By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘અમેરિકાએ પસ્તાવું પડશે…’ હિન્દ મહાસાગરમાં જહાજ તોડી પાડવા અંગે ઈરાનની ચેતવણી
    5 hours ago
    ઓપરેશન ‘લાયન્સ રોર’: હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું- ‘ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે’
    5 days ago
    ઈરાનમાં હુમલા બાદ ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે એટેક, તેલ અવીવમાં સાયરનો ગૂંજી ઉઠી
    5 days ago
    અફઘાનિસ્તાને જલાલાબાદમાં પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલોટને બંધક બનાવ્યો: અફઘાન સેનાનો દાવો
    5 days ago
    અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનનો 70 મિસાઈલ સાથે વળતો પ્રહાર
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાત ગેસ દ્વારા ‘ફોર્સ મેજ્યોર’ જાહેર: ઉદ્યોગો માટે ગેસમાં 50% કાપ અને ઘરેલું પુરવઠો જાળવવા અગ્રતા
    2 hours ago
    ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ સફળ, 80 કિમીની ઝડપે દોડી
    2 hours ago
    હિરોશીમાથી વધુ તબાહી મચાવવા ટ્રમ્પનો પ્લાન?
    2 hours ago
    અમેરિકાએ ઈરાનના 20 વૉરશિપ ડુબાડ્યા
    2 hours ago
    નીતિશ કુમાર રાજ્યસભાની ચૂંટણી લડશે તો બિહારના નવા CM કોણ બનશે? રેસમાં 3 દિગ્ગજ
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    5 days ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    6 days ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    1 week ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    1 week ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    5 hours ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભરશિયાળે રેઇનકોટ તૈયાર રાખજો!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ભરશિયાળે રેઇનકોટ તૈયાર રાખજો!
રાજકોટ

ભરશિયાળે રેઇનકોટ તૈયાર રાખજો!

Khaskhabar Editor
Last updated: 2024/12/03 at 4:55 PM
Khaskhabar Editor 1 year ago
Share
6 Min Read
SHARE

ગુજરાતના વિવિધ ભાગોમાં વાતાવરણમાં પલટો આવશે

ડિસેમ્બરના બીજા વીકમાં દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

ગુજરાતમાં ફૂલ ગુલાબી ઠંડીનો માહોલ જામ્યો છે, ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ડિસેમ્બર મહિનામાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને બીજા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે 27 ડિસેમ્બર બાદ ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની શક્યતા છે. એટલે કે કહી શકાય કે વર્ષ 2025ની શરૂઆત ગુજરાતીઓ માટે હાડ થીજવતી ઠંડી લાવશે તથા ડિસેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં પણ ગુજરાતમાં શિયાળાની મજબૂત અસર વર્તાશે અને ઠંડીનું પ્રમાણ પણ વધુ રહેશે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા ગત નવેમ્બર માસમાં આ વર્ષે ઠંડીની શરૂઆત વિલંબ બાદ થઈ હતી, ત્યારે ડિસેમ્બર માસમાં પણ નવેમ્બર માસ જેવો જ માહોલ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ગત નવેમ્બર માસમાં ગુજરાતમાં વાતાવરણ અંગે અનેક ઉતાર ચઢાવ આવ્યા છે. જેમાં શરૂઆતના 15 દિવસ અત્યંત ગરમી તો ત્યાર બાદના 15 દિવસમાં ગુજરાતીઓએ ઠંડીનો અનુભવ કર્યો હતો. જ્યારે ડિસેમ્બર 2024 માટે પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. જેમાં ડિસેમ્બર માસમાં પણ ગુજરાતના વિવિધ ભાગોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. ખાસ કરીને ડિસેમ્બર મહિનાના બીજા સપ્તાહની શરૂઆતના દિવસોમાં જ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટો છવાયો હળવો વરસાદ વરસવાની શક્યતાઓ છે. આ સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આગામી 4થી 8 ડિસેમ્બર દરમિયાન અરબસાગરમાં એક ડીપ ડિપ્રેશન સર્જાઈ શખે છે. જે ઓમાન તરફ આગળ વધશે. આ ઉપરાંત સમગ્ર ડિસેમ્બર મહિના દરમિયાન એક બાદ એક વેસ્ટન ડિસ્ટર્બનની અસરને કારણે ગુજરાતના લઘુત્તમ તાપમાનમાં વધઘટ થવાની શક્યતાઓ છે. ખાસ કરીને 8થી 10 ડિસેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટો છવાયો હળવો વરસાદ વરસવાની શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારમાં ફ્રેંગલ વાવાઝોડાએ દસ્તક આપી હતી. જેથી પુડુચેરી અને તમિલનાડુ દરિયાકાંઠા વિસ્તારમાં અત્યંત ભારે પનવ ફૂંકાવવાની સાથે વરસાદ પણ રહ્યો હતો તથા તેનો ભેજ અરબસાગરમાં ડીપ ડિપ્રેશન સર્જી શકે છે અને તે આગળ વધતાં ઓમન તરફ ફંટાઈ શકકે છે.

