જૂનાગઢ હોળી ધુળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તાર સહીત ગીર જંગલોમાં કેસુડો ખીલ્યો છે હાલ વસંત ઋતુમાં પાનખર નો માહોલ વચ્ચે કેસુડોનો રંગ જોવા મળી રહ્યો છે ફાગણના દિવસોમાં ખીલતો કેસુડો માહ મહિના માં જોવા મળી રહ્યો છે વસંત ઋતુમાં અન્ય વૃક્ષના પાંદડા ખરી પડે છે ત્યારે કેસુડા વૃક્ષ પર કેસરી રંગના ફૂલ ખીલેલા જોવા મળે છે દૂર દૂર સુધી કેસૂડાં ઝાડના રંગ સાથે તેની મહેક આવી રહી છે.
પાનખરની વસંત ઋતુમાં કેસુડાનો રંગ ખીલ્યો

Follow US
Find US on Social Medias


