- કુલદીપ યાદવે 5 વિકેટ, અશ્વિને 4 વિકેટ, જાડેજાએ 1 વિકેટ ઝડપી
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ ધર્મશાલામાં રમાઈ રહેલી મેચ માં ભારતીય સ્પિનર્સ સામે ઘૂટણીએ પડી ગઈ છે. કુલદીપ યાદવે 5 વિકેટ, અશ્વિને 4 વિકેટ, જાડેજાએ 1 વિકેટની મદદથી ઇંગ્લૈંડ 218 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે.
Innings Break!
- Advertisement -
Outstanding bowling display from #TeamIndia! 👌 👌
5⃣ wickets for Kuldeep Yadav
4⃣ wickets for R Ashwin
1⃣ wicket for Ravindra Jadeja
Scorecard ▶️ https://t.co/jnMticF6fc #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/hWRYV4jVRR
- Advertisement -
— BCCI (@BCCI) March 7, 2024
ઈંગ્લેન્ડ તરફથી જેક ક્રાઉલી (79)એ અડધી સદી ફટકારી હતી. ભારત તરફથી કુલદીપ યાદવે 5 વિકેટ લીધી હતી. આ સાથે જ પોતાની 100મી ટેસ્ટ રમી રહેલા રવિચંદ્રન અશ્વિને 4 વિકેટ ઝડપી હતી. રવીન્દ્ર જાડેજાને એક વિકેટ મળી હતી.
હાલમાં પ્રથમ દિવસના ત્રીજા સેશનની ગેમ રમાઈ રહી છે. ભારતીય ઈનિંગ શરૂ થઈ છે. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ક્રિઝ પર છે. ટીમે કોઈપણ નુકસાન વિના અઢાર રન બનાવ્યા છે.