– ફિલ્મ 28 જુલાઈએ રિલીઝ થશે
રણવીર સિંહ અને આલિયા ભટ્ટની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ફરી એકવાર ફિલ્મમેકર કરણ જોહર રોમેન્ટિક ડ્રામા ફિલ્મ લઈને આવી રહ્યા છે. ટીઝરમાં રણવીર સિંહ અને આલિયાની જબરદસ્ત રોમેન્ટિક કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.
- Advertisement -
RANVEER SINGH – ALIA BHATT – KARAN JOHAR: ‘ROCKY AUR RANI KII PREM KAHAANI’ TEASER LAUNCHED BY SRK… Love. Emotions. Conflict… #KaranJohar returns to the director’s chair after 7 years with a family entertainer: #RockyAurRaniKiiPremKahaani.#RRKPKTeaser: https://t.co/1Y1bl03kM2… pic.twitter.com/uHLFWS6GXd
— taran adarsh (@taran_adarsh) June 20, 2023
- Advertisement -
આ ફિલ્મમાં રણવીર, આલિયા ઉપરાંત શબાના આઝમી, ધર્મેન્દ્ર અને જયા બચ્ચન પણ છે. રોકી ઔર રાનીના ટીઝરમાં ફેમિલી, ડ્રામા, મસાલા અને રોમાન્સ બધું જ છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ 28 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
#RockyAurRaniKiiPremKahaani https://t.co/VYyanYybB1 pic.twitter.com/IbidsqUIKE
— Shah Rukh Khan (@iamsrk) June 20, 2023
આ ફિલ્મ સાથે કરણ એક ફિલ્મમેકર તરીકે બોલિવૂડમાં તેના 25 વર્ષની ઉજવણી કરી રહ્યો છે. શાહરૂખ ખાને પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રોકી અને રાનીનું ટીઝર શેર કર્યું છે. કિંગ ખાને પણ ટીઝર શેર કરતા કરણ જોહરના વખાણ કર્યા છે.