By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇલોન મસ્ક: 77 લાખ કરોડની સંપત્તિ સાથે ઇતિહાસના સૌથી અમીર વ્યક્તિ
    29 minutes ago
    જ્વાળામુખી જેવો બ્લાસ્ટ! રશિયામાં રેલવે સ્ટેશને મોટી દુર્ઘટના, ટ્રેન ખડી પડતાં જ પ્રચંડ વિસ્ફોટ
    2 hours ago
    પરમાણુ શસ્ત્રો, સંરક્ષણ, ખનિજો: ભારત-યુએસ વેપાર કરાર પછી જયશંકર-રુબિયો વાટાઘાટોની અંદર
    1 day ago
    તાલિબાનનોે ગર્ભનિરોધક ગોળીઓ પર પ્રતિબંધ
    2 days ago
    રહેમાન ડકૈતના દીકરાની કરાચીમાં ધરપકડ, પાકિસ્તાન પોલીસે મોટા દીકરાનું કર્યું હતું એન્કાઉન્ટર
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    1 એપ્રિલથી આવક-જાતિ સહિતના 18 પ્રમાણપત્ર ઑનલાઈન મળશે
    39 minutes ago
    ગુજરાતમાં દર મહિને 400થી વધુ ઈંૠઉના કેસ: બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર મોટું સંકટ
    1 hour ago
    અફઘાનિસ્તાન સામે 311 રનને 41.1 ઓવરમાં ચેઝ કરીને ભારત 10મી વાર ફાઈનલમાં પહોંચ્યું
    1 hour ago
    મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર 31 કલાક બાદ જામ ખુલ્યો
    1 hour ago
    અનિલ અંબાણીને દેશ બહાર ન જવા સુપ્રીમ કોર્ટનો આદેશ
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એક સમયે વર્લ્ડકપમાં રમવાની તૈયારી હતી, હવે પ્લેઈંગ-11માં જગ્યા મળવી મુશ્કેલ! ટીમ ઈન્ડિયામાંથી કપાશે આ ખેલાડીનું પત્તું
    3 hours ago
    વૈભવ સૂર્યવંશીની નબળાઈ છતી થઇ, U-19 વર્લ્ડ કપમાં એક જ પેટર્નથી 4 વખત આઉટ
    3 hours ago
    જ્યાં સુધી અમે…’, ભારત સાથે મેચ ન રમવાના પાકિસ્તાનના નિર્ણય પર BCCIની પહેલી પ્રતિક્રિયા
    3 days ago
    ICC સાથે પંગો પાકિસ્તાનને ભારે પડશે! 5 મોટી કાર્યવાહીનો ડર જે તેના ક્રિકેટને બરબાદ કરી શકે!
    3 days ago
    T20 વર્લ્ડ કપમાં એક જ ટીમમાં રમશે ભારત-પાકિસ્તાનના ખેલાડી, શ્રીલંકાના ઇન્ટરનેશનલ પ્લેયરની પણ એન્ટ્રી
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    6 વાર લોહી ચઢાવ્યું અને 100 દિવસ NICUમાં: નિક જોનસે જણાવી દીકરી માલતીના જન્મ સમયની કહાની
    3 hours ago
    ધુરંધર 2 ધ રિવેન્જ ટીઝર રિલીઝ: રણવીર સિંહનો જસકીરત સિંહ રંગી લ્યારીમાં લોહીનું પાણી રેડવા માટે હમઝામાં પરિવર્તિત થાય છે
    2 days ago
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    3 weeks ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    2 months ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જૂનાગઢ પરિણીતાના એકતરફી પ્રેમમાં અંધ બનેલા બે સંતાનના પિતાએ અગ્નિસ્નાન કરી આપઘાત કર્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > જૂનાગઢ પરિણીતાના એકતરફી પ્રેમમાં અંધ બનેલા બે સંતાનના પિતાએ અગ્નિસ્નાન કરી આપઘાત કર્યો
જુનાગઢ

જૂનાગઢ પરિણીતાના એકતરફી પ્રેમમાં અંધ બનેલા બે સંતાનના પિતાએ અગ્નિસ્નાન કરી આપઘાત કર્યો

Khaskhabar Editor
Last updated: 2026/02/05 at 4:48 PM
Khaskhabar Editor 6 minutes ago
Share
2 Min Read
SHARE

