ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.14
મોરબી તાલુકા પોલીસ સ્ટાફને મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યા મોરબી તાલુકાના રાજપર ( કુંતાશી ) સીમમાંથી એક ઇસમ પોતાના હાથમાં દેશી બનાવટની જામગરી બંદુક કિં રૂ. 2000 ના મુદ્દામાલ સાથે આરોપી કરીમભાઇ ફુલુભાઇ લુણાઇ ઉવ-45 રહે. ઉંટબેટ સામપર તા-જી મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ આર્મ્સ એકટ હેઠળ ગન્હો રજીસ્ટર કરી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.
જામનગરી બંદૂક સાથે કરીમ ઝડપાયો
