રાજકોટ શહેરના રેલનગર, લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપ આવાસ યોજના, ત્રણ માળિયા કવાર્ટર, બ્લોક નંબર એબી, કવાર્ટર નંબર ૨૧, ત્રીજા માળે રહેતા લતાબેન કાળુભાઇ ચૌહાણની ૧૬ વર્ષ ૮ માસની ઉંમરની પુત્રીને રોહિત કિશોરભાઇ ગોરી ગત તા.૨૪ જુન-૨૦૨૧ના રોજ સવારે ૯ થી ૧૦ વાગ્યા દરમ્યાન નવા થોરાળા વાલ્મીકિનગર શેરી નંબર-૬ ખાતેથી લલચાવી ફોસલાવી લગ્ન કરવાના બદઇરાદે અપહરણ કરી લઇ ગયેલ છે. આ તરૂણી વિષે કોઇને કંઇ પણ પ્રકારની માહિતી મળે તો નજીકના પોલિસ સ્ટેશને જાણ કરવા રાજકોટ શહેરના થોરાળા પોલિસ સ્ટેશનની યાદીમાં જણાવાયું છે.
અપહરણ કરેલ તરૂણીની ભાળ મળે તો નજીકના પોલિસ મથકે જાણ કરવા સૂચના
You Might Also Like
Follow US
Find US on Social Medias


