By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો, 6.8 માઇલ ઊંચા રાખના વાદળો ફેંક્યા
    3 hours ago
    અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ 66 બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી: DGCA
    3 hours ago
    ‘યુદ્ધ શરૂ, કોઈ દયા નહીં’: ટ્રમ્પ દ્વારા ખામેનીના શરણાગતિ માંગ્યા બાદ ઈરાનની અમેરિકા અને ઇઝરાયલને ચેતવણી
    4 hours ago
    ઈઝરાયલનાં હવાઈ હુમલામાં ઈરાની સેનાના ડેપ્યુટી કમાન્ડરનું મોત
    23 hours ago
    કેનેડામાં ખાલિસ્તાની વિરોધ PM મોદીના પૂતળાં સાથે રોડ શૉ કર્યો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
    24 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ 66 બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી: DGCA
    3 hours ago
    પાકિસ્તાન સાથે યુદ્ધવિરામમાં અમેરિકાની કોઈ મધ્યસ્થી નહોતી: પ્રધાનમંત્રી મોદી
    4 hours ago
    પ્રધાનમંત્રી મોદીએ આતંકવાદ સામે એકીકૃત વૈશ્વિક વલણ અપનાવવાની વિનંતી કરી, બેવડા ધોરણોની ટીકા કરી
    4 hours ago
    ભારત પાસે 180, પાકિસ્તાન પાસે 170, ચીન પાસે 600 પરમાણુ શસ્ત્રો
    5 hours ago
    આતંકીઓને ફન્ડિંગ વિના પહલગામમાં હુમલો શક્ય નથી : FATF
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતના ટેસ્ટ કેપ્ટન ન બનવા પર જસપ્રીત બુમરાહે મૌન તોડ્યું: ‘કોહલી અને રોહિત નિવૃત્તિ લેતા પહેલા, મેં BCCI ને ફોન કર્યો હતો…’
    3 hours ago
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    1 day ago
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    2 days ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    6 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અજય દેવગણે મને બહુ હેરેસ કરી છે….આ કાજોલ શું બોલી
    2 hours ago
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    1 day ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    4 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    5 days ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    1 week ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 week ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઇદની ઉજવણી વચ્ચે ગાઝાવાસીઓ પર ઇઝરાયેલ દ્વારા બૉમ્બમારો: 80 પેલેસ્ટાઇન નાગરિકો માર્યા ગયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > ઇદની ઉજવણી વચ્ચે ગાઝાવાસીઓ પર ઇઝરાયેલ દ્વારા બૉમ્બમારો: 80 પેલેસ્ટાઇન નાગરિકો માર્યા ગયા
આંતરરાષ્ટ્રીય

ઇદની ઉજવણી વચ્ચે ગાઝાવાસીઓ પર ઇઝરાયેલ દ્વારા બૉમ્બમારો: 80 પેલેસ્ટાઇન નાગરિકો માર્યા ગયા

Khaskhabar Editor
Last updated: 2025/04/01 at 4:18 PM
Khaskhabar Editor 3 months ago
Share
2 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ તેલ અવિવ, તા.1
એક તરફ મુસ્લિમો ઇદની ઉજવણી કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ભુખમરા વચ્ચે ગાઝાવાસીઓ પર ઇઝરાયેલ દ્વારા બોમ્બમારો કર્યો હતો. ઇઝરાયેલના આ હવાઇ હુમલામાં છેલ્લા 48 કલાકમાં 80 પેલેસ્ટાઇન નાગરિકો માર્યા ગયા હતા. જ્યારે 300થી વધુ ઘવાયા હતા તેમ ગાઝા સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો હતો. ખંડેર થઇ ગયેલા ગાઝામાં હજુ લાખો મુસ્લિમો છે જેમણે આ સ્થિતિ વચ્ચે પણ ઇદ ઉજવવા પ્રયાસ કર્યો હતો. જ્યારે આતંકી સંગઠન હમાસે હવે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલ પ્રમુખ નેતન્યાહુ પર હુમલા માટે લોકોને ઉશ્ર્કેર્યા હતા.

