મુખ્ય માર્ગો ઉપર જઘૠ, ઋજકની ટીમ દ્વારા મોબાઈલ ફોરન્સિક વેન સાથે ચેકિંગ કરવામાં આવ્યુ
કાળા કાચ, નંબર પ્લેટ વગરના વાહનો સામે કડક કાર્યવાહી : ડમડમ હાલતમાં 43 ઝડપાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં થર્ટી ફર્સ્ટની લોકો દ્રારા શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. દરમ્યાન પોલીસ દ્વારા કાયદો અને વ્યવવ્યાની પરિસ્થીતી જળવાઈ રહે તે માટે રાજકોટના મુખ્ય માર્ગો ઉપર સઘન ચેકીંગ કરવામાં આવ્યુ હતું ડ્રીંન્ક એન્ડ ડ્રાઈવ, કાળાકાચ વાળા વાહનો, નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસ કમીશનર બ્રજેશ ઝા, ક્રાઈમ ડીસીપી જગદીશ બાંગરવા, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી, એલસીબી સહિતની ટીમો દ્વારા સતત પેટ્રોલીગ કરવામાં આવ્યુ હતુ પોલીસે ડમડમ હાલતમાં 43 શખ્સોને પકડી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટ પોલીસ દ્વારા બ્રેથ એનાલાઈઝર સાથે વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ તેમજ નાના મવા રોડ સહિતના મુખ્ય માર્ગો ઉપર એફએસએલની ફોરેન્સીક વેન સાથે ચેકીંગ કરવામા આવ્યુ હતુ મોડી રાત્રીના કોટેચા ચોકમાં ક્રાઈમ ડીસીપી જગદીશ બાંગરવા, ક્રાઈમ બ્રાંચ પીઆઇ એમ આર ગોંડલીયા સહિતના દ્વારા સધન વાહન ચેકીંગ કરવામાં આવ્યુ હતુ તેમજ થર્ટી ફર્સ્ટના આયોજનોના સ્થળે પાર્ટીઓમાં પણ પોલીસ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યુ હતું તેમજ કાલાવાડ રોડ, કેકેવી ચોક, કિશાનપરા ચોક, રેસકોષ રીંગ રોડ, 150 ફુટ રીંગ રોડ, નવો રિંગ રોડ, કિશાનપરા ચોક, ગોડલ રોડ ચોકડી, આજીડેમ ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી, પેડક રોડ, મોરબી રોડ, સહીતના મુખ્ય માર્ગો ઉપર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું વાહન ચેકીંગ કરવા માટે હાઈવે ઉપર પોલીસ દ્રારા ખાસ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી હતી શહેરમાં નાઈટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસે નશો કરેલી હાલતમાં નીકળેલા કુલ 43 લોકોની ધરપકડ કરી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નશો કરેલી હાલતમાં પકડાયેલા લોકોનું લિસ્ટ
- Advertisement -
અવિનાશ નાનજીભાઈ મેર : બી ડિવિઝન
જયેશ હીરાભાઈ પાટડીયા : બી ડિવિઝન
ભાવેશ સુરેશભાઈ સોમમાણેક : બી ડિવિઝન
પંકજ અરજણભાઈ કારેણા : બી ડિવિઝન
મયુરપરી સુભાષપરી ગોસ્વામી : ભક્તિનગર
મુકેશ જીવરાજભાઈ હરખાણી : ભક્તિનગર
રમેશ ભીખુભાઇ લાલકિયા : ભક્તિનગર
અનિલ જેસીંગભાઇ મકવાણા : ભક્તિનગર
વૈભવ અશોકભાઈ તાવડે : ભક્તિનગર
દિનેશ છગનભાઇ હતવાણી : ભક્તિનગર
જગદીશભાઈ તુલસીભાઇ રામાણી : ભક્તિનગર
નયન મગનભાઈ ઝાપડિયા : ભક્તિનગર
રાજન મુકેશભાઈ લાલકિયા : ભક્તિનગર
દેવતાદિન કર્તારામ કોરી : ભક્તિનગર
કમલબાબુ રામકરણ કોરી : ભક્તિનગર
નિખ્ખીરામ ખેદુરામ યાદવ : ભક્તિનગર
બાબુ મોતીરામ વિશ્વકર્મા : ભક્તિનગર
બિપિન રમણીકભાઇ પરસોડા : આજી ડેમ
હિતેશ શામજીભાઈ મેર : આજી ડેમ
તૈયબ ઉર્ફે સમીર માંમદભાઇ હિંગરોજા : આજી ડેમ
અનમોલ દયાનંદ રાવત : આજી ડેમ
દશરથ નાગુલાલભાઈ પરમાર : આજી ડેમ
અશ્વિન અમરશીભાઇ જાદવ : આજી ડેમ
ઘનશ્યામ હરિચંદભાઈ કોરી : આજી ડેમ
વિકાસ વિષ્ણુ દયાલ : આજી ડેમ
દિપક નિર્મળભાઈ ડવ : પ્રનગર
શૈલેષ જગદીશભાઈ કળવાતર : ગાંધીગ્રામ
યશપાલ ઘોહાભાઈ બોરીચા : ગાંધીગ્રામ
વિજય રમેશભાઈ પરમાર : ગાંધીગ્રામ
તેજમલ સુપટાભાઈ રાઠોડ : ગાંધીગ્રામ
ઇનાયતખાન જાકીરભાઈ પઠાણ : ગાંધીગ્રામ
ગજરાજ રમેશભાઈ રાજવંશી : યુનિવર્સીટી
આકાશ રામનરેશ શુકલા : યુનિવર્સીટી
નાગેન્દ્ર જગરનાથ સહાની : યુનિવર્સીટી
દિનેશ મીઠાભાઇ વાણિયા : યુનિવર્સીટી
જેરામ બચુભાઈ ઉધરેજા : યુનિવર્સીટી
વિનય જગ્ગનાથભાઈ ચૌહાણ : યુનિવર્સીટી
રાજ હસમુખભાઈ વાસજાણીયા : યુનિવર્સીટી
વિકાસ મોહન નિષાદ : યુનિવર્સીટી
ગણેશ જયશંકર બિંદ : તાલુકા
ગોવિંદ કાળુભાઇ વાળા : એ ડિવિઝન
કુલદીપસીંગ નેમસીંગ રાજપૂત : એ ડિવિઝન



