જમ્મૂ કાશ્મીર પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. સોપોર અને બારામૂલા પોલિસએ સાથે મળીને લશ્કરના 2 આતંકીઓને પકડયા છે. આ આતંકીઓની પાસે પોલીસએ 1 બંદુક, 1 પિસ્ટલ મૈગઝીન, પિસ્ટલ રાઉન્ડ, ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસ, ગ્રેનેડ સહિતના હથિયાર અને ગોળા- બારૂદ કબ્જે કરવામાં આવ્યા. પોલીસની આ સફળતાથી આતંકીઓનું મોટું ષડયંત્ર નિષ્ફળ ગયું છે. જયારે આ કેસને લઇને FIR નોંધવાની સાથે તપાસ પણ શૂર થઇ ગઇ છે. તપાસ દરમ્યાન આતંકીઓની આગામી યોજના વિશએ ઘણી જાણકારી મળી શકે છે.
જમ્મૂ- કાશ્મીર પોલીસએ લશ્કરના 2 આતંકવાદીઓની પકડયા છે, જેની પાસે વધારે પ્રમાણમાં હથિયાર કબ્જે કરવામાં આવ્યા. જમ્મૂ કાશ્મીર પોલીએ જણાવ્યું કે, બંન્ને આતંકીઓની સામે FIR નોંધીને તપાસ ચાલુ કરવામાં આવી છે.
- Advertisement -
Sopore police, along with Baramulla police, apprehended 2 LeT terrorists y'day. Arms&ammunition including 1 pistol, 1 pistol magazine,pistol rounds, Improvised Explosive Device, war-like stores&grenades were recovered. FIR registered,investigation underway: Jammu & Kashmir Police pic.twitter.com/iXGdYjzGiE
— ANI (@ANI) November 5, 2022
- Advertisement -
આ પહેલા શુક્રવારના જમ્મૂ-કાશ્મીરના પુંછમાં આતંરરાષ્ટ્રીય નિયંત્રણ રેખા (LOC) પર આતંકીઓને ધુસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો, જેને સુરક્ષાદળે નિષ્ફળ બનાવી દિધી હતી. આ ક્રયવાહીમાં એક આતંકી માર્યો ગયો હતો, જેની પાસે ભારે માત્રામાં હથિયાર ગોળા- બારીદ કબ્જે કરવામાં આવ્યા હતા.
ઘુસણખોરી કરનારને ભારતીય સેનાના સૈનિકોએ આપી ચેતવણી: પોલિસ ઉપ મહાનિરીક્ષક હસીબ મુગલ
શુક્રવારના થયેલી ઘુસણખોરીની કાર્યવાહીને લઇને વાત કરતા પુંછ બ્રિગેડયર રાજેશ બષ્ટિ અને રાજૌરી- પુંછના પોલિસ ઉપ મહાનિરીક્ષક હસીબ મુગલએ કહ્યું કે, જયારે ઘુસણખોરીઓને ભારતીય સેનાના જવાનોએ ચેતવણી આપી દિધી છે, તો આતંકીઓએ પણ સામે ગોળીબાર કર્યો છે. આ કાર્યવાહીમાં એક આતંકીની લાશ મળી આવી છે. ગાઢ જંગલના કારણે સેનાના સૈનિકોએ માટે આ મુશ્કેલભર્યુ કામ હતું.