- Advertisement -

જોકે, ગુજરાત પર તેની ગંભીર અસર થશે નહીં પરંતુ આગામી 16થી 20 ડિસેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેસર સર્જાઈ શકે છે. જે દક્ષિણ પૂર્વ ભાગ તરફ ગતિ કરશે અને તેને કારણે દેશના કેટલાક ભાગોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેતા હોવાથી તેની અસરને કારણે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો ઘટાડો થઈ શકે છે. ખાસ કરીને આગામી 4 ડિસેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત પર રહેતા તાપમાનમાં વધારો થતાં ઠંડીનું પ્રમાણ ઘટવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, 22થી 27 ડિસેમ્બર દરમિયાન ગુજજરાતમાં એક શીત લહેરની અસર વર્તાશે. એટલે કે, 27 ડિસેમ્બર બાદ ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની શક્યતા છે. એટલે કે કહી શકાય કે વર્ષ 2025ની શરૂઆત ગુજરાતીઓ માટે હાડ થીજવતી ઠંડી લાવશે તથા ડિસેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં પણ ગુજરાતમાં શિયાળાની મજબૂત અસર વર્તાશે અને ઠંડીનું પ્રમાણ પણ વધુ રહેશે. આ ઉપરાંત ડિસેમ્બર મહિનાનું પ્રથમ પખવાડિયામાં મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોનું લઘુત્તમ તાપમાન 15થી 18 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતાઓ છે. તથા ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં 12થી 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતાઓ છે.

તો બીજી તરફ ભારતીય હવામાન વિભાગની ડિસેમ્બર માસ માટેની આગાહી મુજબ રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન સામન્ય કે સામાન્યથી વધુ રહેવાની શક્યતાઓ છે. તેમાં પણ ખાસ કરીને મધ્ય ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની શક્યતાઓને કારણે રાત્રિ દરમિયાન ઠંડીનું જોર સામાન્ય રહેવાની શક્યતાઓ છે. જ્યારે મહત્તમ તાપમાનમાં સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓનું મહત્તમ તાપમાન એટલે કે, દિવસ દરમિયાનનું તાપમાન સામાન્ય કે સમાન્યથી વધુ રહેવાની શક્યતાઓને પગલે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં દિવસ દરમિયાન પણ સમાન્ય ગરમીનો અનુભવ થઈ શકે છે. એટલે કહી શકાય કે, વર્ષ 2024ને ડિસેમ્બર માસમાં પણ નવેમ્બર માસની જેમ જ સમાન્ય ઠંડી રહેવાની શક્યતાઓ છે.

