By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ
    1 hour ago
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    1 day ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    2 days ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    2 days ago
    તારિક રહેમાનના રાજમાં કેવા રહેશે બાંગ્લાદેશ-ભારતના સંબંધ? શપથવિધિ પહેલા જ BNPના નિવેદનથી ચિંતા વધી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બ્લેક બોક્સ કેવી રીતે નષ્ટ થઈ શકે? પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા સવાલ
    19 minutes ago
    સુપ્રીમ કોર્ટે ‘વાનુઆતુ’ની તુલના કાલ્પનિક દેશ ‘કૈલાસા’ સાથે કરી, જાણો આવો કોઈ દેશ અસ્તિત્વમાં છે કે નહીં
    30 minutes ago
    ઈમરાન ખાનની તબિયત અંગે ચિંતા: વિશ્ર્વભરના 14 દિગ્ગજ ક્રિકેટ કેપ્ટનોનો પાકિસ્તાન સરકારને પત્ર
    22 hours ago
    લોકોને બીજા લગ્નમાં વધુ રસ: 29 વર્ષની ઉંમરે શરૂ થાય છે જીવનસાથીની શોધ
    22 hours ago
    લાખો કર્મચારીઓ માટે થશે હોળી પહેલા જ દિવાળી!
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    10 minutes ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    1 hour ago
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    1 day ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    1 hour ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    3 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    5 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હેપીનેસ ઈન્ડેક્સમાં 10 વર્ષમાં ભારત 111થી છેક 126માં ક્રમમાં પહોંચ્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > હેપીનેસ ઈન્ડેક્સમાં 10 વર્ષમાં ભારત 111થી છેક 126માં ક્રમમાં પહોંચ્યું
રાષ્ટ્રીય

હેપીનેસ ઈન્ડેક્સમાં 10 વર્ષમાં ભારત 111થી છેક 126માં ક્રમમાં પહોંચ્યું

Khaskhabar Editor
Last updated: 2025/02/06 at 5:25 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

ફિનલેન્ડ દુનિયાનો સૌથી ખુશ દેશ : ડેનમાર્ક અને આઇસલેન્ડ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને : ભારત પાકિસ્તાન, લિબિયા, ઇરાક, પેલેસ્ટાઇન, નાઇજર, ચીન, નેપાળ અને મ્યાનમાર જેવા દેશો કરતાં નીચેના ક્રમે છે

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.6

- Advertisement -

યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન્સ નેટવર્કે ઓક્સફર્ડ યુનિવર્સિટીના વેલબીઇંગ રિસર્ચ સેન્ટર અને ગેલપ સંસ્થાની માદદથી વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ જાહેર કર્યો છે. આ રીપોર્ટ દર્શાવે છે કે તેમના નાગરિકો પોતાને કેટલા ખુશ માને છે. વર્ષ 2024 માટે તૈયાર કરાયેલા વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ (ઠઇંછ) માં રેક્રિંગ અને સ્કોર્સમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળી રહ્યા છે. 12 વર્ષમાં પહેલી વાર અમેરિકા વર્લ્ડ હેપીનેસ રિપોર્ટમાં ટોચના 20 સ્થાનથી બહાર નીકળી ગયું છે. તાજેતરના વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ અનુસાર, ભારત ઘણા પશ્ચિમી દેશો અને તેના કેટલાક પડોશી દેશોની તુલનામાં નીચા સ્થાને પહોંચી ગયું છે.

આ વર્ષના રીપોર્ટમાં પણ ફરી એક ફિનલેન્ડને દુનિયાનો સૌથી ખુશ દેશ જાહેર કરવામાં આવ્યો છે, ત્યારબાદ ડેનમાર્ક અને આઇસલેન્ડ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. જ્યારે ભારત વર્લ્ડ હેપીનેસ રિપોર્ટમાં 143 દેશોમાંથી 126મા ક્રમે છે. રિપોર્ટ મુજબ અફઘાનિસ્તાન અને લેબનોન છેલ્લા બે સ્થાનો પર રહયા છે. છેલ્લા 10 વર્ષોમાં ભરતો ક્રમ સતત ઘટતો જાય છે. આ ઇન્ડેક્સમાં વર્ષ 2014માં ભારત 111માં ક્રમે હતું, ત્યાર બાદ વર્ષ 2024માં ભારત 126માં ક્રમે આવી ગયું છે. ચોકવાનારી બાબત એ છે કે લોકોની ખુશહાલી બાબતે હવે ભારત પાકિસ્તાન, લિબિયા, ઇરાક, પેલેસ્ટાઇન, નાઇજર, ચીન, નેપાળ અને મ્યાનમાર જેવા દેશો કરતાં નીચેના ક્રમે છે.
શિક્ષણના સ્તર, સામાજિક જાતિ પ્રથા, ભેદભાવ અને નબળી સ્વાસ્થ્ય સેવાઓ જેવા પરિબળો ભારતીયોમાં જીવનને અસર કરી રહયા છે.