ઓસ્ટ્રેલિયાથી આવેલી પરિણીતાના મોહમાં જીવ ગુમાવ્યો

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5

- Advertisement -

જૂનાગઢ શહેરના રાયજીબાગ વિસ્તારમાં એક પરિણીત યુવકે એકતરફી પ્રેમમાં પાગલ થઈને પોતાની જાતને આગ ચાંપી આત્મહત્યા કરી લેતા સમગ્ર જૂનાગઢમાં ચકચાર મચી ગઈ છે. ઓસ્ટ્રેલિયાથી વતન આવેલી એક પરિણીત યુવતીના પ્રેમમાં અંધ બનેલા કાપડના વેપારીએ આ આત્મઘાતી પગલું ભર્યું હતું.
મળતી માહિતી મુજબ, રાયજીબાગ ગેઈટ પાસે આવેલા કોમ્પ્લેક્સમાં કાપડની દુકાન ધરાવતો યુવક જબીર કાદરી ગુલામનબી કાદરી છેલ્લા કેટલાક સમયથી એક પરિણીતાના એકતરફી પ્રેમમાં હતો. આ યુવતી હાલ ઓસ્ટ્રેલિયામાં રહે છે અને થોડા સમય માટે જૂનાગઢ વતન આવી હતી. ગતરોજ આ યુવક યુવતીના રહેણાંક વિસ્તાર પાસે પહોંચ્યો હતો અને ત્યાં પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું. ગંભીર રીતે દાઝી ગયેલા હાલતમાં યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું છે. મૃતક યુવક પોતે પરિણીત હતો અને તેને બે સંતાનો પણ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, યુવક અને તે યુવતી વચ્ચે છેલ્લા 14 વર્ષથી પરિચય હતો. યુવક યુવતીના પ્રેમમાં એટલો પાગલ હતો કે અગાઉ પણ તેણે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનેલ બનાવ મામલે હોસ્પિટલ ખાતે લોકોના ટોળા એકત્ર થયા હતા અને પરિવાર જનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો અને પરણિતા અને તેના પતિ વિરુદ્ધ ગુનો દાખલ કરવાની માંગ કરી હતી ત્યાર બાદ પોલીસની દરમિયાન ગિરી બાદ મામલો થાળે પડ્યો હતો જોકે હજુ અદિશામાં પોલીસ વધુ તપાસ સાથે કાર્યવાહી હાથધરી છે.

You Might Also Like

‘વંદે માતરમ’ ગાનના 150 વર્ષની સ્મૃતિમાં યોજાયેલી રાષ્ટ્રીય સ્તરની કોસ્ટલ સાયક્લોથોન સોમનાથ પહોંચી

વેરાવળમાં બાયપાસ પર મુરલીધર કોમ્પ્લેક્સમાં ભીષણ આગ: 40 જેટલી દુકાન સહિત 5-6 ટુ વ્હીલર ખાખ

જિલ્લાની 415 આંગણવાડી કેન્દ્રોનું નવીનીકરણ પૂર્ણ, બાળકો માટે આકર્ષક વાતાવરણ ઊભું કરાયું

વિસાવદર પાલિકામાં પદાધિકારી અને ચીફ ઓફિસર વચ્ચે બબાલ, બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ

લાખો ભાવિકો માટે ‘રેડ કાર્પેટ’ સુવિધા: રવેડીના નવા રૂટ પર કલેક્ટરે આપ્યા દિશાનિર્દેશ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિસાવદર પાલિકામાં પદાધિકારી અને ચીફ ઓફિસર વચ્ચે બબાલ, બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ
Next Article જિલ્લાની 415 આંગણવાડી કેન્દ્રોનું નવીનીકરણ પૂર્ણ, બાળકો માટે આકર્ષક વાતાવરણ ઊભું કરાયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

‘વંદે માતરમ’ ગાનના 150 વર્ષની સ્મૃતિમાં યોજાયેલી રાષ્ટ્રીય સ્તરની કોસ્ટલ સાયક્લોથોન સોમનાથ પહોંચી

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
વેરાવળમાં બાયપાસ પર મુરલીધર કોમ્પ્લેક્સમાં ભીષણ આગ: 40 જેટલી દુકાન સહિત 5-6 ટુ વ્હીલર ખાખ
જિલ્લાની 415 આંગણવાડી કેન્દ્રોનું નવીનીકરણ પૂર્ણ, બાળકો માટે આકર્ષક વાતાવરણ ઊભું કરાયું
વિસાવદર પાલિકામાં પદાધિકારી અને ચીફ ઓફિસર વચ્ચે બબાલ, બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ
લાખો ભાવિકો માટે ‘રેડ કાર્પેટ’ સુવિધા: રવેડીના નવા રૂટ પર કલેક્ટરે આપ્યા દિશાનિર્દેશ
મૂળીના સરલા ગામે માધ્યમિક શાળા માટે કાયમી ઇમારત જ નથી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

‘વંદે માતરમ’ ગાનના 150 વર્ષની સ્મૃતિમાં યોજાયેલી રાષ્ટ્રીય સ્તરની કોસ્ટલ સાયક્લોથોન સોમનાથ પહોંચી

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
જુનાગઢ

વેરાવળમાં બાયપાસ પર મુરલીધર કોમ્પ્લેક્સમાં ભીષણ આગ: 40 જેટલી દુકાન સહિત 5-6 ટુ વ્હીલર ખાખ

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
જુનાગઢ

જિલ્લાની 415 આંગણવાડી કેન્દ્રોનું નવીનીકરણ પૂર્ણ, બાળકો માટે આકર્ષક વાતાવરણ ઊભું કરાયું

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?