ઉલ્લેકનીય છે કે, ગુજરાતના ઉત્તરી ભાગમાં અને કચ્છ તથા સૌરાષ્ટ્રના ઉત્તરી બાગમાં દર વર્ષે શિયાળાની ઋતુમાં શીત લહેરની અસર વર્તાતી હોય છે. ખાસ કરીને કચ્છના રણપ્રદેશમાં શીત લહેરની અસરને કારણે હાડ થીજવતી ઠંડીનો અનુભવ થતો હોય છે, ત્યારે આ વર્ષે ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ દેશભરમાં સમાન્ય કરતાં ઓછા દિવસો માટે શીત લહેરની અસર રહશે. મુખ્યત્વે દેશમાં રાજસ્થાન અને આસપાસના રાજ્યમાં શીત લહેરની અસર વર્તાતી હોય છે. જેની અસરને પગલે કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં શીત લહેરની અસરને કારણે ઠંડીનું પ્રમાણ વધુ રહેતું હોય છે. જોકે, ગુજરાતમાં અન્ય રાજ્યની સરખામણીમાં શીત લહેરના દિવસોનું પ્રમાણ ઓછું હોય છે. એટલે કે, જો દિલ્હી, પંજાબ અને રાજસ્થાન જેવા રાજ્યમાં શીત લહેર પાંચથી છ દિવસ સુધી હોય તો ગુજરાતમાં તેની સામે ફક્ત બે કે ત્રણ દિવસ માટે જ શીત લહેરની અસર વર્તાતી હોય છે. જેમાં આ વર્ષે એટલે કે, ડિસેમ્બર 2024માં હવામાન વિભાગની આગાહી મુજબ દેશભરમાં શીત લહેરનું પ્રમાણ સમાન્ય કરતા ઓછું રહેવાની શક્યતા છે એટલે કે, ગુજરાતમાં પણ આ વર્ષે શીત લહેરની અસર ઓછી રહેશે.

You Might Also Like

રાજકોટમાં કેકેવી ચોક પાસે ધુળેટીની રાત્રે યુવકની પથ્થરના ઘા ઝીંકી હત્યા

ચૂંટણી પહેલા રાજકોટમાં વિકાસની હારમાળા: 470 કરોડના કામો મંજૂર

દેશમાં બીજા ક્રમે સૌથી ગરમ શહેર રાજકોટ…

રાજકોટ જિલ્લાનાં 84 આરોગ્ય કેન્દ્રોમાં 23 કૂતરાં, સિવિલ હોસ્પિટલમાં ‘શૂન્ય’

રંગોના તહેવારમાં રંગાયું રાજકોટ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કરાટેની ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ભાવનગરના ખેલાડીઓ ઝળક્યા
Next Article હમાસને ટ્રમ્પનું અલ્ટિમેટમ! બંધકોને જલ્દી છોડ્યા નહીં તો કેર વરસાવીશ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

ઝાલાવાડમાં ધૂળેટીનો પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપે વંચિત બાળકો અને વૃદ્ધાશ્રમના વડીલો સાથે મનાવ્યો રંગોત્સવ
ધુળેટી પર્વ પર દુર્ઘટનાઓની હારમાળા કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત, એક લાપતા
રાજકોટમાં કેકેવી ચોક પાસે ધુળેટીની રાત્રે યુવકની પથ્થરના ઘા ઝીંકી હત્યા
ચૂંટણી પહેલા રાજકોટમાં વિકાસની હારમાળા: 470 કરોડના કામો મંજૂર
હર્ષદ મંદિર-ઉપરકોટ કિલ્લા સહિતના સ્થળો માટે કરોડોની ગ્રાન્ટ ફાળવાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં કેકેવી ચોક પાસે ધુળેટીની રાત્રે યુવકની પથ્થરના ઘા ઝીંકી હત્યા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

ચૂંટણી પહેલા રાજકોટમાં વિકાસની હારમાળા: 470 કરોડના કામો મંજૂર

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

દેશમાં બીજા ક્રમે સૌથી ગરમ શહેર રાજકોટ…

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?