આજ રોજ રાજકોટ ખાતે યોજાયેલ ચૂંટણી કાર્યાલયના ઉદ્દઘાટન સમયે ઉપસ્થિત પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ક્લસ્ટર ઈન્ચાર્જ આર સી ફળદુ, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, ભાજપ વિભાગીય સૌરાષ્ટ્ર પ્રવક્તા રાજુભાઇ ધ્રુવ, રાજકોટ શહેર ભાજપ પ્રભારી પ્રકાશભાઈ સોની નજરે પડે છે.
Follow US
Find US on Social Medias