મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ જન્નત ગર્લ સોનલ ચૌહાણ હાલમાં ગોવામાં વેકેશન ગાળી રહી છે. સોનલે હાલમાં જ એક બાદ એક તેની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તે બિકિનીમાં નજર આવી રહી છે.
સોનલ ચૌહાણે આ ફોટો શેર કરતાં જ ઇન્ટરનેટની દુનિયામાં તહેલકો મચી ગયો છે.સોનલ ચૌહાણે ખૂબ જ બોલ્ડ અને હોટ અંદાજ દરિયા કિનારે બિકિનીમાં તસવીરો પડાવી છે. આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.
- Advertisement -
આ તમામ તસવીરોમાં સોનલ ચૌહાણનો ઘણો જ હોટ અવતાર જોવા મળી રહ્યો છે. એક્ટ્રેસનો આ અંદાજ જોયા બાદ ફેન્સ તેનાં ફોટા પર કમેન્ટ્સ કરી રહ્યાં છે. પિંક અને વ્હાઇટ બિકિનીમાં સોનલની તસવીરો વાયરલ થઇ રહી છે.
- Advertisement -
દરીયા કિનારે મસ્તીનાં મૂડમાં સોનલ નજર આવી હતી. ફોટોમાં તે ઘણી જ સુંદર લાગી રહી છે. બિકિની ઉપરાંત તેણે અન્ય તસવીરો પણ શેર કરી છે જે તેનાં ફેન્સની વચ્ચે ખુબ પસંદ થઇ રહી છે.(તમામ તસવીરો સોશિયલ મીડિયા)