હમાસ-ઇઝરાયેલ યુદ્ધ અચાનક ઘેરૂં બની રહ્યું છે. રમઝાન ઈદના દિવસે પણ ઇઝરાયલે ગાઝાવાસીઓ પર એરસ્ટ્રાઈક કરી છે. આજના ઈદના પવિત્ર દિવસે ઇઝરાયેલ જબરજસ્ત બોમ્બ વર્ષા કરી હતી. આથી હમાસે પણ તેનું રૂખ તેજ કર્યું છે. વાસ્તવમાં ટ્રમ્પે ઘડેલી યોજના પ્રમાણે ગાઝા-પટ્ટીમાં રહેલા આશરે 24 લાખ જેટલા પેલેસ્ટાઈનીઓને ત્યાંથી ઈજિપ્ત અને જોર્ડનમાં મોકલી દઈ સમગ્ર ગાઝાપટ્ટી પેલેસ્ટાઈનીઓ રહિત કરવાની યોજના ઘડી છે. ટ્રમ્પની આ યોજના વિરુદ્ધ હમાસે તલવાર ખેંચી છે. હમાસના નેતા સામી અબૂ જુહારીએ દુનિયાભરમાં રહેલા તેમના સમર્થકોને હવે હથિયાર ઊઠાવવા અપીલ કરી છે. અબુ જુહારીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, આ ઘાતક યોજનાનો મુકાબલો જ કરવો પડે. આ યોજના નર-સંહાર અને ભૂખમરાને ગૂંથીને બનાવાઈ છે. તેથી જે કોઈ હથિયાર ઊઠાવી શકે તેમ હોય તેણે જે હાથમાં આવે તે વિસ્ફોટક ગોળી, ચાકુ, કે પથ્થર હાથમાં લેવાં. હવે આપણે મૌન રહી શકીએ તેમ નથી. અબુ જુહારીએ આ નિવેદન નેતન્યાહૂનાં તે નિવેદન પછી આપ્યું છે કે જ્યાં તેઓએ ગાઝાપટ્ટીમાં હજી પણ રહેલા 24 લાખ જેટલા પેલેસ્ટાનીઓને ગાઝાપટ્ટી છોડવા અનુમતિ આપવાની વાત કરી હતી. એક તરફ હમાસ પેલેસ્ટાઇનના નાગરિકોનું સમર્થક હોવાનો દાવો કરી રહ્યું છે જ્યારે બીજી તરફ હમાસ વિરુદ્ધ ગાઝામાં થયેલા વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેવા બદલ છ લોકોની હમાસે હત્યા કરી હોવાના અહેવાલો છે.

- Advertisement -

You Might Also Like

ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો, 6.8 માઇલ ઊંચા રાખના વાદળો ફેંક્યા

અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ 66 બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી: DGCA

‘યુદ્ધ શરૂ, કોઈ દયા નહીં’: ટ્રમ્પ દ્વારા ખામેનીના શરણાગતિ માંગ્યા બાદ ઈરાનની અમેરિકા અને ઇઝરાયલને ચેતવણી

ઈઝરાયલનાં હવાઈ હુમલામાં ઈરાની સેનાના ડેપ્યુટી કમાન્ડરનું મોત

કેનેડામાં ખાલિસ્તાની વિરોધ PM મોદીના પૂતળાં સાથે રોડ શૉ કર્યો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

TAGGED: gaza, israel
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મ્યાનમારમાં આવેલા ભૂકંપમાં નમાજ પઢી રહેલા 700થી વધુ લોકોનાં મોત
Next Article પ્રકૃતિપ્રેમીઓ માટે ભાવનગરનું કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન સ્વર્ગ સમાન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં વેરાવળના રાજેશભાઈ જિમુલિયા તથા ભાવનાબેન જિમુલિયાનું દુ:ખદ અવસાન

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
જૂનાગઢમાં ભૂગર્ભ ગટરમાંથી પાણી બહાર નીકળી રસ્તા પર આવ્યું
આજે સવારથી વેરાવળ, સુત્રાપાડા અને ગીર ગઢડામાં 2-2 ઇંચ, તાલાળા-કોડીનારમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો
જૂનાગઢના માથાભારે શખ્સને જિલ્લામાંથી 6 માસ માટે હદપાર કર્યો
જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, આજે કેશોદમાં દોઢ ઇંચ
15 ઓગસ્ટથી 3000માં ફાસ્ટેગનો વાર્ષિક પાસ કઢાવી શકશો: નીતિન ગડકરીએ કરી જાહેરાત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો, 6.8 માઇલ ઊંચા રાખના વાદળો ફેંક્યા

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ 66 બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી: DGCA

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
આંતરરાષ્ટ્રીય

‘યુદ્ધ શરૂ, કોઈ દયા નહીં’: ટ્રમ્પ દ્વારા ખામેનીના શરણાગતિ માંગ્યા બાદ ઈરાનની અમેરિકા અને ઇઝરાયલને ચેતવણી

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?