By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    2 days ago
    ઘાયલ ચહેરો અને કપાયેલો પગ… ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે નવો ખુલાસો!
    2 days ago
    શાંતિ મંત્રણા વચ્ચે અમેરિકાએ કર્યો ખેલ! યુદ્ધ જહાજ અને ફાઈટર જેટનો કાફલો મિડલ ઈસ્ટમાં તહેનાત
    2 days ago
    હોર્મુઝમાં નવું સંકટ પેદા થયું, ઈરાન ઈચ્છે તો પણ ન ખોલી શકે, જહાજો ડૂબવાનો ખતરો વધ્યો
    2 days ago
    શાંતિ મંત્રણા પહેલા ઈરાનનો વિશ્વને મૌન સંદેશો: લોહીથી ખરડાયેલા દફતર લઈ પાકિસ્તાન પહોંચ્યું પ્રતિનિધિમંડળ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનના પૈસા પાછા આપવા તૈયાર થયું અમેરિકા: પાકિસ્તાની PM શાહબાઝને મળ્યું ઈરાનનું ડેલિગેશન
    2 days ago
    લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો
    2 days ago
    મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા
    2 days ago
    ₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે
    3 days ago
    ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    2 days ago
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    3 days ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    4 days ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    5 days ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    3 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    4 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારત અને ફ્રાન્સ સંયુક્ત રીતે સ્વદેશી ફાઇટર જેટ AMCA માટે 120 KN એન્જિન બનાવશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > ભારત અને ફ્રાન્સ સંયુક્ત રીતે સ્વદેશી ફાઇટર જેટ AMCA માટે 120 KN એન્જિન બનાવશે
SCIENCE-TECHNOLOGY

ભારત અને ફ્રાન્સ સંયુક્ત રીતે સ્વદેશી ફાઇટર જેટ AMCA માટે 120 KN એન્જિન બનાવશે

Khaskhabar Editor
Last updated: 2025/08/23 at 12:06 PM
Khaskhabar Editor 8 months ago
Share
3 Min Read
SHARE

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) ટૂંક સમયમાં ફ્રેન્ચ મુખ્ય સફ્રાન સાથેના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની મંજૂરી માટે સુરક્ષા પરની કેબિનેટ સમિતિ સમક્ષ રજૂ કરશે.

ભારતે 2035 સુધીમાં નવી દિલ્હી જે એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ મેળવવાની ઇચ્છા રાખે છે તેના માટે 120 KN એન્જિનની ડિઝાઇન અને ઉત્પાદન માટે સરકાર-થી-સરકાર કરાર હેઠળ ફ્રાન્સ સાથે હાથ મિલાવવાનો નિર્ણય લીધો છે.

- Advertisement -
ભારત અને ફ્રાન્સ હવે સાથે મળીને એક શક્તિશાળી જેટ એન્જિન બનાવશે. આ એન્જિન ભારતનાં સ્વદેશી પાંચમી પેઢીના સ્ટીલ્થ ફાઇટર અને અન્ય આધુનિક વિમાનો માટે હશે. આ પ્રોજેક્ટથી બંને દેશોની ભાગીદારી વધુ મજબૂત થશે. DRDO આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની મંજૂરી માટે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીને મોકલશે.

ફ્રાન્સની કંપની 100% ટેકનોલોજી ટ્રાન્સફર કરશે 

મીડિયા રિપોર્ટ મુજબ, ફ્રાન્સની કંપની એક કરાર હેઠળ ભારતને 100% ટેકનોલોજી ટ્રાન્સફર કરશે. ભારત અને ફ્રાન્સની આ કંપની સાથે મળીને ભારતમાં જ 120 કિલોન્યુટન થ્રસ્ટવાળા એન્જિનનું નિર્માણ કરશે. DRDOએ સાફરાન (Safran) કંપનીના આ પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ કંપનીએ અગાઉ પણ ભારતમાં હેલિકોપ્ટર માટે એન્જિન બનાવ્યા છે.

DRDOનું કહેવું છે કે સાફરાન કંપની પાંચમી પેઢીના લડાકુ વિમાન AMCA માટે એક સારો વિકલ્પ છે. આ પ્રોજેક્ટમાં DRDOની લેબ ગેસ ટર્બાઇન રિસર્ચને પણ સામેલ કરવામાં આવશે, જેનો ખર્ચ લગભગ 7 અબજ ડોલર થશે.

