ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
જૂનાગઢઆર.ટી.ઓ કચેરી દ્વારા તમામ વાહન માટે નોન ટ્રાન્સપોર્ટમાં ફોર વ્હીલર વાહનોની નવી સિરીઝ GJ-11-DB ઓક્શન કરવામાં આવનાર છે.
આ ઈ-ઓકશનમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન તા.08-09-2025ના રોજ 4 કલાકે શરૂ થશે. અને તા.22-09-2025ના રોજ 4 કલાકે બંધ થશે. પસંદગીના વાહન નંબર મેળવવા માટે ઈ-ઓકશન તા.22-09-2025ના રોજ 4 કલાકે પ્રારંભ થશે અને તા.24-09-2025ના રોજ 4 કલાક પૂર્ણ થશે.
ગોલ્ડન નંબર- 1, 5, 7, 9, 11, 99, 111, 333, 555, 777, 786, 999, 1111, 1234, 2222, 3333, 4444, 5555, 7777, 8888, 9000, 9009, 9090, 9099, 9909, 9990 અને 9999નો સમાવેશ થાય છે. જેમા ફોર વ્હીલર માટેની ફી રૂ. 40,000 રહેશે.
- Advertisement -
સિલ્વર નંબર – 2, 3, 4, 8, 10, 18, 27, 36, 45, 54, 63, 72, 81, 90, 100, 123, 200, 222, 234, 300, 303, 400, 444, 456, 500, 567, 600, 678, 700, 789, 800, 888, 900, 909, 1000, 1001, 1008, 1188, 1818, 1881, 2000, 2345, 2500, 2727, 2772, 3000, 3456, 3636, 3663, 4000, 4455, 4545, 4554, 4567, 5000, 5005, 5400, 5445, 5454, 6000, 6336, 6363, 6789, 7000, 7007, 7227, 7272, 8000, 8008, 8055, 8118, અને 8181નો સમાવેશ થાય છે. જેમા ફોર વ્હીલર માટેની ફી રૂ. 15,000 રહેશે.
ઉપર દર્શાવેલ સિરીયલ નંબર (1) અને (2) સિવાયના નંબરના વાહનો માટેની ફી જેમા ફોર વ્હીલર વાહનો માટેની ફી રૂ. 8,000 રહેશે. પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવવા માટે વિિંાંત://રફક્ષભુ.ાફશિદફવફક્ષ.લજ્ઞદ.શક્ષ પર નોંધણી, યુઝર આઈ.ડી. અને પાસવર્ડ તયાર કરી વાહન વ્યવહાર કમિશ્નરશ્રીની કચેરીના પરીપત્રક્રમાંક: નંબર આઈ.ટી./પસંદગી નંબર/જ્ઞક્ષહશક્ષય ઈભશિંજ્ઞક્ષ/7421, તા. 12/10/2017 ના આાયક્ષમશડ્ઢ-અની સૂચનાઓ મુજબ હરાજીની પ્રક્રિયામાં ભાગ લેવાનો રેહશે.