ઘેડના ગામડાઓમાં ખેડુતોનો પાક નિષ્ફળ ગયાની જાત સમીક્ષા કરતા ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોકિયા ધારાસભ્ય બાબુભાઈ વાજા ધારાસભ્ય પુંજાભાઈ વંશ ધારાસભ્ય ભીખાભાઈ જોષી.તેમજ જુનાગઢ જિલ્લાનાં આગેવાનો…
(અનિરુદ્ધ સિંહ બાબરીયા – કેશોદ)