શ્રીભગવતીનંદજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા વિશ્વ વન્ય જીવન દિવસ ની ઉજવણી ભવનાથ સ્થિત લાલઢોળી અને આસપાસ ના વિસ્તાર માં કરવા આવી હતી જેમાં વન્ય જીવન કેવું હતું કે છે અને આવનાર ભવિષ્ય માં કેવું હશે તેના વિશે વિશિષ્ટ માહિતી ધવલભાઈ વારગિયા,ભૌતિક દુધત્રા તેમજ પ્રતાપસિંહ ઓરા એ આપી હતી જેમાં પ્રેમાનંદ વિદ્યા મંદિર તેમજ બીલનાથ બોયઝ હોસ્ટેલ ના વિદ્યાર્થીઓ ના 50 જેટલા વિધાર્થીઓ લાભ લઈ આ દિવસ ની ઉજવણી કરવા માં આવી જેમાં જુદી જુદી રમતો રમાડવા આવી હતી જેમકે ફૂડ ચેન ,વન્યજીવન નહોઈતો સુથાય વગેરે આ દિવસ ની ઉજવણી નો મુખ્ય હેતુ બાળકો ની સમજ શક્તિ વિદ્યાર્થીઓ માં પ્રવર્તે તેવા પ્રયત્નો લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવા માં આવી હતી આ તકે પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા શિક્ષણવિદ ગિજુભાઈ ભરાડ સર ના માર્ગદર્શન મુજબ આ કાર્યક્રમ ની ઉજવણી કરવા માં આવેલ છે.
રિપોર્ટર :- અનિરુદ્ધસિંહ બાબરીયા કેશોદ


