ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ વકીલ સંમેલનમાં મોટી સંખ્યામાં હાજર રહ્યાં
ખાસ-ખબર સંવાદદાતા
2ાજકોટ બા2 એસોસિએશનનીઆગામી ચૂંટણીમાં ભાજપ લીગલ સેલ પ્રે2ીત સમ2સ પેનલને ગુર્જ2 ક્ષ્ાત્રિય કડીયા જ્ઞાતિના વકિલો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થીત 2હી સમર્થન પુરૂ પાડયું હતું. સાથે સમાજના વકીલો સમ2સ પેનલની ત2ફે બહોળું મતદાન ક2ી ભવ્ય જીત અપાવશે તેવી ખાત્રી પુ2ી પાડી હતી.
આ ગુર્જ2 ક્ષ્ાત્રિય કડીયા જ્ઞાતિ વકીલ સંમેલનમાં સમાજના સીનીય2, જુનીય2, મહિલાવકીલો ખુબ બહોળી સંખ્યામાં ઉપસ્થિત 2હ્યા હતા જેમાં મુખ્યત્વે સીનીય2 વકીલ પ2ેશભાઈ મારૂ, જયંતભાઈ ગાંગાણી, જે. કે. ટાંક, જેન્તીલાલ ચૌહાણ, જયેશભાઈ ટાંક, સંધ્યાબેન ચૌહાણ, કૌશિકભાઈ ટાંક, હસમુખભાઈ ગોહેલ, તેજસભાઈ ગાંગાણી, સાગ2ભાઈ વાઘેલા, 2વિભાઈ ટાંક, જે. પી. મારૂ, વૃજલાલ સોલંકી, પ્રકાશભાઈ પ2મા2, મનુભાઈ ટાંક, પિયુષભાઈ ટાંક, કિશો2ભાઈ કાંચા, મહેન્દ્રભાઈ મારૂ, જગદિશભાઈ ચોટલીયા, જગદીશભાઈ 2ાઠોડ, કલ્પનાબેન ખોલીયા, દિલીપભાઈ ચાવડા, દિલીપભાઈ ધાનાણી, ભ2તભાઈ 2ાઠોડ, શુભમ કાચા, હિતેષભાઈ 2ાઠોડ, જયદિપ 2ાઠોડ, કાંતિલાલ 2ાઘવાણી, ધર્મેેન્દ્રભાઈ ટાંક, બિપીનભાઈ ટાંક, 2ાકેશભાઈ ગાંગાણી, પાર્થભાઈ ટાંક, હાર્દિકભાઈ જાવીયા, પ્રફુલાબેન ટાંક, નેહાબેન ગાંગાણી, 2વિભાઈ ભ2ડવા, દિપકભાઈ કાચા, ઉદય ચોટલીયા, જયેશભાઈ યાદવ, દક્ષ્ાાબેન ટાંકવિગે2ેએ આ તકે ઉપસ્થ્ાતિ 2હયાહતા સાથે તા.22/12/2023 ના 2ોજ સમ2સ પેનલનાતમામઉમેદવા2ોને જંગી મતદાન ક2ી વિજયીબનાવવા માટે તમામને હાંકલ ક2ી હતી અને જણાવ્યું હતું કે, સમ2સ પેનલ સમાજનાતમામ જ્ઞાતિ, વર્ગોને સાથે 2ાખીને ચાલે છે ત્યા2ે સમ2સ પેનલનાતમામએ તમામઉમેદવા2ોની જંગી જીતનિશ્ર્ચિત છે.
સમરસ પેનલ તરફી મતદાન કરવા હાકલ કરતું કડિયા સમાજ



