By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    2 days ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    2 days ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    2 days ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    3 days ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    2 days ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    2 days ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    2 days ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    2 days ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    3 days ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    4 days ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    5 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    5 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    2 days ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    2 days ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 days ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    3 days ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ લોકસભા મતવિસ્તારમાં 100 ટકા મતદાન થાય એ માટે પ્રોત્સાહક ઈનામ અપાશે: ભૂપત બોદર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ લોકસભા મતવિસ્તારમાં 100 ટકા મતદાન થાય એ માટે પ્રોત્સાહક ઈનામ અપાશે: ભૂપત બોદર
રાજકોટ

રાજકોટ લોકસભા મતવિસ્તારમાં 100 ટકા મતદાન થાય એ માટે પ્રોત્સાહક ઈનામ અપાશે: ભૂપત બોદર

Khaskhabar Editor
Last updated: 2024/03/14 at 4:01 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

દુધીબેન જસમતભાઈ બોદર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જાહેરાત

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.14
દૂધીબેન જશમતભાઈ બોદર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વપ્રમુખ ભુપતભાઈ બોદરની એક યાદીમાં જણાવાયું છે કે આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે અને દેશભરમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે લોકશાહીના આ મહાપર્વમાં મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે અને સો ટકા મતદાન થાય તે અતિઆવશ્યક છે. દેશનો પ્રત્યેક મતદાતા મતદાનની પવિત્ર ફરજ અદા કરે અને રાષ્ટ્રહિતને સર્વોપરી માની દેશની વિકાસ યાત્રાને વધુ વેગવંતી બનાવે તેવા આશયથી દુધીબેન જસમતભાઈ બોદર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભૂપતભાઈ બોદર દ્વારા આગામી લોકસભા ચુંટણીમાં 10-રાજકોટ લોકસભા મતવિસ્તારમાં આવતી રાજકોટ જિલ્લા પંચાયતની 20 સીટમાં 100 ટકા મતદાન થાય અને મતદારોમાં મતદાન પરત્વે જનજાગૃતિ આવે તેવા આશયથી પ્રોત્સાહક ઈનામની જાહેરાત કરવામાં આવી હતી.

- Advertisement -

આ અંગે વધુ વિગત આપતા ભૂપતભાઈ બોદરએ જણાવ્યું કે દૂધીબેન જશમતભાઈ બોદર ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી 10-રાજકોટ લોકસભા મત વિસ્તારમાં આવતી રાજકોટ જિલ્લા પંચાયતની 20 સીટમાં યુવાશક્તિ મતદાન પ્રત્યે જાગૃત બને અને વિકાસની વિચારધારાને વધુ મજબૂત બનાવે તે માટે રાજકોટ જિલ્લામાં વધુ મતદાન થાય તે રાજકોટ લોકસભામાં આવતા રાજકોટ જિલ્લા પંચાયતની 20 સીટમાં આવતા જિલ્લાના આવતા બુથને રૂા. 2,52,000/- નું ઈનામ, રાજકોટ લોકસભા વિસ્તારમાં રાજકોટ જિલ્લા પંચાયતની 20 સીટમાં સૌથી વધુ મતદાન થાય તે તાલુકામાં આવતા બુથને રૂા. 117000/- ઈનામ, સૌથી વધુ મતદાન થયેલ રાજકોટ જિલ્લા પંચાયતની 20 સીટમાં ગામમાં આવતા બુથને રૂા. 108000/- અને રાજકોટ જિલ્લા પંચાયતની 20 સીટમાં સૌથી વધુ મતદાન થાય તે બુથને રૂા. 54000/-નું પ્રોત્સાહક ઈનામ આપવાની દુધીબેન જસમતભાઈ બોદર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા એક દસકામાં દેશમાં સીમા ચિન્હરૂપ નિર્ણયો લેવાયા છે, જેમાં અયોધ્યા ખાતે રામ મંદિરનું નિર્માણ, કલમ 370 રદ કરવી, ત્રીપલ તલાક, નાગરિકતા અધિનિયમ સંશોધન દેશભરમાં લાગુ કરવો જેવા નિર્ણયો થકી મોદી સરકારે તેમની ગેરંટી પૂર્ણ કરેલ છે.

ભાજપ ભારતના સમાજના દરેક ક્ષેત્ર, ખાસ કરીને ભારતના યુવાનો તરફથી સતત સમર્થન મેળવી રહ્યો છે. ભાજપ એક મજબૂત, સ્વનિર્ભર, સમાવેશી અને સમૃદ્ધ ભારત બનાવવા માટે કટિબદ્ધ છે, અને યુવાધન દેશની વિકાસ યાત્રામાં સહભાગી બની રાષ્ટ્રવાદની ભાવનાને વધુ પ્રબળ બનાવે અને મારો પહેલો મત દેશ માટેની ઉક્તિને સાકાર કરે તેવા આશયથી રાજકોટ લોકસભામાં આવતી રાજકોટ જિલ્લા પંચાયતની 20 જિલ્લા પંચાયતની સીટમાં 100 ટકા મતદાન થાય, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનો હાથ વધુ મજબૂત થાય, રાષ્ટ્રવાદ અને વિકાસની વિચારધારા વધુ મજબૂત થાય અને પ્રજાજનો અને યુવધાન દેશની વિકાસ યાત્રામાં સહભાગી થાય તેવા આશયથી દુધીબેન જસમતભાઈ બોદર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ પ્રોત્સાહન ઈનામની જાહેરાત કરવામાં આવેલ છે તેમ અંતમાં ભૂપતભાઈ બોદરએ જણાવ્યું હતું.

You Might Also Like

લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ

ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ

વેરો ચૂકવવા છતાં માર્કેટમાં ગંદકી, વેપારીઓએ ફાળો કરી સફાઇ કરાવી

જંગલેશ્ર્વરમાં ડીમોલિશનના કાટમાળ વચ્ચે ફરી ગેરકાયદે બાંધકામો શરૂ

સોરઠીયાવાડી વીજ કચેરીમાં ફોનનું રિસિવર નીચે મૂકી દેવાતા વિવાદ…

TAGGED: BHUPATBODAR, loksabha, Rajkot, VOTING
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જાપાનનું ફુકુયામા શહેર એક બિલાડીના લીધે હાઈએલર્ટ પર
Next Article લોકસભાની ચૂંટણી 2024ને લઈને પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફ્લેગમાર્ચ યોજાઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

વેરો ચૂકવવા છતાં માર્કેટમાં ગંદકી, વેપારીઓએ ફાળો કરી સફાઇ કરાવી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?