2024ના હેપીનેસ ઈન્ડેક્સ મુજબ 143 દેશોમાં પાકિસ્તાન 108મા સ્થાને છે. પાકિસ્તાનનો હેપીનેસ સ્કોર 4.66 છે જે 2023ના તેના સ્કોર કરતાં +0.105 વધુ છે. પાકિસ્તાનના નાગરિકો પરિવાર, મિત્રો અને સમુદાય સાથેના પાકિસ્તાનીઓના સંબંધોને મૂલ્યાંકનના અન્ય પરિબળોને મહત્વ આપે છે. જ્યારે 2024માં પાકિસ્તાનના લોકો 2023 કરતાં થોડા ખુશ છે, છતાં હજુ પણ સુધારો થઇ શકે છે. યુધ્ધ વચ્ચે ઘેરાયેલા જોવા છતાં પેલેસ્ટાઇનના હેપીનેસ ઇનેક્સને વધુ અસર થઇ નથી. 2023માં પેલેસ્ટાઇનનો ક્રમ 99 હતો જે 2024માં 101 થયો. યુદ્ધની પ્રતિકૂળતાઓ અને સંસાધનોનો અભાવ ઘણા પેલેસ્ટિનિયનોને તેમના જીવનની ખુશીઓ છીનવી રહયો છે. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ/ઇન્ડેક્સ લોકોની ખુશીમાં ફાળો આપતા પરિબળોના આંકડાકીય વિશ્લેષણ દ્વારા તૈયાર કરવામાં આવે છે. જોકે લોકોનું ખુશીને માપવી ખૂબ જ મુશ્કેલ છે. દરેક દેશના પ્રદર્શનનું નિરીક્ષણ વિવિધ પરિબળોને આધારે કરવામાં આવે છે, જેમાં ૠઉઙ થી માંડીને પસંદગીની સ્વતંત્રતા, સામાજિક સમર્થન, સામાન્ય વસ્તીની ઉદારતા અને ભ્રષ્ટાચારના સ્તરનો સમાવેશ થાય છે. ગેલપ વર્લ્ડ પોલ સર્વે (2021-23) ના ડેટાનો ઉપયોગ હેપીનેસનો રેક્રિંગ નક્કી કરવા માટે કરવામાં આવ્યો છે. આને કેન્ટ્રીલ લેડર કહેવામાં આવે છે, જે હેઠળ સર્વેક્ષણ કરવામાં આવે છે જેમાં લોકોને 0 થી 10 ના સ્કેલ પર તેમના જીવનને રેટ કરવાનું કહેવામાં આવે છે. સર્વે માટે દરેક દેશમાંથી લગભગ 1,000 રિસ્પોન્સ લેવામાં આવે છે. રેક્રિંગ નક્કી કરવામાં 6 પરિબળો ફાળો આપે છે; જેમાં ૠઉઙ, આયુષ્ય, ઉદારતા, સામાજિક સમર્થન, સ્વતંત્રતા અને ભ્રષ્ટાચારનું સ્તરનો સમાવેશ થાય છે.

- Advertisement -

You Might Also Like

બ્લેક બોક્સ કેવી રીતે નષ્ટ થઈ શકે? પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા સવાલ

સુપ્રીમ કોર્ટે ‘વાનુઆતુ’ની તુલના કાલ્પનિક દેશ ‘કૈલાસા’ સાથે કરી, જાણો આવો કોઈ દેશ અસ્તિત્વમાં છે કે નહીં

ઈમરાન ખાનની તબિયત અંગે ચિંતા: વિશ્ર્વભરના 14 દિગ્ગજ ક્રિકેટ કેપ્ટનોનો પાકિસ્તાન સરકારને પત્ર

લોકોને બીજા લગ્નમાં વધુ રસ: 29 વર્ષની ઉંમરે શરૂ થાય છે જીવનસાથીની શોધ

લાખો કર્મચારીઓ માટે થશે હોળી પહેલા જ દિવાળી!

TAGGED: Happiness Index
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘બુલેટ દા’ તરીકે ફેમસ ભાજપના નેતા ભીખ માગતા દેખાયા!
Next Article રાજકોટમાં સમલૈંગિક યુવક સાથે સ્નાન કરીને વિડીયો ઉતારી બ્લેકમેલ કરી 1 લાખની મતા પડાવી લીધી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ASTROLOGER

મંગળનું કુંભ રાશિમાં ગોચર થતાં જ 5 દિવસ બાદ 4 રાશિના જાતકોને થશે ધન લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
બ્લેક બોક્સ કેવી રીતે નષ્ટ થઈ શકે? પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા સવાલ
સુપ્રીમ કોર્ટે ‘વાનુઆતુ’ની તુલના કાલ્પનિક દેશ ‘કૈલાસા’ સાથે કરી, જાણો આવો કોઈ દેશ અસ્તિત્વમાં છે કે નહીં
હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
હિંદ મહાસાગરમાં 30 ટકા ખારાશ ઘટી ગઈ, ચોમાસાની પેટર્ન પર અસરની આશંકા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

બ્લેક બોક્સ કેવી રીતે નષ્ટ થઈ શકે? પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા સવાલ

Khaskhabar Editor Khaskhabar Editor 19 minutes ago
રાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટે ‘વાનુઆતુ’ની તુલના કાલ્પનિક દેશ ‘કૈલાસા’ સાથે કરી, જાણો આવો કોઈ દેશ અસ્તિત્વમાં છે કે નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 30 minutes ago
રાષ્ટ્રીય

ઈમરાન ખાનની તબિયત અંગે ચિંતા: વિશ્ર્વભરના 14 દિગ્ગજ ક્રિકેટ કેપ્ટનોનો પાકિસ્તાન સરકારને પત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?