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આપી મંજૂરી

- Advertisement -

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. તેમણે કહ્યું છે કે, ‘ભારત માટે પોતાના દેશમાં જ પાંચમી પેઢીના લડાકુ વિમાન બનાવવા ખૂબ જરૂરી છે. ભારતે ફાઈટર જેટ એન્જિન બનાવવા માટે પહેલ કરી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ભારતીય વાયુસેનાએ વિમાનોની અછત અંગે એક પત્ર લખ્યો હતો, જેમાં જણાવાયું હતું કે નજીકના ભવિષ્યમાં કેટલાક વિમાનો રિટાયર થવાના છે અને તેથી વધુ વિમાનોને સેનામાં સામેલ કરવાની જરૂર છે.’

સાફરાન સાથે IPનું સંપૂર્ણ માલિકી ભારત પાસે રહેશે

બીજી તરફ, હિન્દુસ્તાન એરોનોટિક્સ (HAL) અને જનરલ ઇલેક્ટ્રિક (GE) વચ્ચે હજી સુધી સાથે મળીને વિમાનના એન્જિન બનાવવા અંગે અંતિમ ડીલ થઈ નથી. આ માટે 1.5 બિલિયન ડોલરમાં 80% ટેકનોલોજી ટ્રાન્સફર થવાની છે. અધિકારીઓનું કહેવું છે કે સાફરાન સાથે જે પ્રોજેક્ટ શરૂ થશે, તેમાં ભારત પાસે ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી (IP)નું સંપૂર્ણ માલિકી અને લાઇસન્સિંગ નિયંત્રણ હશે.

આ પહેલાં, રક્ષા મંત્રાલયે મે મહિનામાં 25 ટનના AMCA પ્રોટોટાઇપના વિકાસ માટે એક પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. નોંધનીય છે કે જેટ એન્જિનના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાનો દબદબો છે, પરંતુ ફ્રાન્સ સાથે મળીને ભારતના આ પગલાથી અમેરિકાનો દબદબો ઓછો થશે.

You Might Also Like

ફેક વર્ક ટ્રેન્ડ: કોર્પોરેટ ઓફિસમાં દેખાડો કે સ્માર્ટ સર્વાઇવલ સ્ટ્રેટેજી?

ભારતનું અંતરિક્ષનું સપનું હવે હકીકત બનશે: ગગનયાન માટે IADT-02 ટેસ્ટ સફળ, આવતા વર્ષે 3 ભારતીય જશે અવકાશમાં

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાનો ક્રેઝ ઘટ્યો! લોકોને સતાવી રહ્યો છે આ ડર

“બોહેડ વ્હેલનું રહસ્ય: શું વ્યક્તિનું આયુષ્ય 200 વર્ષ સુધી વધશે?”

iPhone યુઝર્સ માટે ખુશખબર: ચિપ અને મટિરિયલના ભાવ વધ્યા હોવા છતાં iPhone 18 આવશે iPhone 17 જેટલી જ કિંમતે

TAGGED: AMCA, FRANCE, india, India and France
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગણેશ ચતુર્થી:ગણપતિજીની સ્થાપના કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
Next Article દ્વારકાના વસઈ ગામ નજીક બનશે એરપોર્ટ, 300 હેકટર જેટલી જમીન ફાળવવામાં આવી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે પક્ષ-પલટા અને ભારે ખેંચતાણ સાથે રાજકીય ગરમાવો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો કોંગ્રેસે નામ જાહેર કર્યા વગર જ ઉમેદવારી પત્રો ભર્યા
ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ
ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો
IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

SCIENCE-TECHNOLOGY

ફેક વર્ક ટ્રેન્ડ: કોર્પોરેટ ઓફિસમાં દેખાડો કે સ્માર્ટ સર્વાઇવલ સ્ટ્રેટેજી?

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
SCIENCE-TECHNOLOGY

ભારતનું અંતરિક્ષનું સપનું હવે હકીકત બનશે: ગગનયાન માટે IADT-02 ટેસ્ટ સફળ, આવતા વર્ષે 3 ભારતીય જશે અવકાશમાં

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
SCIENCE-TECHNOLOGY

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાનો ક્રેઝ ઘટ્યો! લોકોને સતાવી રહ્યો છે આ ડર

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?