારા કહેવાથી તો શું, મારા કહેવાથી પણ CP કોઈને આમ માર ન મરાવે!” ઈઙના નામે ચરી ખાતા સતિષની જાહેર સરભરા જરૂરી
- Advertisement -
P.I. ગોંડલિયાનો કોયડો હજુ વણઉકલ્યો
તેમણે કોનાં કહેવાથી દર્પણને ઢોરમાર માર્યો? શા માટે? શું કોઈ સેટલમેન્ટ થયું હતું? ઙઈંની પૂછપરછ કે તપાસ કેમ થતી નથી? શું એમને કોઈ રાજકીય પીઠબળ છે? કે કારણ કંઈક અલગ જ છે?
દર્પણ બારસિયાની ખાચરિયા અને પ્રશાંત કોરાટ સાથેની ઑડિયો ક્લિપ સાંભળવા અહીં ક્લિક કરો