ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
રાજકોટથી તદ્દન નજીક મોરબી હાઇવેના હડાળા ગામ પાસે ગૌ શાંતિ કૈનાય ગૌશાળા વિજયનગરના માર્ગે ગોકુલધામ વેલનાથ સેન્ટર નો શુભારંભ કરવામાં આવ્યો છે. શરીર સ્વાસ્થ્યના સંભાળ પાછળ લોકો ખૂબ કરતા હોય છે. ત્યારે ગોકુલધામ વેલનેસ સેન્ટર પર સ્વાસ્થ્ય સાધકોને શરીરના ડીતો કરવાની વિવિધ થેરાપી મળશે. રાજકોટના કિશોરભાઈ હાપલિયા અને તેમના પરિવાર એ લોકોના સ્વાસ્થ્યને સુધારવાના હેતુથી ગૌશાળામાં જ ગોકુલધામ વેલને સેન્ટર નો પ્રારંભ કરાવ્યો છે 1લી એપ્રિલથી વેલનેસ સેન્ટર પર પાંચ દિવસની શિબિર નો પ્રારંભ કરવામાં આવશે જેના આવકની તમામ રકમને ગૌશાળામાં ગાયુના ઉછેર અને જતેન પાછળ વાપરવામાં આવશે. ગોકુલધામ રેલવે સેન્ટર પર નવ કોટેજ અને એક બંગલો તેમજ પાર્ટી લોન્ચ નેસર્ગિક વાતાવરણનું માહોલ ઊભું કરવામાં આવ્યું છે દરેક કોટેજ અને બંગલો ગાયના છાણના લેપતી નિર્માણ અધિક કરવામાં આવ્યા છે.
વેલનાથ સેન્ટરમાં એનર્જી વોટર થેરાપી, સૂર્ય સ્નાન,મડ થેરાપી, સર્વાંગ સ્નાન,સૂક્ષ્મ વ્યાયામ,હિપનો થેરાપી,મ્યુઝિક થેરાપી,સ્વાસ્થ્ય સાધકોને આપવામાં આવશે. ગોકુલધામ વેલનેશ સેન્ટરમાં રોગોનું વીવરણ અને તેનું નિવારણ કરવામાં આવશે.
- Advertisement -
હાર્ટ અટેકના આકારને ફાર્મ પર રોક લગાવવા તેમજ યુવાનોમાં વધતા હાર્ટ અટેકને અટકાવવા શુદ્ધ ઉદ્દેશ્ય સાથે વેલનેસ સેન્ટર શરૂ કરવામાં આવ્યો છે. ગીર અને દેશી ગાયના સાનિધ્યમાં દર્દીઓની સરળતાથી સારવાર કરવામાં આવશે. શારીરિક માનસી પ્રકારના ખોળે થેરાપી આપી નિવારણ કરવાની ગોકુલધામ વેલનેશ સેન્ટરની નેમ ઉપાડી છે.